gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર: રિસાઈને જતી રહેલી પત્નીના ઘરે જઈને જમાઈએ કુહાડી મારી સાસુની હત્યા કરી | Chhota Udepur F…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર: રિસાઈને જતી રહેલી પત્નીના ઘરે જઈને જમાઈએ કુહાડી મારી સાસુની હત્યા કરી | Chhota Udepur F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur Crime News: છોટા ઉદેપુર જિલ્લાના કેવડી ગામમાં કૌટુંબિક વિવાદે એક અત્યંત ગંભીર અને લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્રણ વર્ષથી પિયરમાં રહેતી પત્નીની અદાવત રાખીને જમાઈએ પોતાની જ સાસુ પર કુહાડી અને લાકડાના ધોકા વડે ઘાતકી હુમલો કરી તેમની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પત્ની 3 વર્ષથી પિયરમાં રહેતી હોવાથી રાખ્યું હતું મનદુઃખ

મળતી માહિતી અનુસાર, આરોપીની પત્ની છેલ્લા ત્રણ વર્ષથી પોતાના પિયરમાં રહેતી હતી. પત્ની પોતાની સાથે ન રહેતી હોવાને કારણે આરોપી લાંબા સમયથી સાસરી પક્ષના લોકો પર ભારે મનદુઃખ અને ગુસ્સો રાખીને બેઠો હતો. આ ક્રોધાવેશમાં આરોપીએ તમામ હદો પાર કરીને સાસરીમાં ધસી જવાનું નક્કી કર્યું હતું.

આરોપીએ સાસરીમાં પહોંચીને અચાનક જ પોતાની સાસુ પર કુહાડી અને લાકડાના ફટકા વડે હિંસક હુમલો કરી દીધો હતો. જેમાં સાસુને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ પણ આરોપીનો ગુસ્સો શાંત થયો ન હતો, તેણે ત્યાં હાજર પોતાની પત્ની તેમજ અન્યને પણ જાનથી મારી નાખવાની ધમકી આપીને  ફરાર થઈ ગયો હતો.

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા

આ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ફરાર આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
વડોદરા જિલ્લાની સૌથી મોટી અને જૂની સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલના ડિજિટલ ટ્રાન્જેક્શન વર્ષમાં બમણા થ…

વડોદરા જિલ્લાની સૌથી મોટી અને જૂની સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલના ડિજિટલ ટ્રાન્જેક્શન વર્ષમાં બમણા થ...

અમરેલી: ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકામાં યુવકના પિતાનું અપહરણ કરી માર માર્યો, છોડાવવા ગયેલી પોલીસ ટ…

અમરેલી: ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકામાં યુવકના પિતાનું અપહરણ કરી માર માર્યો, છોડાવવા ગયેલી પોલીસ ટ...

સુરત: હજીરાના ઉદ્યોગોને હવે સીધું સેકેન્ડરી ટ્રીટેડ પાણી આપવા પાલિકાનું નવું આયોજન | Surat Corporati…

સુરત: હજીરાના ઉદ્યોગોને હવે સીધું સેકેન્ડરી ટ્રીટેડ પાણી આપવા પાલિકાનું નવું આયોજન | Surat Corporati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેર પોલીસના 9 PIની આંતરિક બદલી | internal transfer of 9 PI of vadodara city police

વડોદરા શહેર પોલીસના 9 PIની આંતરિક બદલી | internal transfer of 9 PI of vadodara city police

1 month ago
RBI દ્વારા આજે રેપો રેટમાં 25 બેઝિઝ પોઈન્ટનો ઘટાડો થવાની મૂકાતી શકયતા | RBI likely to cut repo rate …

RBI દ્વારા આજે રેપો રેટમાં 25 બેઝિઝ પોઈન્ટનો ઘટાડો થવાની મૂકાતી શકયતા | RBI likely to cut repo rate …

1 year ago
શેરોમાં લોકલ ફંડોના વેલ્યુબાઈંગમાં વધારો : સેન્સેક્સ 593 પોઈન્ટ ઉછળી 76617 | Local funds’ value buyi…

શેરોમાં લોકલ ફંડોના વેલ્યુબાઈંગમાં વધારો : સેન્સેક્સ 593 પોઈન્ટ ઉછળી 76617 | Local funds’ value buyi…

1 year ago
‘મને કહેશો તો હું ધારાસભ્ય પદેથી અત્યારે જ રાજીનામું ધરી દઈશ..’ ભાજપ MLA ભગા બારડ જૂથબંધી સામે હાર્ય…

‘મને કહેશો તો હું ધારાસભ્ય પદેથી અત્યારે જ રાજીનામું ધરી દઈશ..’ ભાજપ MLA ભગા બારડ જૂથબંધી સામે હાર્ય…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News