gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક જુના જર્જરિત બિલ્ડીંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક કાટમાળ ન…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક જુના જર્જરિત બિલ્ડીંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક કાટમાળ ન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલા કસ્ટમ હાઉસવાળા વર્ષો જૂના અને જર્જરિત મકાનને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે ડિમોલિશન કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક મકાનની છતનો એક ભાગ ધસી પડતાં ત્યાં કામ કરી રહેલો શ્રમિક કાટમાળ નીચે દબાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બનાવની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ તેમજ 108 ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા ભારે જહેમત બાદ કાટમાળ હટાવી દબાયેલા શ્રમિકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. ઘટનાસ્થળે હાજર લોકોએ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો.

ઇજાગ્રસ્ત શ્રમિકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તાત્કાલિક જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. સદનસીબે સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીના કારણે વધુ ગંભીર જાનહાનિ ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

 જામનગર મહાનગરપાલિકા દ્વારા કસ્ટમ હાઉસવાળું જૂનું બિલ્ડીંગ તોડવા માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક અપાયો છે, અને તેના 10 માણસો દ્વારા પાડતોડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, દરમિયાન સવારે 10.30 વાગ્યાના અરસામાં ઉપરની છતનો હિસ્સા પૂરતા દુર્ઘટના સર્જાઇ હતી, અને સુનિલ દિનેશભાઇ પરમાર (ઉંમર વર્ષ 26) પ્રકાશ જીવાભાઈ ડાભી (ઉ.વ.36) અને મુન્નાભાઈ જીવાભાઈ ડાભી (ઉંમર વર્ષ 38) નામના ત્રણ શ્રમિકો દબાયા હતા, અને ત્રણેયને રેસ્ક્યુ કરી લઈ સારવારમાં ખસેડ્યા છે.

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ તથા સિક્યુરિટી ઇન્ચાર્જ અધિકારી સહિતની ટિમો બનાવના સ્થળે અને ત્યારબાદ જી.જી.હોસ્પિટલ દોડી ગઈ હતી, અને ઇજાગ્રસ્તોની સારવારમાં મદદ કરાવી છે. અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સમગ્ર બનાવવામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ડિમોલેશન કાર્ય દરમિયાન દુર્ઘટના સર્જાયા બાદ એકાએક વરસાદ પણ શરૂ થઈ ગયો હતો, જેના કારણે આગળની ડીમોલેશનની કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે, અને સમગ્ર વિસ્તારને પણ કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…
GUJARAT

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

June 18, 2026
CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…
GUJARAT

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

June 18, 2026
ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…
GUJARAT

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

June 18, 2026
Next Post
જામનગર શહેરમાં આજે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતાં જામનગરવાસીઓ ખુશ ખુશાલ | Jamnagar Welcome…

જામનગર શહેરમાં આજે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતાં જામનગરવાસીઓ ખુશ ખુશાલ | Jamnagar Welcome...

જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા…

જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા...

લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી રૂ.32,400નો ગાંજો ઝડપાયો | Ganja Worth Rs 32 400 Se…

લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી રૂ.32,400નો ગાંજો ઝડપાયો | Ganja Worth Rs 32 400 Se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદમાં શાકમાર્કેટ પાસેથી 3 લારી અને સરસામાન જપ્ત કરાયો | 3 lorries and goods seized from vegetable …

આણંદમાં શાકમાર્કેટ પાસેથી 3 લારી અને સરસામાન જપ્ત કરાયો | 3 lorries and goods seized from vegetable …

7 months ago
રાયપુરના મકાનમાં પરિવાર સૂતો રહ્યોને તસ્કરો ૧.૬૫ લાખની ચોરી કરી ફરાર | Smugglers steal Rs 1 65 lakh …

રાયપુરના મકાનમાં પરિવાર સૂતો રહ્યોને તસ્કરો ૧.૬૫ લાખની ચોરી કરી ફરાર | Smugglers steal Rs 1 65 lakh …

10 months ago
મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…

મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…

3 months ago
અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું, પાક નુકસાનની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર | Unseason…

અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું, પાક નુકસાનની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર | Unseason…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News