gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર | india offers to slash…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2025
in INDIA
0 0
0
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર | india offers to slash…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-USA bilateral Trade Talk: ભારતે અમેરિકા સાથે પોતાનો ટેરિફ તફાવત ઘટાડી 4 ટકા સુધી કરવાની ઓફર મૂકી છે. હાલ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ તફાવત આશરે 13 ટકા છે. સુત્રોના અહેવાલો અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચે ટૂંકસમયમાં જ આ મામલે ડીલ થઈ શકે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ બાદ ભારત સતત દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં સુધારો કરવા અમેરિકા સાથે ચર્ચા કરી રહ્યું છે. ભારત 90 ટકા અમેરિકી ગુડ્સને પ્રેફરેન્શિયલ એક્સેસ આપવા તૈયાર છે. 

વરિષ્ઠ અધિકારીઓ વોશિંગ્ટન જશે

મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ અમેરિકા સાથે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચા કરવા આ મહિને વોશિંગ્ટન જશે. ગત મહિને વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ અને મુખ્ય મધ્યસ્થી રાજેશ અગ્રવાલ અને દક્ષિણ-પશ્ચિમ એશિયા  માટે સહાયક અમેરિકી વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચે દ્વિપક્ષીય વેપાર કરાર મામલે ત્રણ દિવસીય બેઠક કરી હતી.

આ પણ વાંચોઃ Operation Sindoor | પાકિસ્તાન સાથે સૈન્ય સંઘર્ષ મુદ્દે વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ, LIVE

પ્રસ્તાવિત કરારમાં અમેરિકાની સાથે સાથે ભારત કપડાં, રત્ન-આભૂષણ, ચામડાનો સામાન, પરિધાન,પ્લાસ્ટિક, કેમિકલ, તલ, દ્રાક્ષ, કેળા જેવી ચીજોમાં ટેરિફ રાહત માગી રહ્યું છે. બીજી બાજુ અમેરિકા અમુક ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ, વાહનો, દારૂ, પેટ્રોકેમિકલ, ડેરી જેવી પ્રોડક્ટ્સમાં ટેરિફ છૂટ ઈચ્છે છે.

9 જુલાઈ સુધી રાહત

અમેરિકાએ બે એપ્રિલના રોજ અમેરિકામાં આયાત થતી ભારતીય પ્રોડક્ટ્સ પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. બાદમાં ટ્રમ્પ સરકારે નવ એપ્રિલના રોજ ભારતને આ ટેરિફ ચૂકવણીમાં 90 દિવસની રાહત આપી હતી. આ રાહત બંને દેશો વેપાર કરાર સંદર્ભે વાતચીતની સહમતિના ભાગરૂપે હતી. જો કે, ભારત પર 10 ટકા એડિશનલ બેઝિક ચાર્જ તો લાગુ જ છે.

અમેરિકા ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. 2024માં બંને દેશો વચ્ચે 129 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર રહ્યો હતો. અમેરિકા સાથે 45.7 અબજ ડોલરની સરપ્લસ પણ ધરાવતો હોવાથી ટ્રેડ બેલેન્સ ભારતના પક્ષમાં છે.

વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…
INDIA

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

May 13, 2026
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
Next Post
આર્મી ચીફને 14 ઇન્ફન્ટ્રી બટાલિયનનો ઉપયોગ કરવાની મંજૂરી, જાણો શું છે આ ટેરિટોરિયલ આર્મી? | center au…

આર્મી ચીફને 14 ઇન્ફન્ટ્રી બટાલિયનનો ઉપયોગ કરવાની મંજૂરી, જાણો શું છે આ ટેરિટોરિયલ આર્મી? | center au...

પાકિસ્તાને સંભવિત તૂર્કિયે ડ્રોનનો કર્યો ઉપયોગ, ગુપ્ત માહિતી મેળવવાનો પણ હતો ઉદ્દેશ્ય: ભારતીય વિદેશ મંત્રાલય

પાકિસ્તાને સંભવિત તૂર્કિયે ડ્રોનનો કર્યો ઉપયોગ, ગુપ્ત માહિતી મેળવવાનો પણ હતો ઉદ્દેશ્ય: ભારતીય વિદેશ મંત્રાલય

ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે…

ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જરોદ નજીકની ખંડીવાડા કેનાલમાં યુવકે ઝંપલાવ્યું | A young man jumped into the Khandiwada canal near J…

જરોદ નજીકની ખંડીવાડા કેનાલમાં યુવકે ઝંપલાવ્યું | A young man jumped into the Khandiwada canal near J…

3 months ago
ગોત્રીના બે માળના મકાનમાં આગ લાગતાં ફસાયેલા બાળકનું રેસ્ક્યુ | fire caught at gotri house child resc…

ગોત્રીના બે માળના મકાનમાં આગ લાગતાં ફસાયેલા બાળકનું રેસ્ક્યુ | fire caught at gotri house child resc…

3 months ago
સુરતમાં ગેરકાયદે દબાણ કરનારાઓનો ચોરી ઉપરથી સીનાજોરી જેવો ઘાટ , ડિમોલીશન વખતે જ વિરોધ પ્રદર્શન | prot…

સુરતમાં ગેરકાયદે દબાણ કરનારાઓનો ચોરી ઉપરથી સીનાજોરી જેવો ઘાટ , ડિમોલીશન વખતે જ વિરોધ પ્રદર્શન | prot…

8 months ago
વડોદરાના કામનાથ મહાદેવ મંદિરમાં રાત્રે અસામાજિક તત્વોની તોડફોડ | Anti social elements vandalized Vad…

વડોદરાના કામનાથ મહાદેવ મંદિરમાં રાત્રે અસામાજિક તત્વોની તોડફોડ | Anti social elements vandalized Vad…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News