gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાવપુરાના કલ્પતરૂ ફ્લેટના અધૂરા બાંધકામથી બિલ્ડર સામે રહીશોમાં રોષ | Protests Brew Against Builder O…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
રાવપુરાના કલ્પતરૂ ફ્લેટના અધૂરા બાંધકામથી બિલ્ડર સામે રહીશોમાં રોષ | Protests Brew Against Builder O…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા કલ્પતરૂ ફ્લેટના રહીશોએ બિલ્ડર દ્વારા અધૂરી કામગીરી છોડી મુકાતા ભારે નારાજગી વ્યક્ત કરી છે. કોઠી ચાર રસ્તાથી સલાટવાડા તરફના માર્ગ પર આવેલા આ ફ્લેટમાં વર્ષો જૂની સમસ્યાઓનો ઉકેલ ન આવતા રહેવાસીઓએ તંત્ર સમક્ષ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

સ્થાનિક રહેવાસી રાહુલ બારોટે જણાવ્યું હતું કે તેમણે વર્ષ 2017માં ફ્લેટ ખરીદ્યો હતો. તે સમયે બિલ્ડરે લિફ્ટની સુવિધા આપવાની બાંહેધરી આપી હતી, પરંતુ આજે 9 વર્ષ બાદ પણ લિફ્ટ કાર્યરત કરવામાં આવી નથી. વધુમાં ઇમારતના કેટલાક ભાગોમાં બાંધકામ અધૂરૂં છોડી દેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

વધુમાં જણાવ્યા મુજબ ફ્લેટના બાંધકામમાં ત્રણ અલગ-અલગ સર્વે નંબર અને ત્રણ માલિકો સંકળાયેલા હોવાથી વારંવાર વિવાદો સર્જાઈ રહ્યા છે. લિફ્ટ માટે ફાળવેલી જગ્યા ખુલ્લી હોવાથી અકસ્માતનો ભય પણ ઉભો થયો છે.

આ ઉપરાંત ફ્લેટને અડીને ગેરકાયદેસર રીતે બીજી ઇમારત ઉભી કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. બિલ્ડરને રજૂઆત કરવામાં આવે ત્યારે વિપુલ નામનો એક પોલીસ કર્મચારી આવીને ધમકાવે છે.

રહેવાસીઓએ કલ્પતરૂ ફ્લેટમાં તાત્કાલિક લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવા, અધૂરૂં બાંધકામ પૂર્ણ કરાવવા તેમજ બાજુમાં ઊભી થયેલી ગેરકાયદે ઇમારતની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar…

વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar...

ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage…

ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage...

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં | aap mla ch…

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં | aap mla ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, પ્રેક્ટિકલની હૉલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શ…

8 months ago
વિઠ્ઠલપુરા અને હલદરવાસથી જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling from Vithalpura and Hal…

જ્યાં દેશનો પ્રથમ હાઈડ્રો પ્રોજેક્ટ 117 વર્ષ પહેલા સ્થાપિત કરાયો ત્યાં હજુ વીજળી નથી પહોંચી | chamba…

9 months ago
બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 17 મુસાફરોના મોત, તેલંગાણામાં ભીષણ અકસ્માત | Telangana Tragedy: 17 Dead S…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News