gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

G METRO NEWS by G METRO NEWS
September 13, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (સાંજ), અમદાવાદના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) યુનિટ દ્વારા શનિવાર, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ કોલેજના સેમિનાર હોલ ખાતે નવપ્રવેશિત સ્વયંસેવકો માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે એચ. કે. આર્ટસ કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર ડો. મોહનભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને NSS ના મૂળભૂત સિદ્ધાંતો, સામાજિક જવાબદારીઓ અને વ્યક્તિત્વ વિકાસમાં સમાજસેવાના મહત્વ વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ અને કોલેજના આચાર્ય ડો. મનોજ પટેલ એ પોતાના વિશેષ ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોના યોગદાન વિશે સમજાવ્યું હતું. તેમણે NSS ના ઘ્યેયવાક્ય “Not Me But You” (હું નહીં પણ તમે) ના મહત્વ પર ભાર મૂકીને વિદ્યાર્થીઓને નિઃસ્વાર્થ ભાવે સમાજસેવા કરવા અને દેશના સજાગ નાગરિક બનવા માટે પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને NSS ગીતથી થઈ હતી. ત્યારબાદ સ્વાગત પ્રવચન ડો. ઓમપ્રકાશ શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રોગ્રામ ઓફિસર ડો. સંદીપ સાંચલાએ વર્ષ દરમિયાન યોજાનાર પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન સ્વયંસેવકો દ્વારા NSS ની વિવિધ પ્રવૃત્તિઓ, વાર્ષિક શિબિર (કેમ્પ) અને વિદાય સમારંભ (ફેરવેલ) નાં સ્મરણો દર્શાવતું એક શાનદાર વિડીયો પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સહુએ ખૂબ બિરદાવ્યું હતું.

કાર્યક્રમના અંતે રૂચિતા પાટીલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પિલ્લાઈ અંજલી દ્વારા કરવામાં આવ્યું હતું. સભાના સમાપન બાદ ઉપસ્થિત તમામ અતિથિઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર (નાસ્તો) ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રિપોર્ટર ડૉ. કિંજલ પંચાલ અમદાવાદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!
GUJARAT

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

September 13, 2026
Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Next Post
Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોંગકોંગ, સિંગાપોર, થાઇલેન્ડમાં કોરોનાનું પુનરાગમન

1 year ago
‘અમે ભારતને દંડિત કરવા નથી માગતા પણ..’ ટેરિફના ટેન્શન વચ્ચે અમેરિકાએ જણાવી તેની ઈચ્છા | us minister …

12 months ago
નરોડા હિટ એન્ડ રન કેસ: ફરાર ડમ્પર ચાલકની ધરપકડ, મહિલા પોલીસકર્મી અને 108ના મહિલાકર્મીને મારી હતી ટક્…

એક્ટિવાના વાહને ટક્કર મારતા મહિલા નગરસેવકના પતિનું મોત | Woman corporator’s husband dies after being…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News