gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નેટ ઝીરો અને આરોગ્ય પ્રદ શહેરના વિઝનને સાકાર કરવા આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી એકશન પ્લાન તૈયાર થશ…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
નેટ ઝીરો અને આરોગ્ય પ્રદ શહેરના વિઝનને સાકાર કરવા આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી એકશન પ્લાન તૈયાર થશ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગ્લોબલ બિલ્ડિંગ્સ પરફોર્મન્સ નેટવર્ક (જીબીપીએન) વચ્ચે એપ્રિલ-2026માં થયેલા સમજૂતી કરારના અનુસંધાને જીબીપીએનની ટીમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુલાકાત લીધી હતી. જેમાં “નેટ ઝીરો અને આરોગ્યપ્રદ શહેરના વિઝનને અમલી બનાવવા એક્શન પ્લાન તૈયાર કરવા ચર્ચા થઈ હતી.

આ મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો સાથે બેઠકો યોજાઈ હતી. તેમજ શહેરના આરોગ્ય અને હવામાન પરિવર્તન સંબંધિત પડકારો અંગે સ્ટેકહોલ્ડર એંગેજમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સમજૂતી કરાર હેઠળ શહેરને નેટ ઝીરો, આરોગ્યપ્રદ, સ્થિતિસ્થાપક અને ઊર્જા-કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ સાથે ચાર મુખ્ય ક્ષેત્રોમાં સહકાર નક્કી કરવામાં આવ્યો છે. જેમાં આરોગ્યપ્રદ શહેરી આયોજન માળખાનો વિકાસ, સોલાર સિટી અને નેટ ઝીરો ઊર્જા માર્ગ નકશો, સંસ્થાકીય સમન્વય અને હિતધારકોની ભાગીદારી તેમજ ક્ષમતા નિર્માણ અને જ્ઞાનના હસ્તાંતરણનો સમાવેશ થાય છે. ત્યારબાદ “લેટ્સ એંગેજ” શીર્ષક હેઠળ યોજાયેલા વર્કશોપમાં અધિકારીઓને જૂથોમાં વહેંચી શહેરના આરોગ્ય પર અસર કરતા મુદ્દાઓ અંગે ‘આગળ શું વધારવું’, ‘શું બંધ કરવું’, ‘શું નવું વિકસાવવું’ અને ‘આગળ શું પગલાં લેવા’ જેવા ચાર મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરાવવામાં આવ્યો હતો.

વર્કશોપ દરમિયાન જીબીપીએનની ટીમે વડોદરા શહેરના નેટ ઝીરો-2070 વિઝન અંગે ચર્ચા કરી હતી. જેમાં સોલાર ટ્રી, રૂફટોપ સોલાર, કેનાલ ટોપ સોલાર, પવન ઊર્જા અને ફ્લોટિંગ સોલાર જેવા પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવા તેમજ આરોગ્યપ્રદ શહેરી આયોજન દ્વારા નેટ ઝીરો લક્ષ્યોને વધુ મજબૂત બનાવવાના માર્ગો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના અંતે વિભાગીય પ્રાથમિકતાઓનું મેપિંગ, આરોગ્ય અને હવામાન પરિવર્તન વચ્ચેના સંબંધને વધુ સ્પષ્ટ બનાવવા, વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારવા, માહિતી અને પુરાવા એકત્રિત કરવા તેમજ સંયુક્ત માર્ગ નકશો અને આરોગ્યપ્રદ શહેરી આયોજન માળખાના સહ-નિર્માણ માટેના આગામી પગલાં નક્કી કરવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક જુના જર્જરિત બિલ્ડીંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક કાટમાળ ન…

જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક જુના જર્જરિત બિલ્ડીંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક કાટમાળ ન...

જામનગર શહેરમાં આજે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતાં જામનગરવાસીઓ ખુશ ખુશાલ | Jamnagar Welcome…

જામનગર શહેરમાં આજે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતાં જામનગરવાસીઓ ખુશ ખુશાલ | Jamnagar Welcome...

જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા…

જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડ તેલમાં ચાર ટકાનો કડાકો : સોનામાં રૂ. 3000, ચાંદીમાં 10000નો ઉછાળો | Four percent crash in crud…

ક્રૂડ તેલમાં ચાર ટકાનો કડાકો : સોનામાં રૂ. 3000, ચાંદીમાં 10000નો ઉછાળો | Four percent crash in crud…

3 months ago
કારની ચાવી અંદર રહી જતા અઢી વર્ષનો બાળક ફસાયો | Two and a half year old child trapped after leaving …

કારની ચાવી અંદર રહી જતા અઢી વર્ષનો બાળક ફસાયો | Two and a half year old child trapped after leaving …

6 months ago
બેંગલુરુમાં IPSનો પરિવાર પણ સુરક્ષિત નથી: IPL દરમિયાન થઈ છેડતી, આરોપીમાં IT ઓફિસર પણ સામેલ | fir reg…

બેંગલુરુમાં IPSનો પરિવાર પણ સુરક્ષિત નથી: IPL દરમિયાન થઈ છેડતી, આરોપીમાં IT ઓફિસર પણ સામેલ | fir reg…

1 year ago
પેથાપુરમાં એક જ રાતમાં બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા ઃ ૩૮ હજારની ચોરી | Smugglers raid two shops in …

પેથાપુરમાં એક જ રાતમાં બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા ઃ ૩૮ હજારની ચોરી | Smugglers raid two shops in …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News