gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ પ્રેમિકા સાથે અમેરિકા ભાગ્યો, 24 વર્ષનો સંસાર તૂટ્યો | Ahme…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ પ્રેમિકા સાથે અમેરિકા ભાગ્યો, 24 વર્ષનો સંસાર તૂટ્યો | Ahme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bapunagar Domestic Violence Case: બાપુનગરમાં રહેતી એક મહિલાના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના કારણે, લગ્નના 24 વર્ષ બાદ તેમનો સુખી સંસાર ભાંગી પડ્યો છે. પતિ પોતાની પત્નીના 12 તોલા સોનાના દાગીના વેચીને બીજી મહિલા સાથે અમેરિકા જતો રહ્યો હતો અને ત્યાં તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા. પત્નીને આ બીજા લગ્નની જાણ થતાં પતિ તેને મારઝૂડ કરીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો. એટલું જ નહીં, તે પોતાના દીકરાને પણ ફોસલાવીને અમેરિકા લઈ ગયો હતો. ત્યારબાદ સાસરિયાના લોકો મહિલા પર છૂટાછેડા આપવા માટે દબાણ કરતા હતા. આખરે સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળીને મહિલા પિયરમાં રહેવા મજબૂર બની છે. બાપુનગર પોલીસે આ મામલે પતિ સહિત સાસરીના 4 સભ્યો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બાપુનગરમાં રહેતી 48 વર્ષની મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાના લગ્ન વર્ષ 2002માં સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા અને તે સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના શરૂઆતના 5 વર્ષ સુધી તેને સારી રીતે રાખવામાં આવી હતી. વર્ષ 2007માં બાળકના ભવિષ્ય માટે અમેરિકા જવાની વાત કરીને, પતિએ મહિલાને પિયરમાંથી મળેલા 12 તોલાના દાગીના વેચી દીધા હતા. તે રૂપિયા થી પતિ અમેરિકા ગયો અને 2 મહિનામાં પરત આવી ગયો હતો. ત્યારબાદ પત્ની જ્યારે ઘરખર્ચ માટે રૂ. માંગતી, ત્યારે પતિ રૂપિયા આપવાનો ઇનકાર કરી ઝઘડો કરતો હતો

પતિ અન્ય મહિલા સાથે વાતચીત કરતો હોવાની જાણ થતાં જ્યારે પત્નીએ આ અંગે પૂછપરછ કરી, ત્યારે પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી. તપાસ કરતા ખબર પડી કે પતિ તેની પ્રેમિકા સાથે અમેરિકા જતો રહ્યો હતો અને ત્યાં લગ્ન પણ કરી લીધા હતા. જોકે, શરૂઆતમાં બીજી મહિલા સાથેના સંબંધોનો ઇનકાર કરીને પતિએ પત્નીને આશ્વાસન આપ્યું હતું કે, “તું ચિંતા ન કર, હું તને અને આપણા પુત્રને પણ અમેરિકા લઈ જઈશ.” આ પછી પણ 15 વર્ષ સુધી પતિએ મહિલા સાથે નાની-નાની વાતોમાં ઝઘડા કરીને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો. વર્ષ 2009માં પતિ ફરીથી અમેરિકા જતો રહ્યો હતો અને થોડો સમય વાત કર્યા બાદ સંપર્ક સાવ તોડી નાખ્યો હતો. સાસરિયાના સભ્યો પણ મહિલાને ઘરમાંથી નીકળી જવાનું કહી છૂટાછેડા માટે દબાણ કરતા હતા અને 3 વર્ષ પહેલાં તેઓ દીકરાને પણ ફોસલાવીને અમેરિકા લઈ ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહ…

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહ...

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો...

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણીપંચનું રોલર ફરી વળતાં ગુજરાતની ચૂંટણીમાં મોટા ઊલટફેરની આશંકા? MLA-કોર્પોરેટરની ચિંતા વધી | Ele…

ચૂંટણીપંચનું રોલર ફરી વળતાં ગુજરાતની ચૂંટણીમાં મોટા ઊલટફેરની આશંકા? MLA-કોર્પોરેટરની ચિંતા વધી | Ele…

9 months ago
સરખેજના શકરી તળાવની દુર્ઘટના મામલે તળાવ સફાઈના કોન્ટ્રાકટરને હજી સુધી નોટિસ અપાઈ નથી | In the case o…

સરખેજના શકરી તળાવની દુર્ઘટના મામલે તળાવ સફાઈના કોન્ટ્રાકટરને હજી સુધી નોટિસ અપાઈ નથી | In the case o…

1 year ago
31stની મજા સજામાં ફેરવાઈ: અમદાવાદની હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 9 નબીરાઓ ઝડપાયા | Ahmeda…

31stની મજા સજામાં ફેરવાઈ: અમદાવાદની હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 9 નબીરાઓ ઝડપાયા | Ahmeda…

9 months ago
અમદાવાદમાં હોર્ડિંગ લગાવતા 3 શ્રમિક સાતમા માળેથી નીચે પટકાયા, કરંટ લાગતા બની દુર્ઘટના | 3 workers fe…

અમદાવાદમાં હોર્ડિંગ લગાવતા 3 શ્રમિક સાતમા માળેથી નીચે પટકાયા, કરંટ લાગતા બની દુર્ઘટના | 3 workers fe…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News