gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સૈન્ય કાર્યવાહીમાં ઉપયોગી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હ્યુમનોઇડ રોબોટ ટૂંક સમયમાં હકીકત બનશે | Human…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2025
in INDIA
0 0
0
સૈન્ય કાર્યવાહીમાં ઉપયોગી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હ્યુમનોઇડ રોબોટ ટૂંક સમયમાં હકીકત બનશે | Human…
0
VIEWS
Share on FacebookShare on Twitter

DRDO News |  ભારત સરકારના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના વિજ્ઞાનીઓ અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા  હ્યુમનોઇડ રોબોટ(માનવી જેવાં કાર્ય કરી શકવાની ક્ષમતા ધરાવતું યંત્ર) વિકસાવી રહ્યા છે. આ વિશિષ્ટ પ્રકારનો રોબોટ લશ્કરી કાર્યવાહી દરમિયાન મહત્વની કામગીરી બજાવી શકશે.  હાલ આ મહત્વની સંશોધનાત્મક કામગીરી ડીઆરડીઓ અંતર્ગત કાર્ય કરતા ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશનમન્ટ (આર.એન્ડ ડીએ – એન્જિનિયર)ના વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.

થોડા સમય પહેલાં પુણેમાં એડવાન્સ્ડ લેગ્ડ રોબોટિક્સ વિશે યોજાયેલા નેશનલ વર્કશોપમાં આ હ્યુમનોઇડ રોબોટની કામગીરી રજૂ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ 2027માં પૂરો થઇ જશે.

ગૂ્રપ ડાયરેક્ટર એસ.ઇ.તળોળેએ એવી માહિતી આપી છે કે અમે જે અત્યાધુનિક ટેકનોલોજીવાળું યંત્ર (રોબોટ) વિકસાવી રહ્યા  છીએ તે માનવીના માર્ગદર્શનમાં અતિ સંકુલ કે પડકારરૂપ કામગીરી કરી શકશે. એટલે આવો હ્યુમનોઇડ રોબોટ વિકસાવવાનો હેતુ ભારતીય લશ્કરના જવાનોને સહાયરૂપ થવાનો છે. ભારતીય લશ્કરના જવાનો પર્વતીય કે જંગલ વિસ્તારોમાં મહત્વની કામગીરી કરતા હોય ત્યારે  આ રોબોટ તેમને મદદરૂપ બનશે. આમ આ હ્યુમનોઇટ રોબોટ ભારતીય લશ્કરના જવાનોનો કાર્યબોજો ઓછો કરશે. 

એસ.ઇ તળોળે એવી માહિતી પણ આપી છે કે હાલ આ હ્યુમનોઇડ રોબોટ વિકસાવવાની કામગીરી મહત્વના તબક્કામાં છે. આ રોબોટ તેને આપવામાં  આવતા વિવિધ પ્રકારના કમાન્ડ સમજી શકે છે અને  તેનો અમલ પણ કરી શકે છે  કે કેમ તેનું ખાસ પરીક્ષણ થઇ રહ્યું છે.

અમે આ હ્યુમનોઇટ રોબોટ છેલ્લાં ચાર વર્ષથી વિકસાવી રહ્યા છીએ. અમે આ રોબોટના ઉપરના અને નીચેના હિસ્સા જુદી જુદી રીતે વિકસાવ્યા છે.એટલે બંને હિસ્સાનું સ્વરૂપ અલગ છે. મહત્વની બાબત  તો એ છે કે અમારા ખાસ પ્રકારના પરીક્ષણ દરમિયાન આ હ્યુમનોઇડ રોબોટના વિવિધ હિસ્સાની  કામગીરી  સફળ રહી છે. 

રોબોટના ઉપરના હિસ્સાના હાથ(આર્મ્સ) વજનમાં બહુ હલકા હશે. રોબોટના બંને હાથ ૨૪ ડિગ્રી ફરી શકશે. વળી, આ રોબોટ  કોઇપણ વસ્તુને ગોળ  ફેરવી શકશે, ધક્કો મારીને દૂર કરી શકશે,ખેંચી શકશે,  દરવાજા  સરકાવી શકશે, વાલ્વને ખુલ્લો કરી શકશે, કોઇપણ પડકારરૂપ પરિસ્થિતિમાં મહત્વની કામગીરી કરી શકશે.આમ આ રોબોટ  આવી વિવિધ પ્રકારની કામગીરી પણ કરી શકશે.

