gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Cyber Fraud: અમદાવાદમાં સાયબર ગુનેગારો હવે સિનિયર સિટિઝન્સ અને નિવૃત્ત કર્મચારીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાં બેન્ક અધિકારીની ખોટી ઓળખ આપીને એક 70 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાથે લાખો રૂપિયાની ડિજિટલ લૂંટ ચલાવવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ઠગે વૃદ્ધની ઉંમર અને ટેકનોલોજીની ઓછી જાણકારીનો ગેરલાભ ઉઠાવી, પેન્શન કાર્ડ વેરિફિકેશનના બહાને એપીકે (APK) ફાઈલ ઇન્સ્ટોલ કરાવીને તેમના બેન્ક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ 39.70 લાખ રૂપિયા સાફ કરી દીધા હતા.

પેન્શન કાર્ડ વેરિફિકેશનના બહાને વોટ્સએપ પર આવી ‘ઝેરી’ ફાઈલ

મળતી માહિતી અનુસાર, ચાંદખેડામાં રહેતા 70 વર્ષીય ચિરાગ સુતરિયા નિવૃત્ત જીવન જીવે છે. તેણે જીવનભરની કમાણી અને બચતના નાણાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ઓ.ડી. (Overdraft) તથા એફ.ડી. (Fixed Deposit) એકાઉન્ટમાં રાખ્યા હતા. ગત 18મી જૂનના રોજ સાંજે ચિરાગના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનાર શખસે સેન્ટ્રલ બેન્કમાંથી બોલતો હોવાનું કહીને વિશ્વાસમાં લીધા હતા અને જણાવ્યું હતું કે તેનું પેન્શન કાર્ડ વેરિફિકેશન કરવાનું બાકી છે. આ પ્રક્રિયા માટે ઠગે ચિરાગના વોટ્સએપ પર “PENSION CARD VERIFICATION.apk” નામની એક ફાઈલ મોકલી હતી અને તેને ઈન્સ્ટોલ કરવા કહ્યું હતું.

એપીકે (APK) ડાઉનલોડ કરતાં જ મોબાઈલનો કંટ્રોલ ઠગના હાથમાં

ચિરાગે બેન્ક અધિકારી સમજીને જેવી આ ફાઈલ ડાઉનલોડ કરી, કે તુરંત જ તેમના મોબાઈલ સ્ક્રીન અને આખા ફોનનો રિમોટ એક્સેસ સાયબર ઠગના હાથમાં જતો રહ્યો હતો. ત્યારબાદ ચિરાગ કશું સમજે તે પહેલાં જ ઠગે તેના મોબાઈલમાંથી નેટ બેન્કિંગના આઈડી, પાસવર્ડ અને બેન્ક તરફથી આવતા ઓટીપી (OTP) ગુપ્ત રીતે મેળવી લીધા હતા. ઠગે ચિરાગના સેન્ટ્રલ બેન્કના ખાતામાંથી ટુકડે-ટુકડે કરીને કુલ 39,70,000 રૂપિયા અલગ-અલગ ‘રેઝરપે’ (Razorpay) એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી લીધા હતા.

આ પણ વાંચો: ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા

મેસેજ આવતા જ પગ નીચેથી જમીન સરકી ગઈ 

બેન્ક એકાઉન્ટમાંથી ઉપરાઉપરી લાખો રૂપિયા ડેબિટ થવાના મેસેજ મોબાઈલ પર ફ્લેશ થતાં ચિરાગ ચોંકી ઉઠ્યા હતા અને પોતે સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થયો હતો. તેમણે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક બેન્કના કસ્ટમર કેરમાં ફોન કરી પોતાના એકાઉન્ટ્સ બ્લોક કરાવ્યા હતા. ત્યારબાદ તેમણે તુરંત જ 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરીને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ આ રેઝરપે એકાઉન્ટ્સ અને જે નંબરો પરથી કોલ આવ્યો હતો તેના આધારે સાયબર ગુનેગારો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ...

વાવ-થરાદમાં મહિલા સશક્તિકરણના ધજાગરા : શાળા પ્રવેશોત્સવમાં મહિલા તાલુકા પ્રમુખના બદલે ‘પતિદેવે’ સ્વી…

વાવ-થરાદમાં મહિલા સશક્તિકરણના ધજાગરા : શાળા પ્રવેશોત્સવમાં મહિલા તાલુકા પ્રમુખના બદલે 'પતિદેવે' સ્વી...

વડોદરાના આજવારોડ પરથી બીયરના ટીન ભરેલી કાર પકડાઈ, ગોરવામાં ડિલિવરી આપવાની હતી | Vadodara : Car Packe…

વડોદરાના આજવારોડ પરથી બીયરના ટીન ભરેલી કાર પકડાઈ, ગોરવામાં ડિલિવરી આપવાની હતી | Vadodara : Car Packe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ, ઉપલેટાના મોજ ડેમમાં પાણી આવક થતા 3 દરવાજા ખોલાયા | Upleta’s…

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ, ઉપલેટાના મોજ ડેમમાં પાણી આવક થતા 3 દરવાજા ખોલાયા | Upleta’s…

1 year ago
મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ | Gujarat Revenue Departm…

મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ | Gujarat Revenue Departm…

8 months ago
પંચમહાલ: શહેરામાં મિનિ વાવાઝોડાએ મચાવી તબાહી, દીવાલ ધરાશાયી થતા દાદી-પૌત્રના કરુણ મોત | Panchmahal N…

પંચમહાલ: શહેરામાં મિનિ વાવાઝોડાએ મચાવી તબાહી, દીવાલ ધરાશાયી થતા દાદી-પૌત્રના કરુણ મોત | Panchmahal N…

6 months ago
જામનગરમાં મહિલા કોલેજ રોડ પરથી બાઈકની ચોરી કરનાર તસ્કર એલ.સી.બી ના હાથે ઝડપાયો | Smuggler who stole …

જામનગરમાં મહિલા કોલેજ રોડ પરથી બાઈકની ચોરી કરનાર તસ્કર એલ.સી.બી ના હાથે ઝડપાયો | Smuggler who stole …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News