gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in GUJARAT
0 0
0
અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

SIM Swap Fraud Ahmedabad: અમદાવાદમાં નવરંગપુરા સી.જી. રોડ પર આવેલી એક જાણીતા જ્વેલરી શોપના માલિકનું સીમ કાર્ડ બ્લોક કરાવી, ગઠિયાઓએ ઓટીપી (OTP) મેળવીને 84 લાખ રૂપિયા અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધાઈ છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, જ્વેલર્સનું સીમ કાર્ડ બ્લોક કરાવનાર વ્યક્તિની વિગતો આપવાનો મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરે ઇન્કાર કરી દીધો હતો.

ઉસ્માનપુરાની શિલ્પ પાર્ક સોસાયટીમાં રહેતા ભાગ્યેશ સોની સી.જી. રોડ પર જ્વેલરી શોપ ધરાવે છે. તેમની દુકાનનું બેંક એકાઉન્ટ જે મોબાઇલ નંબર સાથે લિંક હતું, તેના પર આવતા ઓટીપી અને મેસેજના આધારે જ તમામ નાણાંકીય વ્યવહારો થતા હતા. ગત 30મી મેના રોજ ભાગ્યેશભાઇ પરિવાર સાથે અયોધ્યા ફરવા ગયા હતા, ત્યારે અચાનક તેમના મોબાઇલ ફોનનું નેટવર્ક જતું રહ્યું હતું. કોઈ ટેકનિકલ ખામીના કારણે ફોન બંધ થયો હોવાનું માનીને તેઓ જ્યારે અમદાવાદ પરત આવ્યા અને વોડાફોન સ્ટોર પર જઈને તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે કોઈ અજ્ઞાત વ્યક્તિએ ભાગ્યેશભાઇના નામે સીમ કાર્ડ બંધ કરાવવાની વિનંતી કરીને કાર્ડ બ્લોક કરાવી દીધું હતું.

ત્યારબાદ તે ગઠિયાએ નવું સીમ કાર્ડ મેળવી લીધું હતું. ભાગ્યેશભાઈએ જ્યારે પોતાનું સીમ કાર્ડ બ્લોક કરાવનાર વ્યક્તિની વિગતો માંગી, ત્યારે વોડાફોનના સ્ટાફે આ માહિતી આપવાની ના પાડી દીધી હતી. બીજી તરફ બેંક એકાઉન્ટ ચેક કરતા જાણવા મળ્યું કે, પહેલી અને બીજી જૂનના રોજ ઓટીપી મેળવીને કોઈએ 83.37 લાખ રૂપિયાની રકમ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. આ અંગે સાયબર ક્રાઇમ સેલે ગુનો નોંધીને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!
GUJARAT

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

September 13, 2026
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન
GUJARAT

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

September 13, 2026
Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…
GUJARAT

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
Next Post
ગોત્રી વિસ્તારમાં વીજ ડીપી ધરાશાયી થતા બે યુવાનોને ઈજા | double pole structure of mgvcl collapesed i…

ગોત્રી વિસ્તારમાં વીજ ડીપી ધરાશાયી થતા બે યુવાનોને ઈજા | double pole structure of mgvcl collapesed i...

ભાયલીમાં સસ્તો પ્લોટ અપાવવાના નામે ભાડૂતે મકાન માલિક પાસે 34 લાખ પડાવ્યા | Tenant extorts Rs 34 lakh…

ભાયલીમાં સસ્તો પ્લોટ અપાવવાના નામે ભાડૂતે મકાન માલિક પાસે 34 લાખ પડાવ્યા | Tenant extorts Rs 34 lakh...

મકરપુરામાં નશેબાજ ે દીવાલમાં કાર અથાડી દેતા કાચનો ભૂક્કો | Shattered glass as drunk driver crashes c…

મકરપુરામાં નશેબાજ ે દીવાલમાં કાર અથાડી દેતા કાચનો ભૂક્કો | Shattered glass as drunk driver crashes c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિશ્નોઇ ગેંગના બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two Bishnoi gang accused rejected

બિશ્નોઇ ગેંગના બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two Bishnoi gang accused rejected

11 months ago
રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર એક સાથે છ પ્રહાર, વૉટ ચોરીનો પણ ફરી ઉઠાવ્યો મુદ્દો | Rahul Gandhi Aga…

રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર એક સાથે છ પ્રહાર, વૉટ ચોરીનો પણ ફરી ઉઠાવ્યો મુદ્દો | Rahul Gandhi Aga…

1 year ago
જામનગરના શાપર ગામમાં રહેતા ટ્રક ડ્રાઇવર યુવાનને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા : સસરા અને કાકાજી સસરાએ ધ…

જામનગરના શાપર ગામમાં રહેતા ટ્રક ડ્રાઇવર યુવાનને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા : સસરા અને કાકાજી સસરાએ ધ…

4 months ago
અમદાવાદમાં ‘Welcome 2026’: સંગીત, મસ્તી અને ઉજવણીથી ભરપૂર પ્રી ન્યૂ યર પાર્ટી

અમદાવાદમાં ‘Welcome 2026’: સંગીત, મસ્તી અને ઉજવણીથી ભરપૂર પ્રી ન્યૂ યર પાર્ટી

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News