gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ, શિક્ષણ મંત્રીના રાજી…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in INDIA
0 0
0
‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ, શિક્ષણ મંત્રીના રાજી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cockroach Janta Party Jantar Mantar Protest : NEET-UG પેપર લિક વિવાદ અને દેશની શિક્ષણ વ્યવસ્થાના કથિત ખામીઓને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રેહેલી કૉકરોચ જનતા પાર્ટી (CJP) આક્રમક મૂડમાં છે અને CJPએ દિલ્હીના જંતર-મંતર મેદાન પર ચોથા દિવસે પણ દેખાવો ચાલુ રાખ્યા છે. પાર્ટીએ વિરોધ પ્રદર્શન દરમિયાન આજે સાંજે 6.00 કલાકે ‘ડાયપર દાન કરો’ અભિયાનની જાહેરાત કરી છે અને નારાનું નામ ‘ડાયપર અ ડે, કીપ્સ લીક્સ અવે’ (દૈનિક એક ડાયપર, લીકેજથી બચાવ) રાખવામાં આવ્યું છે.

‘ડાયપર કંપની ગેરંટી આપે છે તો પછી…’

પ્રદર્શનમાં સામેલ દેખાવકારોએ કહ્યું કે, જ્યારે 12 રૂપિયામાં એક ડાયપર બનાવતી કંપની ‘લીકેજ નહીં થાય’ તેવી સંપૂર્ણ ગેરંટી આપે છે, તો પછી NTA અને શિક્ષણ મંત્રાલય દેશની સૌથી મોટી પરીક્ષામાં પેપર લીક કેમ અટકાવી શકતા નથી?

આંદોલન કરનારાઓને પોલીસ પર ગંભીર આક્ષેપ

બીજીતરફ આંદોલન કરનારા લોકોએ આક્ષેપ કર્યો છે કે, દિલ્હી પોલીસે વિરોધ પ્રદર્શનની જગ્યા નાની કરવા માટે આડા મૂકેલા બેરિકેડ્સ ખસેડવાની કોશિશ કરી હતી. આ લોકોનું કહેવું છે કે, પોલીસ ગમે તેમ કરીને દેખાવકારો માટેની જગ્યા ઘટાડવા માંગતી હતી. આ સાથે જ તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, પોલીસવાળાએ તેમને તે જગ્યા પર એક ટ્રક લાવતા પણ રોક્યા હતા.

આ પણ વાંચો : લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો… મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ

CJPએ ઉમેદવારોને ફરિયાદો કરવા માટે બનાવ્યો પ્લાન

CJPએ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, અમારા સમર્થકો આખી રાત પ્રદર્શન સ્થળે રહ્યા અને તેમણે આંદોલન સ્થળ મર્યાદિત કરવાના પોલીસના પ્રયાસનો વિરોધ કર્યો. CJPએ એવી પણ જાહેરાત કરી છે કે, વિરોધ પ્રદર્શનનો એક દિવસ UPSC અને SSCના ઉમેદવારો સમર્પિત કરાશે, જેમાં જંતર મંતરના મંચ પરથી તેઓને ફરિયાદો બોલવા માટે બોલાવાશે.

રાજીનામા બાદ આંદોલન બંધ કરીશું

CJPએ 6 જૂને પ્રથમ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી, ત્યારપછી તેઓ 20 જૂનથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે ચિમકી આપી છે કે, જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે.

આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરાત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો… મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ | Lucknow Fire Tra…
INDIA

લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો… મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ | Lucknow Fire Tra…

June 23, 2026
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 2-3 દિવસમાં ગુજરાતમાં પધરામણી | Mumbai Mons…
INDIA

12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 2-3 દિવસમાં ગુજરાતમાં પધરામણી | Mumbai Mons…

June 23, 2026
CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા! …
INDIA

CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા! …

June 23, 2026
Next Post
સુરતમાં શિક્ષણનો ઉત્સવ : નાના ભૂલકાઓને આંગળી પકડી શાળામાં પ્રવેશ અપાયો | Surat Shala Praveshotsav: E…

સુરતમાં શિક્ષણનો ઉત્સવ : નાના ભૂલકાઓને આંગળી પકડી શાળામાં પ્રવેશ અપાયો | Surat Shala Praveshotsav: E...

લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો… મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ | Lucknow Fire Tra…

લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો... મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ | Lucknow Fire Tra...

દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં વેપારીઓ કર્મચારીઓ વચ્ચે રકઝક | Encroachment Drive Chaos: Heated Argumen…

દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં વેપારીઓ કર્મચારીઓ વચ્ચે રકઝક | Encroachment Drive Chaos: Heated Argumen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા – વેનેઝુએલાના ઓઈલ સોદાથી ભારતને ફાયદો થશે | India will benefit from US Venezuela oil deal

અમેરિકા – વેનેઝુએલાના ઓઈલ સોદાથી ભારતને ફાયદો થશે | India will benefit from US Venezuela oil deal

5 months ago
બેંકો અને NBFCએ ગોલ્ડ લોન આપવા માટેના નિયમો કડક કર્યા | Banks and NBFCs tighten rules for giving gol…

બેંકો અને NBFCએ ગોલ્ડ લોન આપવા માટેના નિયમો કડક કર્યા | Banks and NBFCs tighten rules for giving gol…

6 months ago
ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલે મેદાન માર્યું, ભાજપે આપેલા મેન્ડેટના તમામ ઉમેદવારો જીત્ય…

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલે મેદાન માર્યું, ભાજપે આપેલા મેન્ડેટના તમામ ઉમેદવારો જીત્ય…

9 months ago
ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી | meta likely t…

ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી | meta likely t…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News