gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Online Angadia Number Cyber Fraud: ગાંધીનગરના એક વેપારીએ બેંગ્લોરમાં રહેતા પોતાના ભાઈ માટે મકાન ખરીદવા રતનપોળની આંગડિયા પેઢીમાં રૂપિયા 27 લાખ ભર્યા હતા. જોકે, ઠગ ટોળકીએ ટોકન નંબરના આધારે દિલ્હીથી આ રૂપિયા બારોબાર ઉપાડી લીધા હતા. આ બનાવ અંગે કાલુપુર પોલીસે અજાણ્યા 3 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અડાલજમાં રહેતા વેપારીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં 3 અજાણી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. તેમના નાના ભાઈને બેંગ્લોરમાં મકાન ખરીદવાનું હોવાથી તેમણે રૂપિયા 27 લાખ માંગ્યા હતા. આથી, 3 મહિના પહેલાં ફરિયાદીના પુત્રએ બેંગ્લોર નાણાં ટ્રાન્સફર કરવા માટે ગૂગલ પર આંગડિયા પેઢીની માહિતી સર્ચ કરી હતી. જેમાં ‘ઓમ સાંઈ આંગડિયા’ નામની પેઢીનો મોબાઈલ નંબર મળતા તેના પર ફોન કર્યો હતો. ફોન પર રાહુલ અને શર્મા નામના ગઠિયાઓએ વોટ્સએપ કોલ દ્વારા વાતચીત કરી હતી.

ગઠિયાઓએ કાલુપુર રતનપોળ ખાતે આવેલી આંગડિયા પેઢીનું સરનામું આપી ત્યાં નાણાં જમા કરાવવા કહ્યું હતું. વેપારીએ આંગડિયા પેઢીમાં જઈને રૂપિયા 27 લાખ રોકડા જમા કરાવ્યા અને ત્યાંથી અસલી ટોકન નોટ મેળવી લીધી હતી. જોકે, મોડી સાંજ સુધી બેંગ્લોર ખાતે ભાઈને નાણાં મળ્યા ન હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે ઠગ ટોળકીના રમેશ નામના શખ્સે રાહુલ અને શર્માના ઈશારે આંગડિયાની દિલ્હી શાખામાંથી આ જ ટોકન નંબરના આધારે રૂપિયા ઉપાડી લીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
નેશનલ હાઇવે પર અકસ્માતમાં ટેમ્પાચાલકનું સ્થળ પર જ મોત | Tempa driver dies on the spot in accident on…

નેશનલ હાઇવે પર અકસ્માતમાં ટેમ્પાચાલકનું સ્થળ પર જ મોત | Tempa driver dies on the spot in accident on...

રણજીતનગરના ખેતરમાં દરોડો મોપેડની ડીકી, શોકેસ તેમજ પલંગમાં છુપાવેલો દારૃ મળ્યો | liquer caught at ran…

રણજીતનગરના ખેતરમાં દરોડો મોપેડની ડીકી, શોકેસ તેમજ પલંગમાં છુપાવેલો દારૃ મળ્યો | liquer caught at ran...

વસ્તી ગણતરીનો સ્ટાફ બની બે વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડયો | Census staff nabs absconding accused for…

વસ્તી ગણતરીનો સ્ટાફ બની બે વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડયો | Census staff nabs absconding accused for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો

ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો

7 months ago
ભારતીય સેનાએ લડાકૂ વિમાન મિગ-21ને આપી વિદાય; 1965, 71 અને 99ના યુદ્ધમાં દુશ્મનોને ભોંયભેગા કર્યા હતા…

ભારતીય સેનાએ લડાકૂ વિમાન મિગ-21ને આપી વિદાય; 1965, 71 અને 99ના યુદ્ધમાં દુશ્મનોને ભોંયભેગા કર્યા હતા…

12 months ago
ઘરે સૂતેલા માતા-પુત્રને ઝેરી સાપે દંશ દેતા બંનેના કરૂણ મોત, વાંકાનેરના મહિકા ગામની ઘટના | Mother and…

ઘરે સૂતેલા માતા-પુત્રને ઝેરી સાપે દંશ દેતા બંનેના કરૂણ મોત, વાંકાનેરના મહિકા ગામની ઘટના | Mother and…

1 year ago
છોટાઉદેપુર: ખેડૂતોને કપાસ વેચવામાં ક્વિન્ટલ દીઠ 500 રૂપિયાનું નુકસાન, CCI રજિસ્ટ્રેશન બંધ થતાં હાલાક…

છોટાઉદેપુર: ખેડૂતોને કપાસ વેચવામાં ક્વિન્ટલ દીઠ 500 રૂપિયાનું નુકસાન, CCI રજિસ્ટ્રેશન બંધ થતાં હાલાક…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News