gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ : રાધીકા જીમખાના કેસમાં પેરોલ જમ્પ કરી ફરાર થઇ જનાર શુટર ઝડપાયો | ahmedabad crime branch nab…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ : રાધીકા જીમખાના કેસમાં પેરોલ જમ્પ કરી ફરાર થઇ જનાર શુટર ઝડપાયો | ahmedabad crime branch nab…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

શહેરના ઓઢવમાં આવેલા રાધીકા જીમખાનામાં વર્ષ 1992 અબ્દુલ લતીફ અને બુટલેગર હંસરાજ ત્રિવેદીની ગેંગ વચ્ચેની વોર અનુસંધાનમાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં નવ શખ્સોની હત્યા થઇ હતી. આ કેસમાં લતીફ માટે કામ કરકા શુટર મોહમ્મદ તસ્લીમને કોર્ટ આજીવન કેસની સજા ફટકારી હતી. જે વર્ષ 2019માં પેરોલ જમ્પ કરીને ફરાર થઇ ગયો હતો. જેને ક્રાઇમબ્રાંચે  રાજસ્થાનથી ઝડપી લીધો હતો. 1990ના દાયકામાં અમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર અબ્દુલ લતીફ ગેંગનો આતંક હતો. જેમાં લતીફને તેના કટ્ટર હરીફ ગણાતા અન્ય ગેંગસ્ટર અને બુટલેગર હંસરાજ ત્રિવેદી સાથે સીધી જંગ ચાલતી હતી.જેમાં લતીફે બદલો લેવા માટે 3જી ઓગસ્ટ 1992ના રોજ તેના માટે કામ કરતા શુટર મોહમ્મદ તસ્લીમ અને અન્ય સાથીદારોએ ઓઢવમાં આવેલા રાધીકા જીમખાના પર હુમલો કરાવીને એકે 47થી  અંધાધુંધ ફાયરીંગ કરાવીને નવ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મોહમ્મદ તસ્લીમને આજીવન કેદની સજા થઇ હતી.

પરંતુ, વર્ષ 2019માં તે પેરોલ મેળવીને ફરાર થઇ ગયો હતો. ત્યારે સાત વર્ષથી ગુજરાત પોલીસ પાસે તેની કોઇ કડી નહોતી. બીજી તરફ અમદાવાદ ક્રાઇમબ્રાંચના પીઆઇ આઇ એન ઘાસુરાના સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે તસ્લીમ પોલીસથી બચવા માટે સતત તેની ઓળખ અને નામ બદલીને અલ અલગ રાજ્યોમાં ફરતો રહે છે. હાલ તે રાજસ્થાનમાં  છે. જેના આધારે ટેકનીકલ સર્વલન્સના આધારે વોચ ગોઠવીને તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને સાબરમતી જેલમાં મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કોઇપણ ગેંગ વોરમાં ગુજરાતમાં પ્રથમવાર લતીફ ગેગ દ્વારા ફાયરીંગમાં એકે 47નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
રામ મંદિરમાં દાન ચોરી મામલે SITનો કડક નિર્દેશ, પદાધિકારીઓ અયોધ્યા બહાર નહીં જઈ શકે | ayodhya ram man…

રામ મંદિરમાં દાન ચોરી મામલે SITનો કડક નિર્દેશ, પદાધિકારીઓ અયોધ્યા બહાર નહીં જઈ શકે | ayodhya ram man...

અમદાવાદ: દરિયાપુરમાં ટોકન સિસ્ટમથી ચાલતું જુગારધામ પકડાયું; સ્થાનિક પોલીસની સંડોવણીની તપાસ શરૂ | ahm…

અમદાવાદ: દરિયાપુરમાં ટોકન સિસ્ટમથી ચાલતું જુગારધામ પકડાયું; સ્થાનિક પોલીસની સંડોવણીની તપાસ શરૂ | ahm...

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LICના રોકાણકારો માટે લોટરી : દરેક શેર પર મળશે એક બોનસ શેર | LIC Bonus Share: Board Approves 1:1 Bonu…

LICના રોકાણકારો માટે લોટરી : દરેક શેર પર મળશે એક બોનસ શેર | LIC Bonus Share: Board Approves 1:1 Bonu…

5 months ago
સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | 20 years rigorous imprisonment for the a…

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | 20 years rigorous imprisonment for the a…

6 months ago
‘સારો રસ્તો શોધો અને રૂ. 1,000 જીતો!’, વડોદરામાં ખાડા રાજ મુદ્દે કોંગ્રેસ કાર્યકરનો તંત્રને પડકાર | …

‘સારો રસ્તો શોધો અને રૂ. 1,000 જીતો!’, વડોદરામાં ખાડા રાજ મુદ્દે કોંગ્રેસ કાર્યકરનો તંત્રને પડકાર | …

7 months ago
સુભાનપુરામાં બે પુત્રોની પિતાને ધમકી..ત્રણ દિવસમાં મકાન ખાલી કરી દો નહિંતર જોઇ લેશું | Two sons thre…

સુભાનપુરામાં બે પુત્રોની પિતાને ધમકી..ત્રણ દિવસમાં મકાન ખાલી કરી દો નહિંતર જોઇ લેશું | Two sons thre…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News