gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad RTO Challan Cyber Fraud: ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સાયબર ફ્રોડની નવી મોડસ ઓપરેન્ડીમાં ભેજાબાજો હવે ટ્રાફિક મેમા એટલે કે RTO ચલણના નામે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. જેમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય યુવક સાથે લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા નંબર પરથી આવેલી એક APK ફાઈલ ઇન્સ્ટોલ કરવાના ચક્કરમાં યુવકને બેંક એકાઉન્ટમાંથી 11.87 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા

આ ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, યુવકના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં RTO ચલણની વિગતો જોવા માટે એક APK ફાઈલ મોકલવામાં આવી હતી. અજાણતા જ યુવકે આ માલવેર ફાઈલ ડાઉનલોડ કરી લીધી હતી અને તેમાં પોતાનું નામ તેમજ સરનામા સહિતની અંગત માહિતીઓ ભરી હતી. આ પ્રક્રિયા દરમિયાન જ તેનો મોબાઈલ ફોન અચાનક હેંગ થઈ ગયો હતો. હેકર્સ દ્વારા ફોનનો કંટ્રોલ લઈ લેવાતા તેના પર સતત અલગ-અલગ OTP આવવાના શરૂ થઈ ગયા હતા. જો કે, તે સમયે યુવકે આ મેસેજ પર ખાસ ધ્યાન આપ્યું ન હતું.

બીજા દિવસે સવારે જ્યારે યુવકે પોતાના મોબાઈલમાં બેંકના મેસેજ તપાસ્યા, ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેના ખાતામાંથી ઉપરાછાપરી ટ્રાન્ઝેક્શન થયા હોવાના મેસેજ હતા. ખાતરી કરવા માટે તે તાત્કાલિક બેંક પહોંચ્યો હતો, જ્યાં તેને જાણવા મળ્યું હતું કે સાયબર ગઠિયાઓએ તેનું આખું બેંક એકાઉન્ટ સંપૂર્ણપણે ખાલી કરી નાખ્યું છે અને કુલ 11.87 લાખ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લીધા છે. 

પોતાની સાથે થયેલા આ મસમોટા ડિજિટલ ફ્રોડની જાણ થતાં જ યુવકે સાયબર ક્રાઈમ હેલ્પલાઈનનો સંપર્ક સાધ્યો હતો અને ભેજાબાજો વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

'મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ...': કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | ...

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ...

‘જો માહિતી ખોટી હશે તો ડીલ કેન્સલ’, હોર્મુઝ જળમાર્ગ મામલે ટ્રમ્પની ઈરાનને ચેતવણી | Trump Warns Iran …

‘જો માહિતી ખોટી હશે તો ડીલ કેન્સલ’, હોર્મુઝ જળમાર્ગ મામલે ટ્રમ્પની ઈરાનને ચેતવણી | Trump Warns Iran ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરોમાં સુનામી : મેટલ, ઓટો, આઈટી શેરોમાં કડાકા : સેન્સેક્સ 719 પોઈન્ટ તૂટી 73524 | Tsunami in stocks…

શેરોમાં સુનામી : મેટલ, ઓટો, આઈટી શેરોમાં કડાકા : સેન્સેક્સ 719 પોઈન્ટ તૂટી 73524 | Tsunami in stocks…

4 months ago
પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર, શાક-ફ્રૂટ માર્કેટમાં અસરકારક પ્રતિબંધનો નિર્દેશ | Guja…

પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર, શાક-ફ્રૂટ માર્કેટમાં અસરકારક પ્રતિબંધનો નિર્દેશ | Guja…

10 months ago
દેશના આ રુટ પર દોડતી સૌથી ધીમી વંદે ભારત ટ્રેન, લગભગ ખાલી જ ચાલે, ભાડું જાણીને ચોંકી જશો | Vande Bha…

દેશના આ રુટ પર દોડતી સૌથી ધીમી વંદે ભારત ટ્રેન, લગભગ ખાલી જ ચાલે, ભાડું જાણીને ચોંકી જશો | Vande Bha…

1 year ago
ધરજી ગામમાં 3 ઘરમાંથી 38 વિદેશી પક્ષી મળી આવ્યાં | 38 exotic birds found in 3 houses in Dharji villa…

ધરજી ગામમાં 3 ઘરમાંથી 38 વિદેશી પક્ષી મળી આવ્યાં | 38 exotic birds found in 3 houses in Dharji villa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News