gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની સ્માર્ટ પોલ ખુલી : પાંડેસરામાં રસ્તામાં પડેલા ભુવામાં ખાબકી સિટી બસ, 7 …

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની સ્માર્ટ પોલ ખુલી : પાંડેસરામાં રસ્તામાં પડેલા ભુવામાં ખાબકી સિટી બસ, 7 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં લાખો રૂપિયાનાં ખર્ચે બનતા રસ્તાઓની ગુણવત્તા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે. પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં રસ્તાની વચ્ચોવચ્ચ પડેલા મસમોટા ભુવામાં સિટી બસ ખાબકતાં સાત મુસાફરો ઘાયલ થયા હતા. વરસાદી પાણીના કારણે ભુવો નજરે ન પડતાં આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે જાનહાનિ ટળી હોવા છતાં ઘટનાએ રસ્તા નિર્માણની ગુણવત્તા, દેખરેખ અને જવાબદારી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

પાલિકાના ઉધના ઝોનમાં આવેલા ગણેશનગર વિસ્તારમાંથી પસાર થતી મુસાફરોથી ભરેલી સિટી બસ રસ્તાની વચ્ચોવચ્ચ પડેલા મસમોટા ભુવામાં ખાબકી હતી. અકસ્માત એટલો અચાનક હતો કે બસનો આગળનો ભાગ ભારે નુકસાનગ્રસ્ત બન્યો હતો અને વિન્ડશિલ્ડનો હિસ્સો પણ તૂટી ગયો હતો. ઘટનામાં બસમાં સવાર સાત મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

સ્થાનિકોના જણાવ્યા મુજબ સવારે પડેલા વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. પરિણામે રસ્તામાં પડેલો ભુવો બસના ચાલકને નજરે પડ્યો નહોતો અને બસ સીધી તેમાં ખાબકી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ જો બસની ગતિ વધુ હોત તો ઘટના વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકતી હતી. 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ડિંડોલી વિસ્તારમાં પણ રસ્તો બેસી જતાં એક ડમ્પર ફસાઈ જવાનો બનાવ બન્યો હતો. ડ્રેનેજ અને અન્ય કામગીરી બાદ રસ્તા પુનઃનિર્માણમાં ગુણવત્તાનો અભાવ હોવાના આક્ષેપો તે સમયે પણ ઉઠ્યા હતા. હવે પાંડેસરાની ઘટનાએ આવા ફરી પાલિકાની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
Next Post
Explainer: ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી હોવાનો આરોપ, અંધત્વ અને લકવાનું પણ જોખમ! …

Explainer: ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી હોવાનો આરોપ, અંધત્વ અને લકવાનું પણ જોખમ! ...

6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, સૌથી વધુ સુરત અને વલસાડમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા | 4 Hours of Hea…

6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, સૌથી વધુ સુરત અને વલસાડમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા | 4 Hours of Hea...

ગરમીમાં અગાસી પર સુવા ગયેલા પરિવારના ઘરમાંથી ચોરી | thieves loot house while owners sleep on roof du…

ગરમીમાં અગાસી પર સુવા ગયેલા પરિવારના ઘરમાંથી ચોરી | thieves loot house while owners sleep on roof du...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના પટ્ટણીવાડ, સુમરાચાલી, ટીટોડીવાડી, ખોજાનાકા વિસ્તારમાં પોલીસ તથા વીજ કંપની દ્વારા ચેકીંગ | C…

જામનગરના પટ્ટણીવાડ, સુમરાચાલી, ટીટોડીવાડી, ખોજાનાકા વિસ્તારમાં પોલીસ તથા વીજ કંપની દ્વારા ચેકીંગ | C…

6 months ago
ક્રૂડ તેલના 100 ડોલર ઉપર ભાવથી જીડીપીમાં અડધા ટકાનો ફટકો પડશે | Crude oil price above 100 will hit G…

ક્રૂડ તેલના 100 ડોલર ઉપર ભાવથી જીડીપીમાં અડધા ટકાનો ફટકો પડશે | Crude oil price above 100 will hit G…

3 months ago
ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન, ભીવાડીમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ | Gujarat ATS Raja…

ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન, ભીવાડીમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ | Gujarat ATS Raja…

7 months ago
દિલ્હી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના કેન્દ્રને સવાલ: ‘અમે સરકારની સાથે, પરંતુ નિષ્ફળતાની જવાબદારી કોણ લેશ…

દિલ્હી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના કેન્દ્રને સવાલ: ‘અમે સરકારની સાથે, પરંતુ નિષ્ફળતાની જવાબદારી કોણ લેશ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News