gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમ…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada BJP Internal Factionalism: શિસ્તબદ્ધ પક્ષ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે જેના કારણે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી છવાઈ રહી છે. જૂથવાદની આગ એટલી હદે ભભૂકી છે કે, ખુદ ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ સામે બાંયો ચડાવી છે. ધારાસભ્યનો મોભો ન જળવાતાં પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સમક્ષ જિલ્લા પ્રમુખ નીલ રાવને હાંકી કાઢવા રજૂઆત કરાશે. આમ, ભાજપમાં શિસ્તના ચીથરા ઉડ્યાં છે પરિણામે પ્રદેશ નેતાગીરી પણ સ્તબ્ધ થઈ છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવા,નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવે ચલો કમલમના નારા સાથે સમર્થકોને લઈને ગાંધીનગરની વાટ પકડી છે.  

ન્યાય નહીં મળે તો રાજીનામું ધરી દેવાની ચીમકી

મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના અપમાનના આક્ષેપો બાદ સળગેલો વિવાદ હવે ઠરવાનું નામ નથી લઈ રહ્યો. જોકે, ઉપરથી બધું શાંત દેખાડવાનો પ્રયાસ થયો હતો, પણ અંદરખાને તો ઘીના ઠામમાં ઘી પડ્યું જ નથી! આજે પણ સ્થાનિક આદિવાસી નેતાઓ ધારાસભ્ય દેશમુખના નિવાસસ્થાને એકત્ર થયા હતાં અને એકસૂર ઉઠ્યો હતો કે, ધારાસભ્યના અપમાનનો બદલો લઈને જ રહીશું. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે નર્મદા જિલ્લાના સિનિયર નેતાઓ ગાંધીનગર પહોંચશે. સ્થાનિક નેતાઓ ખાલી હાથે નથી જઈ રહ્યા પણ પ્રમુખ નીલ રાવ વિરુદ્ધ પુરાવા સાથે લઈને જવાના છે. સંગઠનમાં ધરખમ બદલાવની માંગ સાથે ધારાસભ્ય અને તેમનું જૂથ હવે આરપારની લડાઈના મૂડમાં છે.

પ્રદેશ નેતાગીરી સ્તબ્ધ, હાઇકમાન્ડના નિર્ણય પર સૌની નજર

હાલ પૂરતું મામલો થાળે પડ્યો છે તેવો ભલે દાવો કરવામાં આવે પણ અસંતોષનો જ્વાળામુખી ગમે ત્યારે ફાટી નીકળે તેમ છે. સ્થાનિક આદિવાસી નેતાઓ એ સ્પષ્ટ શબ્દોમાં હાઇકમાન્ડને કહી દીધું છે કે જો રજૂઆત બાદ યોગ્ય ન્યાય નહીં મળે અને જિલ્લા પ્રમુખને હાંકી કાઢવામાં નહીં આવે તો આગળ શું કરવું તે અમે નક્કી કરીશું! આ ગર્ભિત ચીમકીએ પ્રદેશ નેતૃત્વના કાન ઊંચા કરી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે હાઇકમાન્ડ આ પુરાવા જોઈને પ્રમુખ સામે ‘શિસ્ત’ના નામે ડંડો ઉગામે છે, કે પછી દર વખતની જેમ મામલો થાળે પાડવા માટે ઘીના ઠામમાં ઘી રેડીને વાત દબાવી દે છે! નર્મદા ભાજપનો આ આંતરિક ક્લેશ આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv...

વડોદરામાં કોટાલી નજીક ફરાસખાનાના ગોડાઉનમાં તેમજ રતનપુરમાં ફેક્ટરીમાં આગ | Fire breaks out in Faraskh…

વડોદરામાં કોટાલી નજીક ફરાસખાનાના ગોડાઉનમાં તેમજ રતનપુરમાં ફેક્ટરીમાં આગ | Fire breaks out in Faraskh...

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેવી માટે ફ્રાન્સ પાસેથી રૂ. 64000 કરોડમાં 26 રફાલ જેટ ખરીદવાને મંજૂરી | Approval given for purchase…

નેવી માટે ફ્રાન્સ પાસેથી રૂ. 64000 કરોડમાં 26 રફાલ જેટ ખરીદવાને મંજૂરી | Approval given for purchase…

1 year ago
નીતિશ કુમાર રાજ્યપાલને મળવા તો પહોંચ્યા પણ રાજીનામું ન આપ્યું, અટકળોનો દોર શરુ! | Bihar CM Nitish Ku…

નીતિશ કુમાર રાજ્યપાલને મળવા તો પહોંચ્યા પણ રાજીનામું ન આપ્યું, અટકળોનો દોર શરુ! | Bihar CM Nitish Ku…

10 months ago
ભૂલુ પડેલું શિયાળ વડોદરાના રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા ગભરાટ : વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું | Pan…

ભૂલુ પડેલું શિયાળ વડોદરાના રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા ગભરાટ : વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું | Pan…

8 months ago
વડોદરામાં કુદરતી આપત્તિઓથી તકલીફો સર્જાતા વિવિધ IT રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માગ | Demand to ex…

વડોદરામાં કુદરતી આપત્તિઓથી તકલીફો સર્જાતા વિવિધ IT રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માગ | Demand to ex…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News