gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2026
in GUJARAT
0 0
0
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગઢડા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય, ગઢડા ખાતે તારીખ 01/10/2026 ના રોજ ગાંધીજયંતિની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. મહાવિદ્યાલયના સપ્તધારા પ્રકલ્પ તથા NSS વિભાગના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજીના જીવન, વિચારો, સંઘર્ષ અને રાષ્ટ્રસેવાના પ્રસંગોને સ્મરણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું આયોજન સપ્તધારા કો-ઓર્ડિનેટર ડૉ. વિમળાબેન ચૌધરી દ્વારા મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડૉ. હિંમતભાઈ સેંજલીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ડૉ. વિમળાબેન ચૌધરી, NSS વિભાગના ડૉ. ઈશ્વરભાઈ સુતરીયા તથા મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડૉ. હિંમતભાઈ સેંજલીયા દ્વારા મહાત્મા ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા વિવિધ પ્રેરણાદાયી પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા. ગાંધીજીના સત્ય, અહિંસા, સાદગી, સ્વચ્છતા, સ્વાવલંબન, શિસ્ત અને રાષ્ટ્રભાવનાના વિચારોને વિદ્યાર્થીઓ સમક્ષ સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

મહાત્મા ગાંધીજીના જીવનપ્રસંગોના માધ્યમથી વિદ્યાર્થીઓને જીવનમાં સત્યનિષ્ઠા, કર્તવ્યપરાયણતા, આત્મશિસ્ત અને રાષ્ટ્રપ્રેમ જેવા મૂલ્યો કેળવવા માટે પ્રેરણા આપી હતી. ગાંધીજીનું જીવન માત્ર એક ઐતિહાસિક વ્યક્તિત્વ તરીકે નહીં, પરંતુ મૂલ્યનિષ્ઠ અને જવાબદાર જીવન જીવવા માટેનું પ્રેરણાસ્ત્રોત છે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મહાવિદ્યાલયના ડૉ. જે. એ. રાણા, ડૉ. આર. એ. વાઢેર, ડૉ. એ. ડી. લાણિયા, ડૉ. હિતેશભાઈ મોરી, ડૉ. સી. એ. ગોહેલ, ચંદ્રશકુમાર ચૌહાણ સહિત તમામ વિઝિટિંગ સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન મહાવિદ્યાલયના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ સપ્તધારા પ્રકલ્પ તથા NSS વિભાગના સહયોગથી અને IQACની મંજૂરીથી કરવામાં આવ્યું હતું. કોલેજ પરિવારે મહાત્મા ગાંધીજીના ચરણોમાં પોતાના કર્તવ્યોનાં પુષ્પો અર્પણ કરીને કાર્યક્રમની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

Next Post
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: બોપલ ચાર રસ્તા પાસે નકલી નંબર પ્લેટવાળી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, ચાર લાખનો મુદ્દામાલ જપ…

6 months ago
સુરતમાં દુષ્કર્મના કેસમાં કોર્ટે જૈન મુનિને દોષિત જાહેર કર્યા, 2017માં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી | C…

1 year ago
વડોદરા: ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે કારમાંથી ફંગોળાતા વૃદ્ધાનું મોત |…

8 months ago
એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News