gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in INDIA
0 0
0
મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mundra Port Drug Case: દેશના સૌથી મોટા ડ્રગ્સ કેસોમાંથી એક ગુજરાતના મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં EDએ બુધવારે દિલ્હીમાં મોટી કાર્યવાહી કરી છે. EDની ટીમોએ દિલ્હીમાં પાંચ અલગ-અલગ સ્થળો પર તાબડતોડ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી લગભગ 21,000 કરોડની કિંમતના 3,000 કિલો ડ્રગ્સની તસ્કરી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક અને તેના દ્વારા થયેલી કમાણીના રોકાણને લઈને કરવામાં આવી છે.

તપાસ એજન્સીઓને આ કેસમાં કેટલીક અત્યંત ચોંકાવનારી માહિતી મળી હતી, જેના આધારે આ એક્શન લેવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ડ્રગ્સની તસ્કરી દ્વારા કમાયેલા કાળા નાણાંને ક્યાં-ક્યાં વ્હાઈટ કરવામાં આવ્યા તેની ઇડી તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય તપાસ એજન્સીને પૂરી શંકા છે કે ડ્રગ્સના આ ગેરકાયદે ધંધામાંથી થયેલી મોટી કમાણીને દિલ્હીના નામાંકિત નાઈટ ક્લબોમાં ઈનવેસ્ટ કરવામાં આવી હતી.

હરપ્રીત સિંહ તલવારના ઠેકાણા પર રેડ

EDના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બુધવારે પાડવામાં આવેલા આ દરોડાનો મુખ્ય ફોકસ આ કેસ સાથે જોડાયેલા બે મોટા પાત્રો પર રહ્યો હતો. EDએ હરપ્રીત સિંહ તલવાર, શમ્સુદ્દીન અને તેમના સહયોગીઓ સાથે સંકળાયેલા પરિસરો પર દરોડા પાડ્યા છે. તમને જણાવી દઈએ કે, આ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા આરોપી હરપ્રીત સિંહ તલવારની ધરપકડ પણ કરવામાં આવી હતી. તે તાજેતરમાં જ જામીન પર બહાર આવ્યો હતો.

શું છે 21 હજાર કરોડનો મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસ?

આ સમગ્ર મામલો ભારતીય ઈતિહાસમાં ડ્રગ્સના સૌથી મોટા જથ્થાની જપ્તી સાથે જોડાયેલો છે. ગુજરાતના મુંદ્રા પોર્ટ પર તપાસ એજન્સીઓએ એક મોટા ઓપરેશન હેઠળ અંદાજે 3,000 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સના આ વિશાળ જથ્થાની કિંમત લગભગ 21,000 કરોડ આંકવામાં આવી હતી. NIAની સાથે-સાથે ED પણ મની લોન્ડરિંગના એંગલથી આ કેસની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: 3500 કરોડ રોકડ, સોના-ચાંદીનો રેકોર્ડ ગુમ! 6 વર્ષ અગાઉ રામમંદિર દાન ચોરીની ભવિષ્યવાણી થઈ હતી

કોંગ્રેસે PM મોદી પર કર્યા હતા પ્રહાર

કોંગ્રેસે 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન આ મુદ્દાને લઈને ભાજપ સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મુંદ્રા પોર્ટ અને ગુજરાતના અન્ય બંદરો પરથી સતત મળી રહેલા ડ્રગ્સના મોટા જથ્થા અંગે રાહુલ ગાંધીએ પીએમ મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘ગુજરાતમાં વ્યાપાર કરવાની સરળતાને બદલે ‘ઈઝ ઓફ ડુઈંગ ડ્રગ બિઝનેસ’ ચાલી રહ્યું છે.’ રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ‘ગુજરાતના મુંદ્રા પોર્ટ પર ત્રણ વારમાં હજારો કરોડનું ડ્રગ્સ ઝડપાયું. કાયદો અને વ્યવસ્થાના આ રીતે લીરેલીરા ઉડવા છતાં વડાપ્રધાન આખરે ક્યાં સુધી ચૂપ રહેશે?’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …
INDIA

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …

June 24, 2026
રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …
INDIA

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

June 24, 2026
દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…
INDIA

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

June 24, 2026
Next Post
પાર્કસ-ગાર્ડન માટે રૂ.11.50 કરોડના મેનપાવર ટેન્ડર ડી.જી.નાકરાણીને પધરાવી દેવાની દરખાસ્ત ફરી રજૂ થતા …

પાર્કસ-ગાર્ડન માટે રૂ.11.50 કરોડના મેનપાવર ટેન્ડર ડી.જી.નાકરાણીને પધરાવી દેવાની દરખાસ્ત ફરી રજૂ થતા ...

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka...

વડોદરામાં ફાયર બ્રિગેડ વિભાગમાં કોન્ટ્રાક્ટ ડ્રાઇવરોનો ઇજારો વધુ 3 મહિના લંબાવવાની દરખાસ્તથી વિવાદ |…

વડોદરામાં ફાયર બ્રિગેડ વિભાગમાં કોન્ટ્રાક્ટ ડ્રાઇવરોનો ઇજારો વધુ 3 મહિના લંબાવવાની દરખાસ્તથી વિવાદ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેટ ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ ન નિમાતા ૬૦૦૦ પેન્ડિંગ કેસનો ઉકેલ ન આવતા વેપારીઓ ત્રસ્ત | Vat tribunal cha…

વેટ ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ ન નિમાતા ૬૦૦૦ પેન્ડિંગ કેસનો ઉકેલ ન આવતા વેપારીઓ ત્રસ્ત | Vat tribunal cha…

11 months ago
VIDEO: પાયલોટે પોતાની માતાને કરાવી હવાઈ મુસાફરી, દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ભાવુક | amazing unbelie…

VIDEO: પાયલોટે પોતાની માતાને કરાવી હવાઈ મુસાફરી, દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ભાવુક | amazing unbelie…

1 year ago
શહેરના ચારેય ઝોનમાં વ્હીકલ પુલ શાખા બનાવવાની જરૃરિયાત | There is a need to build vehicle bridge bran…

શહેરના ચારેય ઝોનમાં વ્હીકલ પુલ શાખા બનાવવાની જરૃરિયાત | There is a need to build vehicle bridge bran…

8 months ago
ડોક્ટરને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.6.10 લાખ પડાવી લેનાર ટોળકીની શોધખોળ | Search for gang that…

ડોક્ટરને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.6.10 લાખ પડાવી લેનાર ટોળકીની શોધખોળ | Search for gang that…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News