gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station
0
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્વિમ રેલવેના વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રિ-મોડલિંગ સાથે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સ્થાપિત કાર્ય માટે આવતીકાલથી ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવ્યો છે,

જેના પરિણામે તા.૨૧જૂનથી ૮ જુલાઈ સુધી કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર થશે. આથી વડોદરા- કોટા, કોટા-વડોદરા એક્સપ્રેસ છાયપુરી સ્ટેશનથી તથા વડોદરા-અમદાવાદ, અમદાવાદ- વડોદરા ઈન્ટરસિટી બાજવાથી અને વડોદરા- દાહોદ, દાહોદ-વડોદરા મેમુ છાયાપુરીથી અવર-જવર કરશે.તેવી જ રીતે વડોદરા- ગોધરા મેમુ છાયાપુરી સ્ટેશનથી ઉપડશે.

વડોદરા-વટવા,વટવા- વડોદરા મેમુ બાજવા સ્ટેશનથી અવર-જવર કરશે. વડોદરા-સુરત, સુરત-વડોદરા મેમુ વિશ્વામિત્રી સ્ટેશનથી અવર-જવર કરશે. વડોદરા -વલસાડ ઈન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશનથી સાંજે ૪:૪૫ વાગ્યે ઉપડશે. વલસાડ-વડોદરા, વડોદરા-વલસાડ પેસેન્જર ટ્રેન મકરપુરા સ્ટેશન પરથી અવર-જવર કરશે.

વડોદરા- વટવા પેસેન્જર પ્રતાપનગર સ્ટેશન પરથી સવારે ૫:૪૦ વાગ્યે ઉપડશે. તેમજ આ ટ્રેન તા. ૨૯,૩૦ જૂન અને૧ જુલાઈએ રદ રહેશે. વડોદરા-જામનગર ઈન્ટરસિટી અને જામનગર-વડોદરા પેસેન્જર ટ્રેનો બાજવાથી અવર-જવર કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE
GUJARAT

August 2, 2026
ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Next Post
છાણીની ખાનગી લેબમાં યુવતીને બાથ ભરી લેનાર મેનેજરને પાઠ ભણાવ્યો,પોલીસને હવાલે | manager arrested mole…

છાણીની ખાનગી લેબમાં યુવતીને બાથ ભરી લેનાર મેનેજરને પાઠ ભણાવ્યો,પોલીસને હવાલે | manager arrested mole...

નંદેસરીના યુવકના ઘરમાં ઘૂસી ખૂની હુમલો કરનાર તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ અને હુમલાખોરો ફરાર | five a…

નંદેસરીના યુવકના ઘરમાં ઘૂસી ખૂની હુમલો કરનાર તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ અને હુમલાખોરો ફરાર | five a...

મકરપુરાની ઇરડા કંપનીમાં કરંટ લાગતા યુવકનું મોત | Youth dies after getting electrocuted at Irda compa…

મકરપુરાની ઇરડા કંપનીમાં કરંટ લાગતા યુવકનું મોત | Youth dies after getting electrocuted at Irda compa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : વોટ ચોરી મુદ્દે 300 સાંસદની રેલી રોકી, દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, સંજય રાઉત સહિત નેતાઓની કરી…

12 months ago
દિવાળી-છઠને કારણે દિલ્હીથી મુંબઈ સુધી ભારે ભીડ, સુરત સ્ટેશને ટ્રેનમાં જવા 2 કિ.મી. લાઈન | diwali cro…

10 months ago
વડોદરામાં હનુમાન જયંતિ પ્રસંગે શનિદેવ અને દાદાના મંદિરોમાં ભક્તજનોનું ઘોડાપૂર | Devotees throng hanu…

4 months ago
અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં ક્રૂડ ઓઈલના ભાવમાં ‘બ્લાસ્ટ’, ફરી 100 ડૉલરને પાર | Crud…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News