gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા…, અમેરિકા-ઈરાન ડીલ પર પીએમ મોદીનું મોટું નિવેદન | pm narendra modi…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in INDIA
0 0
0
હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા…, અમેરિકા-ઈરાન ડીલ પર પીએમ મોદીનું મોટું નિવેદન | pm narendra modi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi On US Iran Peace Deal: અમેરિકા-ઈરાન શાંતિ કરારની જાહેરાત થઈ ગઈ છે અને શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં તેના પર હસ્તાક્ષર થવાના છે. વિશ્વભરના નેતાઓએ તેનું સ્વાગત કર્યું છે. તેવામાં અમેરિકા-ઈરાન ડીલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, ‘સંઘર્ષનો અંત લાવવા માટે આ કરારને આવકારીએ છીએ. હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા છે…’

અમેરિકા-ઈરાન ડીલ પર પીએમ મોદીનું નિવેદન

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં પીએમ મોદીએ લખ્યું કે, ‘પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારનું હું સ્વાગત કરું છું. આ સંઘર્ષને કારણે વિશ્વભરમાં ગંભીર આર્થિક ઉથલપાથલ થઈ છે અને ઘણા દેશોમાં જાનમાલનું નુકસાન થયું છે. ભારતને આશા છે કે, આ કરારના અમલીકરણથી શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે, તેમજ હિલચાલ અને વેપારની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે. અમને આશા છે કે બાકીના મુદ્દાઓ પર વાટાઘાટો કાયમી અને અંતિમ સમાધાન તરફ દોરી જશે.’

અમેરિકા-ઈરાન શાંતિ કરાર

યુએસ અને ઈરાને તેમના ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે એક માળખાગત કરારની જાહેરાત કરી છે. બંને પક્ષોએ પુષ્ટિ આપી છે કે, આગામી 19 જૂનના રોજ સ્વિટ્ઝર્લૅન્ડમાં ઔપચારિક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.

સમાચાર એજન્સી ઍસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, પ્રસ્તાવિત કરારમાં લશ્કરી કાર્યવાહીનો અંત લાવવા, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી શરૂ કરવા અને યુએસ નૌકાદળ નાકાબંધી હટાવવાનો સમાવેશ થાય છે. જ્યારે ભવિષ્યની વાટાઘાટો માટે ઈરાનના પરમાણુ કાર્યક્રમને છોડી દેવાનો સમાવેશ થાય છે. મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા પાકિસ્તાને જાહેરાત કરી કે બંને દેશો લેબેનૉન સહિત તમામ મોરચે લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અને કાયમી ધોરણે બંધ કરવા સંમત થયા છે.

ટ્રમ્પે શું કહ્યું?

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર આ મોટી જાહેરાત કરતાં કહ્યું કે, ‘ઈરાન સાથેનો કરાર હવે પૂર્ણ થયો છે. બધાને અભિનંદન! હું અહીંથી હોર્મુઝ સ્ટ્રેટને મુક્ત રીતે ખોલવા તેમજ યુએસ નૌકાદળના નાકાબંધીને તાત્કાલિક હટાવવાની મંજૂરી આપું છું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મોહેં-જો-દડોમાં ઉત્ખનન વખતે મળેલી નર્તકીની નગ્ન મૂર્તિને NCERTએ કપડાં પહેરાવી દેતા વિવાદ | ncert cla…

મોહેં-જો-દડોમાં ઉત્ખનન વખતે મળેલી નર્તકીની નગ્ન મૂર્તિને NCERTએ કપડાં પહેરાવી દેતા વિવાદ | ncert cla...

ટ્રમ્પ-ઈરાન ડીલથી ભારત માટે ગુડ ન્યૂઝ: પેટ્રોલ-ડીઝલથી લઈને શેરબજાર સુધી થશે આ 5 ફાયદા! | us iran pea…

ટ્રમ્પ-ઈરાન ડીલથી ભારત માટે ગુડ ન્યૂઝ: પેટ્રોલ-ડીઝલથી લઈને શેરબજાર સુધી થશે આ 5 ફાયદા! | us iran pea...

સિંહપ્રેમીઓ માટે સારા સમાચાર: ગીર જંગલ સફારીની મુદ્દત 7 દિવસ લંબાવાઈ, 22 જૂન સુધી સિંહ દર્શન ચાલુ રહ…

સિંહપ્રેમીઓ માટે સારા સમાચાર: ગીર જંગલ સફારીની મુદ્દત 7 દિવસ લંબાવાઈ, 22 જૂન સુધી સિંહ દર્શન ચાલુ રહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળા એઆરટીઓમાં એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ શરૃ | AI based driving test begins at Bavla ARTO

બાવળા એઆરટીઓમાં એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ શરૃ | AI based driving test begins at Bavla ARTO

10 months ago
કાર ભાડે રાખી વગે કરી દેતો ભેજાબાજ પકડાયો, 11 કાર ફટકારી મારી | accused caught who took car on rent …

કાર ભાડે રાખી વગે કરી દેતો ભેજાબાજ પકડાયો, 11 કાર ફટકારી મારી | accused caught who took car on rent …

6 months ago
શેરબજારમાં ‘બ્લેક મન્ડે’ : રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. 14 લાખ કરોડનું જંગી ધોવાણ | ‘Black Monday’ i…

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’ : રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. 14 લાખ કરોડનું જંગી ધોવાણ | ‘Black Monday’ i…

1 year ago
પહલગામ  હુમલામાં પાક.ના સંગઠન તોયબાનો હાથ હતો : યુએન રિપોર્ટ

પહલગામ હુમલામાં પાક.ના સંગઠન તોયબાનો હાથ હતો : યુએન રિપોર્ટ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News