gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

RTEની પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી, વાલીઓએ રસ ન દાખવ્યો | RTE process c…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
RTEની પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી, વાલીઓએ રસ ન દાખવ્યો | RTE process c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RTE: RTE હેઠળ ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયામાં આજે ચોથા રાઉન્ડમાં પ્રવેશની ઓનલાઈન ફાળવણી કરી દેવાઈ છે. જેમાં નવા 978 બાળકોને પ્રવેશ ફાળવાયો છે અને ચોથા રાઉન્ડની આ પ્રવેશ ફાળવણી બાદ પણ હજુ 5097 બેઠકો ખાલી રહી છે. વાલીઓએ ચોઈસ જ ન આપતા મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહી છે. 

ચોથા રાઉન્ડ બાદ હવે ખાલી રહેનારી બેઠકો ખલી જ રહેશે

RTEમાં આમ તો દર વર્ષે બેઠકો કરતા ત્રણથી ચાર ગણા વાલીઓની અરજી હોય છે પરંતુ અનેક સ્કૂલોની અનેક બેઠકોમાં વાલીઓ ચોઈસ જ આપતા નથી, જેને લીધે ચાર-ચાર રાઉન્ડ બાદ પણ બેઠકો ખાલી રહેતી હોય છે. આ વર્ષે 9700થી વધુ ખાનગી સ્કૂલોમાં 25 ટકા મુજબ 83 હજારથી વધુ બેઠકો હતી અને જેન સામે દોઢ લાખથી વધુ વાલીઓની અરજીઓ માન્ય થઈ હતી. ત્રણ રાઉન્ડ બાદ 6075 ખાલી બેઠકો ઉપલબ્ધ હતી, જેના માટે ચોથો રાઉન્ડ કરાયો હતો. અને જેમાં 73093 વાલીએ પુન: પસંદગી આપી હતી. જ્યારે 27239 વાલીએ અગાઉની ચોઈસ યથાવત રાખી હતી. ચોથા રાઉન્ડમાં નવા 978 બાળકોને પ્રવેશ ફાળવાયો છે. જ્યારે 5097 બેઠકો હજુ પણ ખાલી રહી છે. હવે પ્રવેશ મેળવનારા બાળકોના વાલીઓએ સ્કૂલે જઈને રૂબરુ પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. ચોથા રાઉન્ડ બાદ હવે ખાલી રહેનારી બેઠકો ખલી જ રહેશે. નવો રાઉન્ડ કરવામાં નહીં આવશે. 

આ પણ વાંચો: નર્મદાના સાગબારામાં મોડી રાતથી મેઘતાંડવ, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026...

સાકરદા બ્રિજ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ કલાકે આગ કાબુમાં આવી | Vadodara : Huge Fire Brea…

સાકરદા બ્રિજ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ કલાકે આગ કાબુમાં આવી | Vadodara : Huge Fire Brea...

અમરેલીમાં લોહિયાળ ખેલ, ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી | amreli crime news brother…

અમરેલીમાં લોહિયાળ ખેલ, ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી | amreli crime news brother...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મોદી સરકારે સાવરકરનું સપનું પૂરું કરવાની તક ગુમાવી’ શિવસેના UBTના કેન્દ્ર પર પ્રહાર | Modi Govt Mis…

1 year ago
રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઍલર્ટ | Heavy rains f…

11 months ago
પ્રેમિકાની ક્ર હત્યા કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ | Accused of serial murder of girlfr…

7 months ago
સુરેન્દ્રનગર, લખતર, ધ્રાંગધ્રામાં દારૃના 3 દરોડામાં દારૃની 100 બોટલ ઝડપાઇ | 100 bottles of liquor se…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News