gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘માફીનો સવાલ જ નથી…’, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ ધારાસભ્યો પર ભાજપ ભડક્યો | Karnataka…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in INDIA
0 0
0
‘માફીનો સવાલ જ નથી…’, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ ધારાસભ્યો પર ભાજપ ભડક્યો | Karnataka…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka MLC Election: મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના રાજકીય તોડફોડના અહેવાલો વચ્ચે હવે કર્ણાટકમાંથી ભાજપ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણીમાં વિપક્ષી ખેમાના ધારાસભ્યોએ મોટા પાયે ક્રોસ વોટિંગ કરતાં સત્તાધારી કોંગ્રેસ પક્ષ 5 બેઠકો જીતવામાં સફળ રહ્યો છે. આ ક્રોસ વોટિંગના કારણે ગઠબંધનના સહયોગી પક્ષ જેડીએસને પોતાની પરંપરાગત બેઠક ગુમાવવી પડી છે, જેને પગલે કર્ણાટક ભાજપ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્ર અને જેડીએસ નેતા એચ.ડી. કુમારસ્વામીએ બળવાખોર ધારાસભ્યો સામે આકરો આક્રોશ વ્યક્ત કર્યો છે.

ગદ્દારોની ઓળખ થઈ ગઈ છે, કોઈ માફી નહીં: બી.વાય. વિજયેન્દ્ર

કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ પક્ષના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા આ દગા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, “ગઈકાલે કોણે કોણે ક્રોસ વોટિંગ કર્યું છે તેની મારી પાસે સંપૂર્ણ માહિતી છે. જેડીએસના 6 થી 7 અને ભાજપના પણ આશરે 5 થી 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. પક્ષના જે પણ વિધાયકોએ આ કૃત્ય કર્યું છે, તેમને માફ કરવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.” તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન સાથે મળીને ટૂંક સમયમાં જ આ તમામ બળવાખોરો સામે કડક કાનૂની અને શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારની મોટી સર્જિકલ સ્ટ્રાઈક

કર્ણાટકમાં આ ક્રોસ વોટિંગને તાજેતરમાં જ ડેપ્યુટી સીએમ (અથવા મુખ્યમંત્રી પદની રેસના અગ્રણી નેતા) બનેલા ડી.કે. શિવકુમારની બહુ મોટી રાજકીય જીત તરીકે જોવામાં આવી રહી છે. કોંગ્રેસ પાસે પોતાના દમ પર માત્ર 141 મતોનું સંખ્યાબળ હતું, પરંતુ વિપક્ષી ધારાસભ્યોમાં ગાબડું પાડીને સત્તાધારી પક્ષે કુલ 151 મતો મેળવ્યા હતા. એટલે કે કુલ 11 વિરોધી વિધાયકોએ કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં મતદાન કર્યું હતું. જ્યાં દેશભરમાં વિપક્ષી પક્ષો તૂટી રહ્યા છે, ત્યાં કર્ણાટકમાં ભાજપ-જેડીએસના ધારાસભ્યો તોડીને શિવકુમારે હાઈકમાન્ડને નવો સંદેશ આપ્યો છે.

