gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મણારમાં રાજયની સર્વપ્રથમ દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળાનું ઉદઘાટન | Inauguration of the state’s first s…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
મણારમાં રાજયની સર્વપ્રથમ દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળાનું ઉદઘાટન | Inauguration of the state’s first s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તમિલનાડુ
પરની નિર્ભરતાનો અંત આવશે

દરિયાકાંઠાના
૧૮૪ થી વધુ માછીમારો અને ખેડૂતો માટે આજીવિકાની નવી ક્રાંતિ

કુંઢેલી – 
મણારમાં કાર્યરત પીડિલાઇટ ઇન્ડ. સંચાલિત કૃષિ બાગાયત વિકાસ
કેન્દ્રમાં ગુજરાત રાજયની સર્વપ્રથમ દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળાનું ઉદઘાટન
કરવામાં આવ્યું હતું.અત્યાર સુધી આ કેન્દ્ર દ્વારા દરિયાકાંઠાના ૧૮૪ થી વધુ ખેડૂતો
અને માછીમારોને આ આધુનિક ખેતી અંગે વિશેષ તાલીમ આપી સજજ કરવામાં આવ્યા છે.

સી.એસ.આઈ.આર.,સી.એસ.એમ.સી.આર.આઈ.ના ડિરેક્ટર
ડો.અરૃપ ઘોષ અને ચીફ સાયન્ટિસ્ટ ડો.વૈભવ મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં  ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન  મધુકરભાઈ પારેખના વરદ હસ્તે આ અત્યાધુનિક લેબોરેટરી
અને ભારતની પ્રથમ જમીન આધારિત ટાંકી ખેતી પ્રણાલી 
ખુલ્લી મૂકાઈ હતી.અત્યાર સુધી ગુજરાતમાં દરિયાઈ શેવાળની ખેતી કરવા માટે બીજ
છેક તમિલનાડુથી પરિવહન કરીને મંગાવવા પડતા હતા
, જેમાં લાંબા અંતરના
કારણે ૭૦ થી ૮૦ ટકા જેટલા બીજ રસ્તામાં જ નાશ પામતા હતા ત્યારે આ નવી સીડ લેબ વૈજ્ઞાાનિક
અને આથક પડકારનો કાયમી ઉકેલ લાવશે. આ પ્રયોગશાળા આધુનિક ટાંકીઓ કે જે અત્યાધુનિક નેટવર્ક
દ્વારા મૂલ્યવાન શેવાળની પ્રજાતિના માત્ર ૦.૫ સેન્ટીમીટરના ટુકડામાંથી ૩ સેન્ટીમીટરના
સ્વસ્થ અને મજબૂત છોડ વિકસાવીને સમુદ્રમાં વાવેતર માટે સીધા ઉપલબ્ધ કરાવશે.આ પ્રસંગે
ઇન્ડ.ના પ્રેસિડેન્ટ ડો. પી. કે. શુક્લા અને સેન્ટ્રલ સોલ્ટના વરિ વૈજ્ઞાાનિકો ઉપસ્થિત
રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સેન્ટ્રલ સોલ્ટના ડિરેક્ટર દ્વારા  ચેરમેન 
મધુકરભાઈ પારેખને એક વિશેષ પ્રશંસા પત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા
હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur
GUJARAT

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

June 21, 2026
એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…
GUJARAT

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

June 21, 2026
વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…
GUJARAT

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

June 21, 2026
Next Post
ક્લીન એનર્જી ક્ષેત્રે રેકોર્ડ રોકાણ પણ નિર્માણની ગતિ ધીમી | Record investment in clean energy sector…

ક્લીન એનર્જી ક્ષેત્રે રેકોર્ડ રોકાણ પણ નિર્માણની ગતિ ધીમી | Record investment in clean energy sector...

સીતા રામ રસોઈ નામે ટ્રસ્ટ બનાવી ઓનલાઈન દાનના કૌભાંડનો ઘટસ્ફોટ | Online donation scam exposed by crea…

સીતા રામ રસોઈ નામે ટ્રસ્ટ બનાવી ઓનલાઈન દાનના કૌભાંડનો ઘટસ્ફોટ | Online donation scam exposed by crea...

સોના પર આયાત ડયુટી વધતાં જૂના દાગીનાના રિસાયક્લિંગમાં વધારો | Increase in recycling of old jewelery …

સોના પર આયાત ડયુટી વધતાં જૂના દાગીનાના રિસાયક્લિંગમાં વધારો | Increase in recycling of old jewelery ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 15 દિવસમાં બે લાખ રિક્ષાની પોલીસમાં નોંધણી કરી સ્ટીકર લગાવવા કમિશનરનો આદેશ | Ahmedabad Po…

અમદાવાદમાં 15 દિવસમાં બે લાખ રિક્ષાની પોલીસમાં નોંધણી કરી સ્ટીકર લગાવવા કમિશનરનો આદેશ | Ahmedabad Po…

8 months ago
સયાજી હોસ્પિટલમાં સર્વર ખોટકાતા લોકોને હાલાકી | People suffer as server goes down at Sayaji Hospital

સયાજી હોસ્પિટલમાં સર્વર ખોટકાતા લોકોને હાલાકી | People suffer as server goes down at Sayaji Hospital

6 months ago
285 ફેરફાર, અડધી કલમો હટી… આવતીકાલે લોકસભામાં રજૂ થશે નવા ઈનકમ ટેક્સ બિલનો સમીક્ષા રિપોર્ટ | new i…

285 ફેરફાર, અડધી કલમો હટી… આવતીકાલે લોકસભામાં રજૂ થશે નવા ઈનકમ ટેક્સ બિલનો સમીક્ષા રિપોર્ટ | new i…

11 months ago

ન ગરમી… ન ઠંડી… માર્ચમાં ફરવા માટેની આ છે 6 બેસ્ટ જગ્યાઓ, જાણી લો ડેસ્ટિનેશન્સ | Top 6 Travel Destinations in India for March

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News