gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in INDIA
0 0
0
ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમયસરનું નિદાન જીવનભરની વિકલાંગતા ટાળી શકે

સામાન્યપણે વૃદ્ધોને થતી ડાયાબીટીસની સમસ્યા યુવા વર્ગમાં પણ જોવા મળતા વિશેષજ્ઞાોએ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી: ભારતમાં વધી રહેલી ડાયાબીટીક કટોકટી હવે એક ચિંતાજનક પરિણામ દર્શાવી રહી છે. ડાયાબીટીસના કારણે યુવા પુખ્તોમાં ઓર્થોપેડિક વિકૃતિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ડોક્ટરોના અહેવાલ મુજબ ડાયાબાટીસ અને પ્રી-ડાયાબીટીસને  કારણે ફ્રોઝન શોલ્ડર, ટ્રિગર ફિન્ગર, ટેન્ડન પીડા અને સાંધા અક્કડ થઈ જવા જેવી વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલી સમસ્યાઓ ચાલીસની વયમાં રહેલા લોકોને પણ પ્રભાવિત કરી રહી છે.

મેડિકલ નિષ્ણાંતોએ સ્પષ્ટતા કરી છે કે સતત હાઈ બ્લડ સુગર કોલેજેન, ટેન્ડન્સ, લિગામેન્ટ્સ અને નસોને નુકસાન પહોંચાડે છે. ગ્લુકોઝનું વધુ પ્રમાણ એડ્વાન્સ્ડ ગ્લાયકેશન એન્ડ પ્રોડક્ટ્સ તરફ દોરી જાય છે જેના કારણે જોડાયેલી પેશીઓ જાડી અને સખત બની જાય છે. લોહી પૂરવઠામાં ઘટાડો થવાથી તેમજ લાંબો સમય સોજો રહેવાને કારણે ટેન્ડન ડીજનરેશન, હલનચલનની સમસ્યા અને સાંધામાં પીડાનું જોખમ વધી જાય છે.

ઓર્થોપેડિક નિષ્ણાંતોએ નોંધ કરી છે કે સ્નાયુ અને હાડકાની ફરિયાદો ઘણીવાર નિદાન ન થયેલા અથવા યોગ્ય રીતે નિયંત્રિત ન થયેલા ડાયાબીટીસની પ્રથમ ચેતવણી સાબિત થાય છે. ફ્રોઝન શોલ્ડરની સમસ્યા ડાયાબીટીસના લગભગ ૨૦થી ૩૦ ટકા દર્દીઓને થાય છે જ્યારે તેની સરખામણીએ સામાન્ય વસતીમાં આ પ્રમાણ બે થી ત્રણ ટકા જેટલું જ હોય છે. અન્ય ગૂંચવણોમાં ડાયાબીટીક હેન્ડ સીન્ડ્રોમ, ડુપુટ્રેનનું સંકોચન, ચેરકોટ આર્થરોપેથી, ઓસ્ટીયોપોરોસીસ અને આગળ વધેલું ઓસ્ટીઓઆર્થરાઈટીસ સામેલ હોય છે.

ડોક્ટરોએ ગતિશીલતા જાળવી રાખવા અને વિકલાંગતા ટાળવા ખાસ સમયસરના નિદાન અને અસરકારક બ્લડ સુગર નિયંત્રણને મહત્વ આપ્યું છે. સતત ખભાનો દુખાવો, આંગળીઓ જકડાઈ જવી અથવા સાંધાની સમજાવી ન શકાય તેવી જડતાની અવગણના ન થવી જોઈએ. ફીઝીયોથેરપી, કસરત, વિશિષ્ટ ઈંજેક્શનો અને કેટલાક કિસ્સામાં સર્જરી સહિતની સમયસરની સારવાર ડાયાબીટીસ સાથે જીવતા લોકોની સ્થિતિ અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરી શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…
INDIA

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…

June 15, 2026
રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

Next Post
નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including ...

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in ...

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવાસ યોજનામાં ભાડૂઆતના મામલે મહાપાલિકાએ 23 ફલેટને સીલ માર્યા | Municipal Corporation seals 23 flats …

4 months ago
દાગીના અને મકાનની લાલચ આપી 2 સંતાનની માતા ઉપર દુષ્કર્મ | Mother of 2 Children raped on the pretext o…

1 year ago
બિશ્નોઇ ગેંગના બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two Bishnoi gang accused rejected

8 months ago
નિવૃત મેજરના પુત્રનું અપહરણ કરનાર આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News