ઉપરાંત, આ હ્યુમનોઇડ રોબોટ તેના બંને હાથથી  સુરંગ, કોઇપણ વિસ્ફોટક પદાર્થ, પ્રવાહી વગેરે પર  પણ સલામત રીતે કાબૂ મેળવી શકશે. મહત્વનું પાસું તો એ છે કે આ હ્યુમનોઇડ રોબોટ દિવસે અને રાત્રે, ઘર કે કોઇ મકાનમાં કે  ખુલ્લા મેદાનમાં પણ કામગીરી કરી શકશે.

 આ પ્રોજેક્ટની ડિઝાઇન ટીમના મુખ્ય વિજ્ઞાની  કિરણ અકેલ્લાએ એવી  વિશિષ્ટ માહિતી આપી છે કે   આ હ્યુમનોઇડ રોબોટનું સૌથી મહત્વનું ટેકનિકલ પાસું એ છે કે તેમાં એક્ચ્યુએટર્સ(જેનાથી રોબોટના મસલ્સ  માનવીના મસલ્સની જેમ કાર્ય કરી શકશે–હલનચલન કરી શકશે), સેન્સર્સ(જે  આજુબાજુના પરિસરમાંથી તમામ પ્રકારની માહિતી મેળવી શકશે, કન્ટ્રોલ સિસ્ટમ( સચોટ માર્ગદર્શન માટે  તે માહિતીનું  અર્થઘટન કરી શકશે) એવા ત્રણ મહત્વના ટેકનિકલ હિસ્સા છે. 

ઉપરાંત, આ રોબોટ કોઇપણ પડકારરૂપ કાર્ય કે પરિસ્થિતિને બહુ સરળતાથી પાર પાડી શકશે.પોતે મેળવેલી માહિતીનું બહુ ઝડપથી અર્થઘટન કરીને તેનો સચોટ અમલ પણ કરી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…
INDIA

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

May 17, 2026
દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …
INDIA

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

May 17, 2026
પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…
INDIA

પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…

May 17, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

સતત બીજા મહિને ગોલ્ડ ETFમાંથી રોકાણ પાછું ખેચાયું | Investments pulled back from gold ETFs for the s…

સતત બીજા મહિને ગોલ્ડ ETFમાંથી રોકાણ પાછું ખેચાયું | Investments pulled back from gold ETFs for the s...

ગત નાણાં વર્ષમાં 12 PSU બેન્કોએ રૂપિયા 1.78 લાખ કરોડનો નફો કર્યો | 12 PSU banks made a profit of Rs …

ગત નાણાં વર્ષમાં 12 PSU બેન્કોએ રૂપિયા 1.78 લાખ કરોડનો નફો કર્યો | 12 PSU banks made a profit of Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નડિયાદમાં 2.35 લાખના 23.45 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો

8 months ago
ધ્રાંગધ્રા કોર્ટના કડક વલણ બાદ અંતે પાવરગ્રીડ કંપનીએ કામ બંધ કર્યું | Powergrid company finally stop…

ધ્રાંગધ્રા કોર્ટના કડક વલણ બાદ અંતે પાવરગ્રીડ કંપનીએ કામ બંધ કર્યું | Powergrid company finally stop…

6 months ago
AMCમાં મોટા ફેરફાર: મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાનું રાજીનામું, હોસ્પિટલોમાં નવા HODની નિમણૂક | Major …

AMCમાં મોટા ફેરફાર: મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાનું રાજીનામું, હોસ્પિટલોમાં નવા HODની નિમણૂક | Major …

5 months ago
સકારાત્મક ચિત્ર: ગુજરાતમાં 1 વર્ષમાં 156 બાળકો દત્તક લેવાયા જેમાં 56% દીકરીઓ | gujarat adoption data…

સકારાત્મક ચિત્ર: ગુજરાતમાં 1 વર્ષમાં 156 બાળકો દત્તક લેવાયા જેમાં 56% દીકરીઓ | gujarat adoption data…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News