gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મકરપુરામાં નશેબાજ ે દીવાલમાં કાર અથાડી દેતા કાચનો ભૂક્કો | Shattered glass as drunk driver crashes c…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in GUJARAT
0 0
0
મકરપુરામાં નશેબાજ ે દીવાલમાં કાર અથાડી દેતા કાચનો ભૂક્કો | Shattered glass as drunk driver crashes c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,મકરપુરામાં દારૃનો નશો કરીને નીકળેલા કારચાલકે જશોદાનગર નજીક દીવાલમાં ગાડી અથાડી હતી. અકસ્માતમાં કારના કાચ તૂટી ગયા હતા. મકરપુરા  પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.

ગઇકાલે રાત્રે સાડા દશ વાગ્યે મકરપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મકરપુરા પોલીસ સ્ટેશનથી મકરપુરા ગામ તરફ જવાના રસ્તા પર એક કારની આજુબાજુ લોકોનું ટોળું ઊભેલું હતું. પોલીસે નજીક જઇને તપાસ કરતા કારચાલક વિશાલ જ્યંતિભાઇ બુટાણી (રહે.શ્રી દર્શન સોસાયટી, માણેજા) દારૃના નશામાં હોવાનું જણાઇ આવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાર ચાલકથી મકરપુરા જશોદાનગરમાં દીવાલ સાથે ગાડી અથડાઇ જતા કાચ તૂટી ગયા  હતા.

જ્યારે અન્ય એક બનાવમાં  આજવારોડ પર દારૃના નશામાં કાર લઇને નીકળેલા  કાર ચાલક દિપેશ સુરેશભાઇ પંજાબી, ઉં.વ.૩૦ (રહે. જનકનગર સોસાયટી, પૂનમનગરની બાજુમાં, આજવારોડ) તથા કારની પાછળની સીટ પર બેઠેલા જૈમીન મહેશભાઇ મિસ્ત્રી, ઉં.વ.૨૬ (રહે.શિવ બંગ્લોઝ, હરણી વારસિયા રિંગરોડ) સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના …

Next Post
બંધ પડેલી અજબડી મિલના કંપાઉન્ડમાં રમાતા જુગાર પર રેડ | Raid on gambling in the compound of the close…

બંધ પડેલી અજબડી મિલના કંપાઉન્ડમાં રમાતા જુગાર પર રેડ | Raid on gambling in the compound of the close...

શહેરને વીજ વાયર ફ્રી કરવા 230વોટની વીજ લાઈનોનું 2400 કિમીનું નેટવર્ક અન્ડરગ્રાઉન્ડ કરાશે | electrici…

શહેરને વીજ વાયર ફ્રી કરવા 230વોટની વીજ લાઈનોનું 2400 કિમીનું નેટવર્ક અન્ડરગ્રાઉન્ડ કરાશે | electrici...

રાવપુરાનો બૂટલેગર દારૃ ભરેલી કાર સાથે પકડાયો | Bootlegger from Raopura caught with a car full of liq…

રાવપુરાનો બૂટલેગર દારૃ ભરેલી કાર સાથે પકડાયો | Bootlegger from Raopura caught with a car full of liq...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના ચમારડી સબ-સેન્ટરના બાંધકામમાં ગંભીર બેદરકારી: અનેક ફરીયાદ બાદ જાગેલી સરકારે એન્જિનિયરને નોટ…

3 months ago
તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક | Kesar mango auction beg…

5 months ago
જામનગર શહેર અને જીલ્લામાં દિવાળીના તહેવારો બાદ પોલીસ તંત્ર ફરી એક્ટિવ થયું: ‘કોમ્બિંગ નાઇટ’ સાથે ટ્ર…

11 months ago
અમદાવાદમાં સૌથી જીવલેણ અકસ્માતના 33 બ્લેકસ્પૉટ જાહેર, નરોડા પાટિયા નજીક સૌથી વધુ 14 મોત | Ahmedabad …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News