gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોધિકામાં પતિએ ઢસડીને રૂમની બહાર કાઢી મૂકતાં પત્નીએ એસિડ પી લીધું | In Lodhika wife drank acid after…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in GUJARAT
0 0
0
લોધિકામાં પતિએ ઢસડીને રૂમની બહાર કાઢી મૂકતાં પત્નીએ એસિડ પી લીધું | In Lodhika wife drank acid after…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લોધિકા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

પતિ પુત્રોને પાસે રહેવા દેતો ન હતો, અવાર-નવાર ઝઘડો કરી મારકૂટ કરતો હોવાનો આરોપ

રાજકોટ: લોધિકામાં પાણીના ટાંકા પાસે રહેતા જાગૃતિબેન ડાભી (ઉ.વ.૩પ)ને સંતાનો પાસે રાખવા બાબતે પતિ મનદીપ દીપકભાઈ ડાભીએ અવાર-નવાર ગાળો દઈ, મારકૂટ કરી, ત્રાસ આપતાં એસિડ પી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. 

જાગૃતિબેન ડાભીએ લોધિકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેના લગ્ન ૧પ વર્ષ પહેલાં થયા હતા. સંતાનમાં બે પુત્રો છે. પતિ બંને દિકરાને તેની પાસે રહેવા દેતો ન હતો. તેમજ સાસુને ત્યાં મૂકી આવતો હતો. તેમજ પતિ અવાર-નવાર ઝઘડો કરી ત્રાસ આપતો હતો. એટલું જ નહીં મારકૂટ પણ કરી માવતરના ઘરે મોકલી દેતો હતો. 

બે મહિના પહેલાં તેના બંને પુત્રોને પતિ સાસુના ઘરે મુકી આવ્યો હતો.  તે બંને પુત્રોને પાસે રહેવા દેતો ન હોવાથી અને અવાર-નવાર ઝઘડો કરી ત્રાસ આપતો હોવાથી તે નાના પુત્રને લઈને માવતરે જતી રહી હતી. બે દિવસ બાદ પતિ દિકરાને તેડી ગયો હતો. તેને સંતાનો વગર ગમતું નહીં હોવાથી પાંચેક દિવસ બાદ તે માતા સાથે લોધિકાથી પુત્રને તેડી રાજકોટ આવી હતી.

જેના બે દિવસ બાદ પતિ પરત પુત્રને તેડી ગયો હતો. ગઈ તા.૧રના તે લોધિકા  ગયા બાદ ઘરે કોઈ ન હોવાથી કામ કરવા લાગી હતી. પતિનો ફોન આવતાં હું ઘરે આવી ગઈ છું કહેતાં તું ઘરે કેમ આવી છો, તને તેડાવેલ નથી, તું પાછી ચાલી જા તેમ કહ્યું હતું. થોડી વાર બાદ પતિ ઘરે આવતા ઝઘડો કરવા લાગ્યો હતો. 

તેને બંને પુત્રો બાબતે પુછતા તે બાના ઘરે છે, તારે તેને મળવાનું નથી તેમ કહેતાં તેને બંને દિકરા મારા છે  તેમ જવાબ આપતાં તેને મારકૂટ કરી ઢસડીને રૂમની બહાર કાઢી મુકી હતી. આથી લાગી આવતા અને એસિડ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી. લોધિકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…
GUJARAT

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન
GUJARAT

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

September 12, 2026
33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ
GUJARAT

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

September 11, 2026
Next Post
AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…

AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A...

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાલીઓનો ફરી ડીઈઓ કચેરી ખાતે હંગામો, પોલીસ બોલાવવી પડી | parents protest at deo office in vadodara fo…

વાલીઓનો ફરી ડીઈઓ કચેરી ખાતે હંગામો, પોલીસ બોલાવવી પડી | parents protest at deo office in vadodara fo…

3 months ago
સાયલા ખાતેની પ્રસિદ્ધ લાલજી મહારાજની જગ્યાની મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે

સાયલા ખાતેની પ્રસિદ્ધ લાલજી મહારાજની જગ્યાની મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે

8 months ago
છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બન્ને કાંઠાની કેનાલ વાટે સરેરાશ 31750 હેક્ટરમાં પીયત થયું | An average of…

છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બન્ને કાંઠાની કેનાલ વાટે સરેરાશ 31750 હેક્ટરમાં પીયત થયું | An average of…

9 months ago
કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ…

કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News