gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવે કચ્છથી મુંબઈ-ગોવા મિનિટોમાં! અદાણી મુન્દ્રા એરપોર્ટથી શરૂ થઈ 8 શહેરની ફ્લાઈટ્સ, જુઓ લિસ્ટ | adan…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
હવે કચ્છથી મુંબઈ-ગોવા મિનિટોમાં! અદાણી મુન્દ્રા એરપોર્ટથી શરૂ થઈ 8 શહેરની ફ્લાઈટ્સ, જુઓ લિસ્ટ | adan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Adani Mundra Airport Launches Scheduled Flights with Star Air : કચ્છના અદાણી મુન્દ્રા એરપોર્ટે મંગળવારે સ્ટાર એર સાથેની ભાગીદારી હેઠળ મુંબઈ અને ગોવાને જોડતી પોતાની પ્રથમ ફ્લાઈટ સર્વિસ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. 

કુલ 8 શહેરો સુધી એર કનેક્ટિવિટી 

સ્ટાર એર દ્વારા મુન્દ્રા એરપોર્ટના અત્યાધુનિક ટર્મિનલ પરથી શરૂ કરાયેલી 8 નવી હવાઈ સેવાઓ દેશના વેપાર, વાણિજ્ય, લોજિસ્ટિક્સ અને ટુરિઝમ માટે એક એક્સપ્રેસ કોરિડોર તૈયાર કરશે. આનાથી મુસાફરીના સમયમાં મોટો ઘટાડો થશે અને તે ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટ ‘મુન્દ્રા પોર્ટ’ના આર્થિક એન્જિનને વધુ ગતિ આપશે. મુંબઈ અને ગોવા ઉપરાંત સ્ટાર એર મુન્દ્રાને દેશના અન્ય મુખ્ય 6 શહેરો એટલે કે હિંડન ( ગાઝિયાબાદ ), સુરત, બેલગાવી, બેંગલુરુ, કોલ્હાપુર અને નાંદેડ સાથે પણ સીધું કનેક્ટ કરશે.  

એરપોર્ટની મુખ્ય ખાસિયતો

– એરપોર્ટ પર એક 1,900 મીટર લાંબો રનવે તૈયાર કરવામાં આવ્યો છે, જે પેસેન્જર અને કાર્ગો એરક્રાફ્ટની વિશાળ શ્રેણીને હેન્ડલ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે. 

– આ ઉપરાંત ટર્મિનલમાં વિશાળ પાર્કિંગ સ્પેસ, મલ્ટીપલ ચેક-ઇન કાઉન્ટર્સ, આરામદાયક લાઉન્જ અને ફૂલ-સર્વિસ ફૂડ કોર્ટ બનાવવામાં આવી છે. 

– સામાન્ય મુસાફરોની સગવડતા માટે એરપોર્ટ પર વ્હિલચેરની સુવિધાઓ અને સમર્પિત પેસેન્જર ડ્રોપ-ઓફ ઝોન સાથે સંપૂર્ણ એક્સેસિબિલિટી આપવામાં આવી છે. 

એરપોર્ટના કારણે મુન્દ્રા પોર્ટ વધુ કાર્યક્ષમ બનશે

નોંધનીય છે કે આ એરપોર્ટના કારણે દેશના સૌથી મોટા પ્રાઈવેટ પોર્ટ એટલે કે મુન્દ્રા પોર્ટ અને દેશના સૌથી મોટા SEZના આર્થિક એન્જિનને બૂસ્ટ કરવામાં મદદ મળશે. આ ઉપરાંત એરપોર્ટની મદદથી મુન્દ્રા પોર્ટ પર થતો બિઝનેસ વધુ કાર્યક્ષમ બનશે. આ પ્રીમિયર એરપોર્ટ અદાણી ગ્રુપને તેના પોર્ટ અને એવિએશન ઓપરેશન્સ વચ્ચે એક સુચારું સમન્વય બનાવવામાં મદદ કરશે. 

મુખ્ય એરલાઇન પાર્ટનર: સ્ટાર એર (Star Air)

કુલ કનેક્ટેડ શહેરો: મુંબઈ, ગોવા, હિંડન, સુરત, બેલગાવી, બેંગલુરુ, કોલ્હાપુર અને નાંદેડ

રનવેની લંબાઈ: 1,900 મીટર

ટર્મિનલ સુવિધાઓ: વિશાળ પાર્કિંગ, મલ્ટીપલ ચેક-ઇન કાઉન્ટર્સ, લાઉન્જ, ફૂડ કોર્ટ

દેશના 8 ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપના હાથમાં 

નોંધનીય છે કે આ સિવાય અદાણી ગ્રુપ હાલમાં દેશના 8  ઇન્ટરનેશનલ એરપોર્ટ્સનું સંચાલન કરે છે. જેમાં નવી મુંબઈ, મુંબઈ, અમદાવાદ, જયપુર, લખનૌ, તિરુવનંતપુરમ, મેંગલુરુ અને ગુવાહાટી એરપોર્ટ સામેલ છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…
GUJARAT

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…

June 23, 2026
સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …
GUJARAT

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

June 23, 2026
અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…
GUJARAT

અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…

June 23, 2026
Next Post
ગાંધીનગર: માણસાના 28 વર્ષીય પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપઘાત, છ મહિનામાં બીજી ઘટના | Gandhinagar Mansa P…

ગાંધીનગર: માણસાના 28 વર્ષીય પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપઘાત, છ મહિનામાં બીજી ઘટના | Gandhinagar Mansa P...

72 આઉટસોર્સ કર્મચારીઓને છુટા કરી દેતા હોબાળો : વડોદરા મ્યુનિ.કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન | …

72 આઉટસોર્સ કર્મચારીઓને છુટા કરી દેતા હોબાળો : વડોદરા મ્યુનિ.કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન | ...

રાવપુરાના કલ્પતરૂ ફ્લેટના અધૂરા બાંધકામથી બિલ્ડર સામે રહીશોમાં રોષ | Protests Brew Against Builder O…

રાવપુરાના કલ્પતરૂ ફ્લેટના અધૂરા બાંધકામથી બિલ્ડર સામે રહીશોમાં રોષ | Protests Brew Against Builder O...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…

5 months ago
છોટા ઉદેપુર: પાવીજેતપુરના ચુડેલ ગામ પાસેનો બ્રિજ બન્યો જોખમી, લોખંડની પ્લેટો ખુલ્લી પડતાં અકસ્માતનો …

છોટા ઉદેપુર: પાવીજેતપુરના ચુડેલ ગામ પાસેનો બ્રિજ બન્યો જોખમી, લોખંડની પ્લેટો ખુલ્લી પડતાં અકસ્માતનો …

3 weeks ago
હુજરત ટેકરા વિસ્તારમાં જુગાર રમતી વૃદ્ધા સહિત ૭ ઝડપાયા | 7 people including an elderly woman caught …

હુજરત ટેકરા વિસ્તારમાં જુગાર રમતી વૃદ્ધા સહિત ૭ ઝડપાયા | 7 people including an elderly woman caught …

12 months ago
અણીયાળી કુંડલી વચ્ચે કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a car and a bike col…

અણીયાળી કુંડલી વચ્ચે કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a car and a bike col…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News