gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in GUJARAT
0 0
0
NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …
2
VIEWS
Share on FacebookShare on Twitter

NEET Exam Scam: નેશનલ એલિજિબિલિટી ઍન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષામાં ગેરરીતિ અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી આચરવાના આંતરરાજ્ય રેકેટનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાંથી બે રાજસ્થાનના અને એક બિહારનો હોવાનું સામે આવ્યું છે, જેઓ પેપર લીક અને રિફંડના નામે વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા.

ટેલિગ્રામ પર ચેનલ બનાવી આપતા હતા ‘ઓરિજિનલ પેપર’ની લાલચ

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, NEET પેપર લીક વિવાદનો ગેરલાભ ઉઠાવીને રાજસ્થાનના બે ભેજાબાજોએ ટેલિગ્રામ પર અલગ-અલગ ચેનલો બનાવી હતી. આ બંને શખસો સોશિયલ મીડિયા પર મેસેજ મૂકીને વિદ્યાર્થીઓ અને વાલીઓને લાલચ આપતા હતા કે તેઓ લાખો રૂપિયાના બદલામાં NEETનું અસલ પેપર અને આન્સર કી લાવી આપશે.

હકીકતમાં આ આરોપીઓ પાસે કોઈ અસલ પેપર નહોતું. તેઓ માત્ર ઉમેદવારોની લાચારીનો ફાયદો ઉઠાવી એડવાન્સમાં પૈસા પડાવતા હતા અને બાદમાં તેમને જૂના કે બોગસ પેપરો પધરાવી દઈ મોટી છેતરપિંડી આચરતા હતા. સાયબર ક્રાઈમે ટેકનિકલ લોકેશનના આધારે આ બંનેને રાજસ્થાનથી દબોચી લીધા છે.

આ પણ વાંચો: અમદાવાદ: પોલીસ વાન આડે ઊભા રહી દાદાગીરી કરનારો રીઢો ગુનેગાર ઝડપાયો, સાથીદારને પણ સકંજામાં લેવાની તજવીજ

બિહારથી ઝડપાયો ત્રીજો આરોપી

બીજી તરફ, સાયબર ક્રાઈમની ટીમે આ જ ઓપરેશન અંતર્ગત બિહારથી વધુ એક શખસની ધરપકડ કરી છે. આ આરોપી NEET પરીક્ષાની ફી રિફંડ કરાવવાના નામે ઓનલાઈન ફ્રોડ આચરતો હતો. તે ખૂબ જ ચાલાકીપૂર્વક વિદ્યાર્થીઓના લોગ-ઈન આઈડી અને પાસવર્ડ મેળવી લેતો હતો અને ત્યારબાદ ડેટા સાથે ચેડાં કરીને રિફંડ અપાવવાના બહાને ડિજિટલ ઠગાઈ કરતો હતો.

પોલીસ તપાસનો ધમધમાટ

હાલમાં અમદાવાદ સાયબર ક્રાઈમે રાજસ્થાન અને બિહારથી ઝડપાયેલા આ ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરીને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S...

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar...

મમતા બેનરજીના ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થશે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું નામ-પ્રતીક ગુમાવશે? | TMC Crisis 2…

મમતા બેનરજીના ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થશે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું નામ-પ્રતીક ગુમાવશે? | TMC Crisis 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જજ સ્વામીનાથનને વધુ 36 પૂર્વ જજોનું સમર્થન, વિપક્ષની ટીકા | 36 more former judges support Judge Swam…

જજ સ્વામીનાથનને વધુ 36 પૂર્વ જજોનું સમર્થન, વિપક્ષની ટીકા | 36 more former judges support Judge Swam…

9 months ago
અમદાવાદમાં 3 હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ, જાણો કોની સેવાઓ કરાઈ રદ | Cashless facilit…

અમદાવાદમાં 3 હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ, જાણો કોની સેવાઓ કરાઈ રદ | Cashless facilit…

1 year ago
13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

6 months ago
જામનગર નજીક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી ગાંધીનગરના 9 વર્ષના બાળકનું મોત | 9 Year Old Gandhi…

જામનગર નજીક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી ગાંધીનગરના 9 વર્ષના બાળકનું મોત | 9 Year Old Gandhi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News