gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફાઇલ તસવીર

Gujarat NDPS Cases: ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ અને નશીલા પદાર્થોના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસના વહીવટી વિભાગ દ્વારા NDPS એક્ટ હેઠળ પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા રાજ્યના 52 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ‘આઉટ ઓફ ટર્ન’ (સમય પહેલા/નિયમ બાહ્ય) પ્રમોશન આપવાની તૈયારી વિભાગે કરી છે.

સંબંધિત પોલીસ વડાઓને વિગતો મોકલવા આદેશ કરવામાં આવ્યા

પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) દ્વારા આ અંગે તમામ સંબંધિત પોલીસ વડાઓ પાસે તાત્કાલિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. પોલીસ ભવન ખાતેથી બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર અનુસાર, અગાઉ 16 જૂન 2026ના રોજ આ અંગેની કામગીરીની વિગતો મંગાવવામાં આવી હતી. યાદીમાં સામેલ 52 પોલીસકર્મીઓ વિરૂદ્ધ હાલમાં કોઈ ખાતાકીય તપાસ, કોર્ટ કેસ, વિજીલન્સ તપાસ કે કોઈ શિક્ષાની અમલવારી ચાલુ અથવા બાકી છે કે કેમ, તેની ચોક્કસ માહિતી આધાર-પુરાવા સાથે 22 જૂન 2026ના બપોરે 14.00 વાગ્યા સુધીમાં ઈમેઈલ દ્વારા મોકલી આપવા કડક આદેશ કરાયા છે.

સૌથી વધુ ATS અમદાવાદના અધિકારીઓ

આ આઉટ ઓફ ટર્ન બઢતીની યાદીમાં સૌથી વધુ ATS અમદાવાદના અધિકારીઓ અને જવાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહીસાગર, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગીર સોમનાથ, વડોદરા ગ્રામ્ય, અને સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગર જેવા જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની પણ  ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી માટે પસંદગી કરવામાં આવી છે. જુઓ યાદી

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે 'આઉટ ઓફ ટર્ન' બઢતી, જાણો કારણ 2 - image

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે 'આઉટ ઓફ ટર્ન' બઢતી, જાણો કારણ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…
GUJARAT

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…

June 22, 2026
સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ…
GUJARAT

સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ…

June 22, 2026
“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…
GUJARAT

“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…

June 22, 2026
Next Post
અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira...

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી ...

આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકીબહેન વ્યાસ સામે ACBની મોટી કાર્યવાહી, રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલક…

આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકીબહેન વ્યાસ સામે ACBની મોટી કાર્યવાહી, રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકી હુમલાની જાણ બાદ પરત ફરતી વખતે પાકિસ્તાન અંગે PM મોદીએ લીધો હતો મોટો નિર્ણય | pm narendra modi …

આતંકી હુમલાની જાણ બાદ પરત ફરતી વખતે પાકિસ્તાન અંગે PM મોદીએ લીધો હતો મોટો નિર્ણય | pm narendra modi …

1 year ago
અમદાવાદ ચાંદલોડિયાના ઉમેદવારનું સોનાની પાઘડી પહેરી સન્માન કરવામાં આવ્યું.

અમદાવાદ ચાંદલોડિયાના ઉમેદવારનું સોનાની પાઘડી પહેરી સન્માન કરવામાં આવ્યું.

2 months ago
બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાં…

બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાં…

1 year ago
ખંભાળિયા પાલિકાને નજીકના સમયમાં નર્મદાનું 6 MLD પાણી મળશે | Khambhaliya Municipality will get 6 MLD …

ખંભાળિયા પાલિકાને નજીકના સમયમાં નર્મદાનું 6 MLD પાણી મળશે | Khambhaliya Municipality will get 6 MLD …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News