gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2026
in GUJARAT
0 0
0
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરપ્રાઈઝ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રીએ સ્વચ્છતા, સુદૃઢ આરોગ્ય વ્યવસ્થા, દવાઓ, સ્ટાફ અને પાયાની સુવિધાઓનું સ્થળ પર નિરીક્ષણ કર્યું

સ્વચ્છતા, વ્યવસ્થા અને શિસ્તબદ્ધ કામગીરીથી પ્રભાવિત થઈ આરોગ્ય કર્મીઓ અને સફાઈ કર્મયોગીઓને સાલ ઓઢાડી સન્માન કરતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

તમામ CHC અને PHC કેન્દ્રોમાં સ્વચ્છતા, સુદૃઢ વ્યવસ્થા અને શિસ્તબદ્ધ કામગીરી સાથે શ્રેષ્ઠ આરોગ્ય સેવા જોવા મળે તેવી અપેક્ષાઃ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

ચીખલી, તા. 19 સપ્ટેમ્બર, 2026

આદરણીય લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત, સુલભ અને સંવેદનશીલ આરોગ્ય સેવાઓ પહોંચાડવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આ અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ આજે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈ આરોગ્ય વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.

મંત્રીએ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને મળતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા, તબીબી સાધનો, સ્ટાફની કામગીરી તેમજ ઓપીડી, દવા વિતરણ, સ્વચ્છતા, પીવાના પાણી અને દર્દીઓ માટેની પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તબીબો, નર્સિંગ સ્ટાફ, આરોગ્ય કર્મીઓ અને અન્ય કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમની કામગીરી અંગે પણ માહિતી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં જોવા મળેલી સ્વચ્છતા, સુદૃઢ વ્યવસ્થા અને શિસ્તબદ્ધ કામગીરીથી પ્રભાવિત થઈ આરોગ્ય મંત્રીશ્રીએ ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ તથા સફાઈ કર્મયોગીઓને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ સામાન્ય નાગરિક માટે આરોગ્ય વ્યવસ્થાનું પ્રથમ મહત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીં સ્વચ્છતા, શિસ્ત, વ્યવસ્થા અને દર્દી પ્રત્યે સંવેદનશીલતા જાળવવી ગુણવત્તાયુક્ત સારવાર જેટલી જ જરૂરી છે.

તેમણે જણાવ્યું હતું કે, આલીપોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોવા મળેલી સ્વચ્છતા, સુદૃઢ વ્યવસ્થા અને શિસ્તબદ્ધ કામગીરી અન્ય CHC અને PHC કેન્દ્રો માટે પણ અનુસરવા જેવી છે. રાજ્યના તમામ CHC અને PHC કેન્દ્રોમાં આવી જ સ્વચ્છતા, વ્યવસ્થિત કામગીરી અને ડીસીપ્લીન સાથે દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવી અપેક્ષા છે.

આરોગ્ય મંત્રીશ્રીએ અધિકારીઓ અને કર્મચારીઓને દર્દીઓ સાથે સંવેદનશીલ વ્યવહાર રાખવા તેમજ આરોગ્ય સેવાઓમાં કોઈપણ ક્ષતિ જણાય તો તેનું સમયસર નિરાકરણ લાવવા સૂચના આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, આવી ઓચિંતી મુલાકાતોનો હેતુ માત્ર નિરીક્ષણ કરવાનો નહીં, પરંતુ સારી કામગીરીને પ્રોત્સાહન આપવાનો અને જ્યાં સુધારાની જરૂરિયાત હોય ત્યાં તાત્કાલિક સુધારો સુનિશ્ચિત કરવાનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

September 18, 2026
Next Post
લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં રોજી રળતા બંગાળી યુવકના કાર ચાલકે પ્રાણ હરી લીધાં | A Bengali youth working as a daily w…

6 months ago
અમદાવાદ: ઘરમાં એકલી જોઈ દિયરે ભાભીની છેડતી કરી, કપડાં ફાડી નાખ્યા, પરિણીતાએ ફરિયાદ કરતા આરોપીની ધરપક…

બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ ઈલુ’?: છોટાઉદેપુરની 4 બેઠકો બિનહરીફ કરવા ‘સેટિંગ’ના …

7 months ago
અણઘડ વહીવટ અને તૈયારી વિના SIRના કારણે નાગરિકો હેરાન પરેશાન: મમતા બેનરજીનો ચૂંટણી પંચને પત્ર | CM Ma…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News