gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in INDIA
0 0
0
ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India US Critical Minerals Deal : ભારતે ચીન પરની આર્થિક નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ કરવાના ઉદ્દેશ્યથી 26 મે 2026 ના રોજ અમેરિકા સાથે રેયર અર્થ મિનરલ્સ (કિંમતી ખનીજ)ની સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવાનો કરાર કર્યો છે. આ સાથે જ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા (ક્વાડ દેશો) એ આ સેક્ટરમાં માઈનિંગ, પ્રોસેસિંગ અને રિસાયક્લિંગ માટે 20 અબજ ડોલરનું રોકાણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

વિદેશ મંત્રીઓનું મહત્વનું નિવેદન

વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે, આ ડીલનો હેતુ મહત્વપૂર્ણ ખનીજ સપ્લાય ચેઈનમાં પરસ્પર સહયોગ વધારવાનો છે. જ્યારે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે, ઉદ્યોગો માટે જરૂરી આ કિંમતી ખનીજોને ચીનના ભરોસે છોડી શકાય નહીં, કારણ કે કટોકટીના સમયે ચીન તેનાથી મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

શું છે રેયર અર્થ મિનરલ્સ અને ચીનનું ટેન્શન

લિથિયમ અને કોબાલ્ટ જેવા રેયર અર્થ મિનરલ્સનો ઉપયોગ ઈલેક્ટ્રિક કારની બેટરી, સેમિકન્ડક્ટર ચિપ્સ, મિસાઈલ અને સ્માર્ટફોન બનાવવામાં થાય છે. હાલમાં દુનિયાના 80% પ્રોસેસિંગ અને 94% નિકાસ પર એકલું ચીન કંટ્રોલ ધરાવે છે. જ્યારે પણ કોઈ દેશ સાથે વિવાદ થાય ત્યારે ચીન આ ખનીજોની સપ્લાય અટકાવીને બ્લેકમેલિંગ કરે છે, જે આખી દુનિયા માટે ટેન્શન છે.

આ પણ વાંચો : VIDEO: દિલજીત દોસાંઝના લાઈવ શોમાં ઘૂસ્યો ખાલિસ્તાની સમર્થક, સ્ટેજ પર મચી અફરાતફરી!

ભારતની વૈશ્વિક તૈયારીઓ અને મુખ્ય પડકાર

ચીનનો ઈજારો તોડવા માટે ભારતીય સરકારી કંપની KABIL એ આર્જેન્ટિનામાં 5 લિથિયમ બ્લોક વિકસાવવા કરાર કર્યા છે. આ ઉપરાંત ભારતે જાપાન, ઓસ્ટ્રેલિયા અને મ્યાનમાર સાથે પણ કરાર કર્યા છે. ભારત પાસે 70 લાખ ટનનો દુનિયાનો પાંચમો સૌથી મોટો ભંડાર છે, પરંતુ પ્રોસેસિંગ ટેકનોલોજીની અછત મોટો પડકાર છે. હાલમાં ભારતની રિફાઈનિંગ ક્ષેત્રે ક્ષમતા સ્થાનિક માંગના 25% કરતા પણ ઓછી છે.

આ પણ વાંચો : પ્રેગનેન્ટ ક્રિકેટરોને ‘કેરિયર ખતમ થવાનું ટેન્શન’ દૂર કરવા ICCનો મોટો નિર્ણય, ‘કમબેક’ માટે આપ્યા 6 નિયમ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કોન્ટ્રાક્ટના ૭૨ કર્મીઓને નોકરીમાંથી છૂટા કરાતા વિવાદ | Controversy over dismissal of 72 contract wo…

કોન્ટ્રાક્ટના ૭૨ કર્મીઓને નોકરીમાંથી છૂટા કરાતા વિવાદ | Controversy over dismissal of 72 contract wo...

૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી | 89 incidents of paper leaks in 10 y…

૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી | 89 incidents of paper leaks in 10 y...

અમદાવાદ: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત, 1નું મોત, 3-4 લોકો ઇજાગ્રસ્ત | ahmedaba…

અમદાવાદ: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત, 1નું મોત, 3-4 લોકો ઇજાગ્રસ્ત | ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીની શૈક્ષણિક સંસ્થાનમાં 17 છોકરીના યૌન શોષણનો આરોપ, સ્વામી ચૈતન્યાનંદ સામે FIR | fir against sw…

દિલ્હીની શૈક્ષણિક સંસ્થાનમાં 17 છોકરીના યૌન શોષણનો આરોપ, સ્વામી ચૈતન્યાનંદ સામે FIR | fir against sw…

11 months ago
૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા | Two accused arrested with truck loaded with f…

૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા | Two accused arrested with truck loaded with f…

5 months ago
મહિલાને પટ્ટાથી મારી ટ્રીમરથી વાળ કાપી કાઢ્યા | Fefin a wichiwich ren efoch belt me ​​ra atai uwan ​…

મહિલાને પટ્ટાથી મારી ટ્રીમરથી વાળ કાપી કાઢ્યા | Fefin a wichiwich ren efoch belt me ​​ra atai uwan ​…

5 months ago
દુષ્કર્મના કેસમાં પૂર્વ સાંસદ રેવન્ના દોષિત જાહેર, જજનો ચુકાદો સાંભળતા કોર્ટમાં જ રડી પડ્યો | /prajw…

દુષ્કર્મના કેસમાં પૂર્વ સાંસદ રેવન્ના દોષિત જાહેર, જજનો ચુકાદો સાંભળતા કોર્ટમાં જ રડી પડ્યો | /prajw…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News