gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોળકા તાલુકાના કોઠ ગામે મોડી રાત્રે મંકી ટોપી પહેરીને આવેલા 4 હથિયારધારી અજાણ્યા લૂંટારૂઓએ એક ઘરમાં ઘૂસીને દંપતી પર જીવલેણ હુમલો કર્યો હતો. લૂંટારૂઓ દંપતીને બંધક બનાવી સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹2,10,500ની મત્તા લૂંટીને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દંપતીના ગળા પર છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી

મળતી માહિતી અનુસાર, કોઠ ગામે રહેતા સંજયસિંહ રાઠોડના ઘરમાં મોડી રાત્રે ત્રાટકેલા ચાર લૂંટારૂઓએ આતંક મચાવ્યો હતો. લૂંટારૂઓએ ફરિયાદી સંજયસિંહ અને તેની પત્નીના ગળા પર છરી ધરી દીધી હતી. દંપતી પ્રતિકાર ન કરે તે માટે તેને શરીરે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લૂંટ ચલાવ્યા બાદ બદમાશોએ દંપતી બહાર ન નીકળી શકે તે માટે તેને સાડી વડે બાંધી દીધા હતા.

આ પણ વાંચો: NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા

પુરાવા નાશ કરવા સીસીટીવી તોડ્યા

શાતિર લૂંટારૂઓ પોતાની ઓળખ છુપાવવા અને પોલીસ પકડથી બચવા માટે ઘરમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરા પણ તોડી નાખ્યા હતા. લૂંટારૂઓ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, 90,000 રોકડા અને આઇફોન સહિત 3 મોંઘા મોબાઇલ મળી કુલ 2 10,500 રૂપિયાની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે

ભોગ બનનાર દંપતી દ્વારા આ અંગે કોઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને જોતાં ધોળકા ડીવાયએસપી (DySP), લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી, મંકી ટોપી પહેરીને આવેલા ચારેય અજાણ્યા લૂંટારૂઓનું પગેરું મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર…

ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર...

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack ...

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અલકાપુરી ગરનાળા ઉપર ઓવરબ્રિજ બનાવવા રેલ્વે અને કોર્પોરેશનની સંયુક્ત બેઠક મળી | Railways and Corporat…

અલકાપુરી ગરનાળા ઉપર ઓવરબ્રિજ બનાવવા રેલ્વે અને કોર્પોરેશનની સંયુક્ત બેઠક મળી | Railways and Corporat…

12 months ago
એક સભ્યનો મોબાઇલ હેક કરી ગ્રુપમાં RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી! | A member’s mobile was hacked and the…

એક સભ્યનો મોબાઇલ હેક કરી ગ્રુપમાં RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી! | A member’s mobile was hacked and the…

8 months ago
BREAKING: અમદાવાદમાં DGGIએ ઝડપી 1500 કરોડ કરચોરી, ટેક્નો વાયર ડેટા સાયન્સ કંપનીના ડિરેક્ટરની ધરપકડ |…

BREAKING: અમદાવાદમાં DGGIએ ઝડપી 1500 કરોડ કરચોરી, ટેક્નો વાયર ડેટા સાયન્સ કંપનીના ડિરેક્ટરની ધરપકડ |…

7 months ago
વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ | Indian economy remains resilient …

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ | Indian economy remains resilient …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News