gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2026
in GUJARAT
0 0
0
ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગઢડા (સ્વા.)માં તારીખ 05/08/2026 ના રોજ નવા વર્ષની શૈક્ષણિક શરૂઆત નિમિત્તે પ્રથમ વર્ષના આર્ટસ અને કોમર્સ વિભાગમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા સપ્તધારા -ખેલકુદ વ્યાયામ અને યોગ ધારા અંતર્ગત નિષ્ણાંત વ્યાખ્યાનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું..

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તથા નિષ્ણાત વ્યાખ્યાતા તરીકે મ.કૃ.ભા.યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગના નિયામક ડૉ. દિલીપસિંહ ગોહિલ ઉપસ્થીત રહ્યા હતા કાર્યક્રમમા કોલેજના આચાર્ય ડૉ. એચ.વી. સેંજલિયા સાહેબે મહેમાનનુ શાબ્દિક સ્વાગત કરીને વિદ્યાર્થીઓને કોલેજના નિયમો, શૈક્ષણિક વાતાવરણ અને અભ્યાસની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું. વિવિધ વિભાગોના અધ્યાપકોએ અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ, હાજરીના નિયમો તેમજ કોલેજમાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ વિશે માહિતી આપી.

આ કાર્યક્રમ દરમિયાન કોલેજમાં કાર્યરત વિવિધ સમિતિઓ સપ્તધારા, ફિનિશિંગ સ્કૂલ, સ્કોપ, CWDC, ICC, SSIP, SRC, NSS, NCC, UDISHA, RUSA, CAWACH, ANTI RAGING, પંચ પ્રકલ્પ, રમતગમત વિભાગ અને ગ્રંથાલય વિભાગ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય આપવામાં આવ્યો.

વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
સમગ્ર કાર્યક્રમ નું આયોજન કોલેજના આચાર્ય શ્રી ડૉ. એચ. વી. સેંજલિયાના માર્ગદર્શન હેઠળ IQAC કો ઓર્ડીનેટર ડો. રાજેશભાઈ કોઠારી અને સપ્તધારાની -ખેલકુદ વ્યાયામ અને યોગધારાનાકૉ-ઑર્ડીનેટર ડૉ ચંદ્રકાન્ત ગોહેલ તથા સપ્તધારા ક્ન્વીનર ડૉ. વિમળા ચૌધરી દ્વારા સંયુક્ત આયોજિત કરવામાં આવેલ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
Next Post
ઉમરાળા પંથકમાંથી એક અત્યંત ગંભીર અને ચકચારી ઘટના સામે આવી

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT...

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીસીબીએ દરોડો પાડીને ચકલી પોપટનો જુગાર રમતા છ જુગારીઓ ઝડપ્યા | PCB raided on gambling den in Ahmedab…

1 year ago
જામનગરમાં માર્કેટ રેટ કરતાં સસ્તા ભાવે ક્રિપ્ટોકરન્સી આપવાના બહાને બેન્કના ડેપ્યુટી મેનેજર સાથે રૂપિ…

6 months ago
જામનગર નજીક દરેડ પાસે બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં દંપત્તી અને તેના બે બાળકો સહિત ચાર વ્યક્તિને ઇ…

કાલાવડના ડુંગરાળી દેવડીયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાનો માનસિક બિમારીથી કંટાળી અગ્નિસ્નાન દ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News