gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in INDIA
0 0
0
ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Slams Pakistan President: પાકિસ્તાનના રાષ્ટ્રપતિની તાજેતરની ટિપ્પણીઓ પર ભારતે સખત પ્રતિક્રિયા આપી છે. આ મામલે વિદેશ મંત્રાલયે શનિવારે (20 જૂન) કહ્યું કે, ‘પાકિસ્તાનને ભારતના આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી અને આવા નિવેદનો માત્ર અયોગ્ય જ નથી પણ વાસ્તવિકતાથી પણ વંચિત છે.’

વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘ભારત પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી બિનજરૂરી ટિપ્પણીઓને સ્પષ્ટપણે નકારે છે. કોઈપણ સંજોગોમાં તેમને ભારતના આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.’

વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના માનવાધિકાર રેકોર્ડ પર પણ સવાલ ઉઠાવ્યા

ભારતનો જવાબ ફક્ત આ ટિપ્પણી પૂરતો મર્યાદિત રહ્યો ન હતો. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના માનવાધિકાર રેકોર્ડ પર પણ તીવ્ર સવાલ ઉઠાવ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘પાકિસ્તાનનો પોતાનો નબળો માનવાધિકાર રેકોર્ડ કોઈ છુપાયેલી હકીકત નથી, પરંતુ વૈશ્વિક ચર્ચાનો વિષય છે.’

પ્રવક્તાએ કહ્યું, ‘પાકિસ્તાનના માનવાધિકાર રેકોર્ડની કથળતી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ટિપ્પણીઓ ખાસ કરીને હાસ્યાસ્પદ છે, જેની સમગ્ર વિશ્વમાં વ્યાપક ચર્ચા થઈ છે. વિવિધ ધર્મોના લઘુમતીઓને વ્યવસ્થિત રીતે નિશાન બનાવવા અને તેમના પર અત્યાચાર કરવાનો પાકિસ્તાનનો લાંબો ઇતિહાસ જાણીતો છે.’

ભારતે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પાકિસ્તાની રાષ્ટ્રપતિની ટિપ્પણીને ફક્ત રાજકીય હુમલા તરીકે જ જોઈ શકાય છે. આ નિવેદન પાકિસ્તાનની નીતિઓને પ્રતિબિંબિત કરે છે, જે લાંબા સમયથી ઉગ્રવાદ અને નફરતને પ્રોત્સાહન આપી રહી છે. પાકિસ્તાનની કટ્ટરતા અને નફરત પર આધારિત રાષ્ટ્રીય નીતિઓથી પ્રેરિત છે.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારીએ શું કહ્યું?

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આરોપ લગાવ્યો કે, ભારતમાં મુસ્લિમો સુરક્ષિત નથી. ભારતમાં ઐતિહાસિક મુસ્લિમ ધાર્મિક સ્થળો જોખમમાં છે. પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓની સ્થિતિ સારી નથી. જોકે, એવું લાગે છે કે, ઝરદારીએ આ નિવેદન આપતા પહેલા ડેટાનો યોગ્ય રીતે અભ્યાસ કર્યો ન હતો. વધુમાં તેમણે અનેક પાયાવિહોણા નિવેદનો આપ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 લાખ સરકારી નોકરી, 20% DA વધારો, મહિલાઓને 33% અનામત: શુભેન્દુ સરકારના બજેટમાં જાહેરાત | West Bengal…
INDIA

1 લાખ સરકારી નોકરી, 20% DA વધારો, મહિલાઓને 33% અનામત: શુભેન્દુ સરકારના બજેટમાં જાહેરાત | West Bengal…

June 22, 2026
મુંબઈ-વડોદરા હાઈવે પર 250ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત, યુવક-યુવતીના મોત | Badlapur BMW Accident: …
INDIA

મુંબઈ-વડોદરા હાઈવે પર 250ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત, યુવક-યુવતીના મોત | Badlapur BMW Accident: …

June 22, 2026
‘રામમંદિરમાં 200 કિલો ચાંદીની ઈંટોનો ખેલ પાડી દેવાયો..’, 5 વર્ષે પણ પહોંચ ન મળ્યાનો કોણે કર્યો દાવો …
INDIA

‘રામમંદિરમાં 200 કિલો ચાંદીની ઈંટોનો ખેલ પાડી દેવાયો..’, 5 વર્ષે પણ પહોંચ ન મળ્યાનો કોણે કર્યો દાવો …

June 22, 2026
Next Post
વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું

વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું

કુરિયરમાં આવતા પાર્સલની ચોરી : ચાર કર્મચારી સામે ગુનો દાખલ | Theft of parcels coming in courier: Cas…

કુરિયરમાં આવતા પાર્સલની ચોરી : ચાર કર્મચારી સામે ગુનો દાખલ | Theft of parcels coming in courier: Cas...

ન્યુ અલકાપુરીમાં મહિલાને પદાર્થ સૂંઘાડી બે ગઠિયા રૃ. 9 હજાર અને સોનાની બુટ્ટી કાઢી ફરાર | two thugs …

ન્યુ અલકાપુરીમાં મહિલાને પદાર્થ સૂંઘાડી બે ગઠિયા રૃ. 9 હજાર અને સોનાની બુટ્ટી કાઢી ફરાર | two thugs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રુડની આગમાં લપેટાતાં વૈશ્વિક બજારો : સેન્સેક્સ 511 પોઈન્ટ ઘટીને 81897 | Global markets engulfed in…

ક્રુડની આગમાં લપેટાતાં વૈશ્વિક બજારો : સેન્સેક્સ 511 પોઈન્ટ ઘટીને 81897 | Global markets engulfed in…

12 months ago
એવી દરગાહ જ્યાં બાલગોપાલના જન્મોત્સવની ભવ્ય ઉજવણી, 3 દિવસ ભજન-કિર્તન થયા | narhar dargah jhunjhunu j…

એવી દરગાહ જ્યાં બાલગોપાલના જન્મોત્સવની ભવ્ય ઉજવણી, 3 દિવસ ભજન-કિર્તન થયા | narhar dargah jhunjhunu j…

10 months ago
તોફાની તેજી : સેન્સેક્સ 941 પોઈન્ટ ઉછળીને 77958 | Stormy rally: Sensex jumps 941 points to 77958

તોફાની તેજી : સેન્સેક્સ 941 પોઈન્ટ ઉછળીને 77958 | Stormy rally: Sensex jumps 941 points to 77958

2 months ago
વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur…

વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News