gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં રૂ. 75.28 કરોડનું કૌભાંડ: પંચરની દુકાન ચલાવતા શ્રમિકના નામે પત્રકારે આચરી છેતરપિંડી …

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં રૂ. 75.28 કરોડનું કૌભાંડ: પંચરની દુકાન ચલાવતા શ્રમિકના નામે પત્રકારે આચરી છેતરપિંડી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના થાન પોલીસ મથકે એક પત્રકાર સહિત ત્રણ શખસો સામે 75.28 કરોડ રૂપિયાની બહુચર્ચિત છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. ન્યૂઝપેપરમાં સભ્ય બનાવવાનું કહી ઓળખના પુરાવા મેળવી, ખોટી સહીઓ દ્વારા પેઢી ઊભી કરીને આ આખું કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

જાણો શું છે સમગ્ર મામલો

થાન તાલુકાના ખાખરાવાળી ગામે રહેતા ફરિયાદી ઉકાભાઈ ગાંડાભાઈ કાંજીયાની પંચરની દુકાને વર્ષ 2012 દરમિયાન થાનમાં રહેતા કાળુ પત્રકાર ઉર્ફે ભરત ધીરજલાલ દવે અવારનવાર આવતા હોવાથી ઓળખાણ થઈ હતી. આ દરમિયાન કાળુએ ફરિયાદી ગાંડાભાઈને પોતાના ન્યૂઝ પેપરના સભ્ય બનાવવા માટે અને ભવિષ્યમાં ન્યૂઝ પેપર શરૂ કરી શકશે તેમ જણાવતા ફરિયાદી ગાંડાએ પોતાના ઓળખના આધાર પુરાવા આપ્યા હતા. આ ઉપરાંત કોઈ ન્યૂઝ પેપરમાં સભ્ય બનાવવાનું જણાવી ફોર્મના ફોર્મેટમાં ફરિયાદીની સહીઓ કરાવી ફરિયાદીના નામથી થાન શહેરી વિસ્તારમાં શ્રી મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામથી પેઢી શરૂ કરી દીધી હતી.

વર્ષ 2012થી વર્ષ 2016 દરમિયાન કાળુ સહિત ત્રણ શખસો દ્વારા ચેક તેમજ આરટીજીએસમાં ફરિયાદીની ખોટી સહીઓ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી અંગત લાભ માટે  71,00,62,490 રૂપિયા જેટલી રકમની લેતીદેતીના વ્યવહારો કર્યા હતા. જે વ્યવહારો માટે સરકારને ભરવા પાત્ર ઇન્કમટેક્સની રકમ ભરપાઈ નહીં કરતા ફરિયાદીના નામની ઇન્કમટેક્સની 4,27,87,486 રૂપિયાની નોટિસ પણ નીકળી હતી.

આમ કાળુ સહિત ત્રણ શખસો દ્વારા ફરિયાદી અને સરકાર સહિત કુલ  75,28,49,976 રૂપિયાની છેતરપિંડી કરતા ભોગ બનનાર ફરિયાદીએ થાન પોલીસ મથકે ભરત ધીરજલાલ દવે ઉર્ફે કાળુ પત્રકાર,, વીરલ હસમુખરાય ગાંધી અને ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર જગદીશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…

ગુજરાત વરસાદમાં બન્યું 'ડ્રાય સ્ટેટ', હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu...

વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન | g…

વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન | g...

મોદી કેબિનેટમાંથી આ દિગ્ગજ નેતાની વિદાય, રાજ્યસભાની ટર્મ પૂર્ણ થતાં મંત્રી પદથી રાજીનામું | george k…

મોદી કેબિનેટમાંથી આ દિગ્ગજ નેતાની વિદાય, રાજ્યસભાની ટર્મ પૂર્ણ થતાં મંત્રી પદથી રાજીનામું | george k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં હવા પ્રદૂષણ બિનઆરોગ્યપ્રદ સ્તરે પહોંચતા તંત્રને ચેતવણી | Air pollution in the city reaches u…

શહેરમાં હવા પ્રદૂષણ બિનઆરોગ્યપ્રદ સ્તરે પહોંચતા તંત્રને ચેતવણી | Air pollution in the city reaches u…

9 months ago
લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

1 year ago
સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં ED દરોડા પાડવા કેમ મજબૂર થઇ? જાણો ચોંકાવનારું કારણ | Surendranagar …

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં ED દરોડા પાડવા કેમ મજબૂર થઇ? જાણો ચોંકાવનારું કારણ | Surendranagar …

9 months ago
અમદાવાદ એરપોર્ટ પરથી 2.58 કરોડ રૂપિયાના સોનાની ચોરીનો પર્દાફાશ, એરલાઇન કર્મચારીઓ સહિત 8ની ધરપકડ | ah…

અમદાવાદ એરપોર્ટ પરથી 2.58 કરોડ રૂપિયાના સોનાની ચોરીનો પર્દાફાશ, એરલાઇન કર્મચારીઓ સહિત 8ની ધરપકડ | ah…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News