gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રિક્ષાના ભાડામાં વધારાના મુદ્દે યુનિયનમાં મતભેદ | Disagreement in union over increase in rickshaw fa…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in GUJARAT
0 0
0
રિક્ષાના ભાડામાં વધારાના મુદ્દે યુનિયનમાં મતભેદ | Disagreement in union over increase in rickshaw fa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,રિક્ષાના ભાડા વધારાના મુદ્દે બે યુનિયન વચ્ચે મતભેદ થયો છે. એક  યુનિયન ભાડાવધારાની તરફેણમાં છે, જ્યારે બીજું યુનિયન આ રીતે ભાડામાં વધારો કરવાના નિર્ણયના  વિરોધમાં છે.

  આ અંગે વડોદરા રિક્ષા યુનિયનના અગ્રણીએ જણાવ્યું હતું કે, ૧ લી જુલાઇથી લઘુત્તમ ભાડામાં ૧૦ રૃપિયાનો વધારો કરવાનું  નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણય કોઈ વિરોધ પ્રદર્શન નથી. પરંતુ, રિક્ષાચાલકોની મજબૂરી છે.  મિડલ ઇસ્ટમાં યુદ્ધની  પરિસ્થિતિના કારણે પેટ્રોલ,ડીઝલ  અને સીએનજીના ભાવ વધ્યા છે. જેના કારણે ભાડું વધારવાની ફરજ પડી છે. આજે રિક્ષા ચાલકોએ વડોદરા  રેલવે સ્ટેશન ખાતે પ્લે કાર્ડ સાથે ઇઁધણના વધતા ભાવને લઈને દેખાવો કર્યા હતા. આગામી ૧ લી  જુલાઈથી મિનિમમ ભાડું રૃપિયા ૩૦ કરવામાં આવશે. જ્યારે વડોદરા રિક્ષા ચાલક ઇન્ટુકના અગ્રણીએ જણાવ્યું છે કે, આ  રીતે ભાડામાં વધારો કરવો યોગ્ય નથી. ચોક્ક્સ ભાડુ નક્કી કરવા માટે એક કમિટી બનાવવામાં આવે છે.તેમાં રિક્ષા ચાલક યુનિયનના આગેવાનો, સરકારી પ્રતિનિધિ વગેરે  હોય છે. ત્યારબાદ ભાડુ નક્કી થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…
GUJARAT

June 18, 2026
પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

Next Post
સંગીતના સૂર સહારો બન્યા, પેરાલિસિસના દર્દીઓના તનાવમાં મ્યુઝિક થેરાપીના કારણે ઘટાડો | paralysis patie…

સંગીતના સૂર સહારો બન્યા, પેરાલિસિસના દર્દીઓના તનાવમાં મ્યુઝિક થેરાપીના કારણે ઘટાડો | paralysis patie...

માઇનોર સર્જરી કરી વિશ્વામિત્રીમાં સ્વસ્થ હાલતમાં છોડાયેલા મગરનું આંતરિક ઇજાથી મોત | crocodile died d…

માઇનોર સર્જરી કરી વિશ્વામિત્રીમાં સ્વસ્થ હાલતમાં છોડાયેલા મગરનું આંતરિક ઇજાથી મોત | crocodile died d...

ટેન્સાઇલ સ્ટીલ કંપનીના જમીન વિવાદમાં પોલીસને ૧૨૧ કરોડના ટ્રાન્જેક્શન મળ્યા | police found 121 cr tra…

ટેન્સાઇલ સ્ટીલ કંપનીના જમીન વિવાદમાં પોલીસને ૧૨૧ કરોડના ટ્રાન્જેક્શન મળ્યા | police found 121 cr tra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી ચૈત્રી નવરાત્રિ : આ વખતે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે, અંબાજી-પાવગઢમાં ભક્તો ઉમટશે | Cha…

1 year ago
PF ખાતામાંથી હવે પૂરી રકમ ઉપાડી શકાશે પણ મિનિમમ બેલેન્સનો નિયમ ખાસ જાણી લેજો! | epfo rule change mem…

8 months ago
પોલીસે ગાડીઓની બ્લેક ફિલ્મ ઉતારતા ભાજપના દિગ્ગજ નેતા ભડક્યા, કહ્યું- પહેલા તમારી કાર જુઓ | bjp leade…

9 months ago
10મા માળેથી પટકાયા અને 8મા માળે ઊંધા માથે ફસાયા, સુરતમાં એક કલાકની જહેમત બાદ વૃદ્ધનું રેસ્ક્યૂ | Sur…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News