gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્થાયીમાં વિવાદિત સહિતના ૧૧ કામોને મંજૂર અપાઈ | 11 works including controversial ones approved in pe…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
સ્થાયીમાં વિવાદિત સહિતના ૧૧ કામોને મંજૂર અપાઈ | 11 works including controversial ones approved in pe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજે મ્યુનિ.કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય હેતુ રજૂ થયેલા ૧૨ પૈકીના બે કામો અંગે વિપક્ષ અને સામાજિક કાર્યકરે વાંધો ઉઠાવી કામો નામંજૂર કરવા તથા મુલતવી રાખવા રજૂઆતો કરી હતી. જો કે સમિતિએ એક કામને મુલતવી રાખી વિવાદિત સહિતની બાકી તમામ દરખાસ્તોને મંજૂરી આપી છે.

વિપક્ષે પાનમ યોજના અંતર્ગત રૂા.૧૦૩૯.૫૪ કરોડની ચૂકવણી અંગે મ્યુનિ.કોર્પોરેશન પર આર્થિક બોજો વધશે અને વિકાસ કામો પર અસર થશે તેવા સુચન સાથે કામ મુલતવી રાખવા તેમજ નિમેટાથી સરદાર એસ્ટેટ સુધી પાણીની નવી લાઈન નાખવા રૂટમાં ફેરફાર માટે કોન્ટ્રાક્ટરને વધુ રૂા.૯.૩૭ કરોડ ચૂકવવાની દરખાસ્ત નામંજૂર કરવા રજૂઆત કરી હતી.

જો કે આ કામોને મંજૂરી અપાઈ છે, જે અંગે સમિતિ ચેરમેનનું કહેવું છે કે સરકારનો આભાર માનવો જોઈએ વ્યાજ અને દંડ માફ કર્યા છે. અત્યારે તમામ રકમનું ચૂકવણું કરવાનું નથી, સમય છે એકાઉન્ટન્ટ સાથે ચર્ચા કરી પ્લાનિંગ કરીશું, જ્યારે પાણીની લાઈન અંગે કહ્યું કે જૂના અને નવા બંને નક્શાનો અભ્યાસ કર્યો છે, લાઈન પસાર કરવાની બે સ્થળોની મંજૂરીના અભાવે પાણીની લાઈનનો રૂટ બદલવાની જરુરિયાત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશો ઈલેક્ટ્રિક અને સીએનજી વાહનોની ખરીદી ૫૨ ભાર મૂકવાના દાવા કરે છે અને બીજીતરફ આજે સ્થાયી સમિતિએ રૂા.૫૭.૪૬ લાખના ખર્ચે ૮ નવા ડીઝલ વાહનો ખરીદવાની દરખાસ્તને મંજૂર આપવા અંગે અધ્યક્ષનું કહેવું હતુ કે વાહનો લાંબા રૂટ પર જવાના નથી, જેથી ઓછો ખર્ચ આવશે.

સમા ખાતેની રંગ અવધૂત શાળા રૂા.૧.૪૪ કરોડના ખર્ચે નવી બનાવવાના અંદાજિત ભાવથી ૦.૭૯ ટકા ઓછા મુજબનું ઈજારદાર રીયા કન્સ્ટ્રક્શનનું કામ નાણાંકીય વિચારણા માટે મુલતવી રાખવાનો નિર્ણય કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE
GUJARAT

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

August 2, 2026
ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો
GUJARAT

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

August 2, 2026
એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Next Post
દૂષિતપાણી મુદ્દે કોંગી કાઉન્સિલરોનો હોબાળો | Congress councilors create ruckus over contaminated wat…

દૂષિતપાણી મુદ્દે કોંગી કાઉન્સિલરોનો હોબાળો | Congress councilors create ruckus over contaminated wat...

મા દશામાની દેરીનું બાંધકામ તોડી પાડતા લોકામાં રોષ | People are angry over the demolition of the cons…

મા દશામાની દેરીનું બાંધકામ તોડી પાડતા લોકામાં રોષ | People are angry over the demolition of the cons...

હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરો…

હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, …

VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, …

4 months ago
લીંબડિયા પાસે સર્વિસ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત | Youth dies in hit and run incident …

લીંબડિયા પાસે સર્વિસ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત | Youth dies in hit and run incident …

4 months ago
વલસાડમાં ભારે વરસાદ: આવતીકાલે શાળા-આંગણવાડીમાં રજા, મધુબન ડેમમાંથી પાણી છોડાશે, નદી કાંઠાના વિસ્તારો…

વલસાડમાં ભારે વરસાદ: આવતીકાલે શાળા-આંગણવાડીમાં રજા, મધુબન ડેમમાંથી પાણી છોડાશે, નદી કાંઠાના વિસ્તારો…

10 months ago
સિગ્નલ બંધ, સીધા ક્રોસિંગ પર નો-એન્ટ્રી…: અમદાવાદના SG હાઈવે પર તંત્રનો નવતર પ્રયોગ, ડ્રમ-બેરિયર મ…

સિગ્નલ બંધ, સીધા ક્રોસિંગ પર નો-એન્ટ્રી…: અમદાવાદના SG હાઈવે પર તંત્રનો નવતર પ્રયોગ, ડ્રમ-બેરિયર મ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News