gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

G METRO NEWS by G METRO NEWS
September 29, 2026
in GUJARAT
0 0
0
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
0
VIEWS
Share on FacebookShare on Twitter

રેઝાંગલા યુદ્ધના વીર જવાનોના શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનને સન્માન આપવા રક્ષા મંત્રાલય અને PMO સમક્ષ રજૂઆત

ગુજરાતના યુવા સામાજિક આગેવાન આહીર ભાવેશ સોલંકી દ્વારા ભારત સરકારના રક્ષા મંત્રાલય સમક્ષ 18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ તરીકે જાહેર કરવાની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી ભારતીય સૈન્ય ઇતિહાસમાં 18 નવેમ્બર, 1962ના રોજ લડાયેલું રેઝાંગલા યુદ્ધ ભારતીય જવાનોના અદમ્ય સાહસ,દેશભક્તિ, કર્તવ્યનિષ્ઠા અને સર્વોચ્ચ બલિદાનનું પ્રેરણાદાયી પ્રકરણ છે. લદ્દાખના રેઝાંગ લા વિસ્તારમાં ભારતીય સેનાની કુમાઉં રેજિમેન્ટની 13મી બટાલિયનની ‘C’ કંપનીના જવાનોએ અત્યંત વિકટ પરિસ્થિતિમાં ચીની સેનાનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો.

આહીર ભાવેશ સોલંકીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે રેઝાંગલા યુદ્ધમાં મોટી સંખ્યામાં આહીર સૈનિકોએ માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું,આ શૌર્યગાથાની સ્મૃતિને જીવંત રાખવા હરિયાણાના રેવાડી ખાતે સ્મારક તેમજ રેઝાંગ લા ખાતે ‘આહીર ધામ’ જેવા સ્મૃતિસ્થળો પણ સ્થાપિત કરવામાં આવ્યા વીર જવાનોના બલિદાન અને શૌર્યને લોકમાનસ સુધી પહોંચાડવામાં પ્રસિદ્ધ કવિ પ્રદીપજીની રચના “जब देश में थी दिवाली, वो खेल रहे थे होली”નું પણ વિશેષ સ્થાન હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

આહીર ભાવેશ સોલંકીએ રક્ષા મંત્રાલયને વિનંતી કરી છે કે રેઝાંગ લા યુદ્ધના ઐતિહાસિક અને સૈન્ય મહત્વનું યોગ્ય રીતે અધ્યયન અને મૂલ્યાંકન કરવામાં આવે તથા આ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોના સર્વોચ્ચ બલિદાનને સન્માન આપવા માટે 18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’તરીકે જાહેર કરવાની દરખાસ્ત પર યોગ્ય સ્તરે વિચારણા કરવામાં આવે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે આ દિવસનો ઉદ્દેશ માત્ર કોઈ એક સમાજની શૌર્યગાથાને યાદ કરવાનો ન હોવો જોઈએ,પરંતુ રેઝાંગ લાના વીર જવાનોના સાહસ,રાષ્ટ્રપ્રેમ અને સર્વોચ્ચ બલિદાનને સમગ્ર દેશ સમક્ષ યાદ કરવાનો તથા નવી પેઢીને ભારતીય સૈનિકોના શૌર્ય અને દેશભક્તિમાંથી પ્રેરણા આપવાનો પણ આ રજૂઆત સાથે રેઝાંગ લા યુદ્ધ સંબંધિત ઉપલબ્ધ સામગ્રી અને અન્ય માહિતી પણ રક્ષા મંત્રાલયને મોકલવામાં આવી છે, જેથી યુદ્ધના ઐતિહાસિક મહત્વ અને વીર જવાનોના બલિદાનનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાય.

આહીર ભાવેશ સોલંકીએ આશા વ્યક્ત કરી છે કે ભારત સરકાર આ માંગણી અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરી,રેઝાંગ લાના વીર જવાનોના શૌર્ય અને બલિદાનને યોગ્ય રાષ્ટ્રીય સન્માન મળે તે દિશામાં જરૂરી કાર્યવાહી કરશે.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
Next Post
Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્પોરેશનની સમીક્ષા બેઠકમાં લોક સુવિધાના ભાગરૂપે જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવા સૂચના | Instr…

1 year ago
પ્રથમ ઓપન બરોડા મેજર રેન્કિંગ : ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વિજેતા ખેલાડીઓને સન્માનિત કરાયા | First Op…

4 months ago
જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરીયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી |…

3 months ago
દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોનું છતાં 36 લાખ માગ્યા : પત્નીને સળગાવી હત્યા | Despite Scorpio bullets…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News