જેડીએસ હવે ‘GenZ’ (યુવાઓ) ના ભરોસે: એચ.ડી. કુમારસ્વામી

ચૂંટણીમાં ભાજપ પોતાના બંને ઉમેદવારોને જીતાડવામાં સફળ રહી પરંતુ અસલી ફટકો જેડીએસને પડ્યો છે. જેડીએસ પાસે માત્ર 18 મતો હતા અને ક્રોસ વોટિંગના કારણે તેનો એકમાત્ર ઉમેદવાર પણ હારી ગયો. આ કારમી હાર સ્વીકારતા કેન્દ્રીય મંત્રી અને જેડીએસ નેતા એચ.ડી. કુમારસ્વામીએ જણાવ્યું કે, “અમારી પાર્ટીના 4 લોકોએ ક્રોસ વોટિંગ કર્યું છે અને તેઓ પક્ષ છોડવાની ચર્ચા કરી રહ્યા હતા તેની મને પહેલેથી ખબર હતી. જે પક્ષ છોડીને જવા માંગે છે તે જઈ શકે છે.” કુમારસ્વામીએ વધુમાં ઉમેર્યું કે, તેઓ આ પરિણામથી નિરાશ નથી અને હવે જેડીએસ પક્ષને નવા સ્તરેથી મજબૂત કરવા માટે આજના આધુનિક યુવાઓ એટલે કે ‘GenZ’ નેતાઓ પર ભરોસો મૂકશે અને તેમને પક્ષમાં આગળ લાવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET-UG રિ-એક્ઝામ પહેલા સરકાર-NTAનો મોટો નિર્ણય, દેશભરમાં યોજાશે મોક ડ્રીલ | NTA Announces Nationwid…
INDIA

NEET-UG રિ-એક્ઝામ પહેલા સરકાર-NTAનો મોટો નિર્ણય, દેશભરમાં યોજાશે મોક ડ્રીલ | NTA Announces Nationwid…

June 19, 2026
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…
INDIA

ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…

June 19, 2026
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર પહેલી લેનમાં 60 કિ.મી.થી વધુ સ્પિડે કાર નહીં ચલાવી શકાય, 170થી વધુને દં…
INDIA

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર પહેલી લેનમાં 60 કિ.મી.થી વધુ સ્પિડે કાર નહીં ચલાવી શકાય, 170થી વધુને દં…

June 19, 2026
Next Post
રથયાત્રામાં હાથીની અંબાડી હશે હાઈટેક: 18 ગજરાજ પર લાગશે 360 Degree કેમેરા, GPS અને સાઉન્ડ સેન્સર, જા…

રથયાત્રામાં હાથીની અંબાડી હશે હાઈટેક: 18 ગજરાજ પર લાગશે 360 Degree કેમેરા, GPS અને સાઉન્ડ સેન્સર, જા...

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન...

સાબરકાંઠા: પ્રાંતિજમાં ખાતર માટે ઓનલાઈન એપનું સર્વર ડાઉન થતાં હોબાળો, કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બ…

સાબરકાંઠા: પ્રાંતિજમાં ખાતર માટે ઓનલાઈન એપનું સર્વર ડાઉન થતાં હોબાળો, કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સતકર્તા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અંગે પોલીસે હાથ ખંખેર્યા | ahmedabad police reported cas…

સતકર્તા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અંગે પોલીસે હાથ ખંખેર્યા | ahmedabad police reported cas…

11 months ago
ખાનગી કંપનીના લોકરમાં મુકેલા બે લાખના દાગીના ગાયબ થયા | Ekkewe pisekin fför mi ükükün ruu lakhs ra p…

ખાનગી કંપનીના લોકરમાં મુકેલા બે લાખના દાગીના ગાયબ થયા | Ekkewe pisekin fför mi ükükün ruu lakhs ra p…

5 months ago
યુપીમાં હાઈવે પર થયો પૈસાનો વરસાદ, રાહદારીઓ લૂંટવા ઉમટી પડ્યાં, કારણ જાણી ચોંકશો | loot with busines…

યુપીમાં હાઈવે પર થયો પૈસાનો વરસાદ, રાહદારીઓ લૂંટવા ઉમટી પડ્યાં, કારણ જાણી ચોંકશો | loot with busines…

1 year ago
સંકટ વચ્ચે ઇન્ડિગોની મુસાફરો માટે વળતરની જાહેરાત, દિલ્હી હાઇકોર્ટની ફિટકાર બાદ નિર્ણય | IndiGo annou…

સંકટ વચ્ચે ઇન્ડિગોની મુસાફરો માટે વળતરની જાહેરાત, દિલ્હી હાઇકોર્ટની ફિટકાર બાદ નિર્ણય | IndiGo annou…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News