gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in INDIA
0 0
0
ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પશ્ચિમ એશિયામાં અનિશ્ચિતતા વચ્ચે ભારતની ઓઈલ નીતિમાં મોટો ફેરફાર

– ભારતની ઓઈલ કંપનીઓએ 2026 માટે અમેરિકા સાથે 22 લાખ મેટ્રિક ટન એલપીજીનો કોન્ટ્રાક્ટ કર્યો

નવી દિલ્હી: ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી કરારના અહેવાલો વચ્ચે લેબનોન પર ઈઝરાયેલના હુમલા ચાલુ હોવાથી પશ્ચિમ એશિયામાં અનિશ્ચિતતાનું વાતાવરણ ફેલાયેલું છે. આવા સમયમાં ભારતે તેની ઓઈલ નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. ભારતે ખાડી ક્ષેત્રોમાં ઓઈલ પુરવઠો પુનઃ સામાન્ય બને તે પહેલાં પોતાનું ઓઈલ સ્ટોરેજ સુરક્ષિત કરવાની રણનીતિ અપનાવી છે. ભારતે રશિયા અને યુએઈ પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી તથા અમેરિકા પાસેથી એલપીજી એટલે કે રાંધણ ગેસની ખરીદી વધારી છે. આમ, અમેરિકા ભારતનું નવું મોટું ગેસ પાર્ટનર બન્યું છે.

ભારતે જૂનમાં રશિયા પાસેથી દૈનિક ૨૬.૬ લાખ બેરલ, યુએઈ પાસેથી ૬.૩૬ લાખ બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી કરી

મેરીટાઈમ અને કોમોડિટી ઈન્ટેલિજન્સ કંપની ક્લેપેરના આંકડા મુજબ ભારતે ૧૯ જુન સુધીમાં રશિયા પાસેથી સરેરાશ દૈનિક ૨૬.૬ લાખ બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી છે જ્યારે મે મહિનામાં આ આંકડો ૧૯.૧ લાખ બેરલ પ્રતિ દિવસ હતો. આ સાથે રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ પૂરવઠાકાર દેશ બન્યો છે.

ભારતે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) પાસેથી પણ દૈનિક ૬.૩૬ લાખ બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી કરી હતી, જે મે મહિનામાં વિક્રમી ૬.૪૪ લાખ બેરલ પ્રતિ દિવસથી થોડીક ઓછી હતી. ભારતે વેનેઝુએલા પાસેથી પ્રતિ દિવસ ૨.૦૯ લાખ બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી કરી હતી. આ સાથે વેનેઝુએલા ભારતનું ચોથું સૌથી મોટું ઓઈલ પુરવઠાકાર બન્યું છે. સાઉદી અરબ પાસેથી ભારતે દૈનિક ૩.૮૪ લાખ બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે.

બીજીબાજુ ભારતે અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત ઘટાડીને ૯૧ હજાર બેરલ પ્રતિ દિવસ રહી ગઈ છે જ્યારે મે મહિનામાં તે પ્રતિ દિવસ ૨.૫૨ લાખ બેરલ હતી. 

ભારતે તેની નવી રણનીતિ હેઠળ અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત ઘટાડી છે, પરંતુ રાંધણ ગેસ (એલપીજી)ની આયાત વધારી છે. મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ, ઈરાન યુદ્ધના કારણે ભૂ-રાજકીય અનિશ્ચિતતા વચ્ચે હવે અમેરિકા ભારતના સૌથી મોટા ગેસ પૂરવઠાકાર તરીકે ઊભરી આવ્યો છે. ભારતના આ પગલાંથી ઘરેલુ બજારમાં એલપીજીની અછત ઊભી નહીં થાય, પરંતુ લાંબા સમુદ્રી અંતરના કારણે લોજિસ્ટિક્સનો ખર્ચ વધી ગયો છે.

સીએએસના ડેટા મુજબ ૫ માર્ચે પૂરા થતા સપ્તાહમાં ભારતની એલપીજીની આયાત ૩.૨૨ લાખ મેટ્રિક ટન હતી, તે ૧૯ માર્ચે પૂરા થતા સપ્તાહમાં ઘટીને ૨.૬૫ લાખ મેટ્રિક ટન રહી ગઈ હતી. પશ્ચિમ એશિયાથી આવતા ગેસના પ્રમાણમાં ભારે ઘટાડો નોંધાયો હતો. તેનાથી વિપરિત અન્ય ક્ષેત્રોમાંથી થતો પૂરવઠો વધીને ૧.૭૬ લાખ મેટ્રિક ટન પર પહોંચી ગયો છે.

રસપ્રસદ વાત એ છે કે ભારતની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ વર્ષ ૨૦૨૬ માટે અમેરિકા સાથે ૨૨ લાખ મેટ્રિક ટન એલપીજીની આયાત કરવાનો કોન્ટ્રાક્ટ કર્યો છે. તે દર મહિને લગભગ ચાર મોટા વીએલજીસી જહાજોની ખેપ સમાન છે. વર્ષ ૨૦૨૬ના પ્રારંભિક બે મહિનામાં જ ભારતે અમેરિકા પાસેથી ૪.૮૦ લાખ મેટ્રિક ટન એલપીજીની આયાત કરી છે, જે લગભગ ૧૧ જહાજો સમાન છે.

રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ એપ્રિલ ૨૦૨૬ સુધીમાં અમેરિકા ભારત માટે મોટો એલપીજી પૂરવઠાકાર દેશ તરીકે ઊભરી આવ્યો છે. ફેબુ્રઆરીમાં ભારતની કુલ એલપીજી આયાતમાં અમેરિકાની ભાગીદારી જે માત્ર ૮ ટકા હતી તે એપ્રિલ સુધીમાં વધીને લગભગ ૩૩ ટકા જેટલી થઈ ગઈ છે. આ સિવાય ભારતે આર્જેન્ટિના, ચિલી, ફ્રાન્સ અને નેધરલેન્ડ જેવા દેશો પાસેથી પણ એલપીજીની ખરીદી વધારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુંબઈ-વડોદરા હાઈવે પર 250ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત, યુવક-યુવતીના મોત | Badlapur BMW Accident: …
INDIA

મુંબઈ-વડોદરા હાઈવે પર 250ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત, યુવક-યુવતીના મોત | Badlapur BMW Accident: …

June 22, 2026
‘રામમંદિરમાં 200 કિલો ચાંદીની ઈંટોનો ખેલ પાડી દેવાયો..’, 5 વર્ષે પણ પહોંચ ન મળ્યાનો કોણે કર્યો દાવો …
INDIA

‘રામમંદિરમાં 200 કિલો ચાંદીની ઈંટોનો ખેલ પાડી દેવાયો..’, 5 વર્ષે પણ પહોંચ ન મળ્યાનો કોણે કર્યો દાવો …

June 22, 2026
‘ભારત વિરુદ્ધ યુદ્ધ છંછેડીશું..’, બિલાવલ ભુટ્ટો બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની પોકળ ધમકી | Indus Wate…
INDIA

‘ભારત વિરુદ્ધ યુદ્ધ છંછેડીશું..’, બિલાવલ ભુટ્ટો બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની પોકળ ધમકી | Indus Wate…

June 22, 2026
Next Post
વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi...

ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro…

ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro...

શિક્ષણનું દબાણ : ગુજરાતમાંથી છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી | student mental press…

શિક્ષણનું દબાણ : ગુજરાતમાંથી છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી | student mental press...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LPG ગેસ સિલિન્ડર માટે આધાર કાર્ડ KYC કરાવવું પડશે? કેન્દ્રએ કરી સ્પષ્ટતા | Central Govt Clarifies On…

LPG ગેસ સિલિન્ડર માટે આધાર કાર્ડ KYC કરાવવું પડશે? કેન્દ્રએ કરી સ્પષ્ટતા | Central Govt Clarifies On…

3 months ago
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

3 months ago
હરિયાણામાં ભાજપ સરકાર સંકટમાં! કોંગ્રેસ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ, કાલે વિધાનસભામાં ચર્ચા | haryana as…

હરિયાણામાં ભાજપ સરકાર સંકટમાં! કોંગ્રેસ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ, કાલે વિધાનસભામાં ચર્ચા | haryana as…

6 months ago
ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News