gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીના બિઝનેસમેન પર 21 હજાર કરોડનું ડ્રગ્સ વેચીને તૈયબાને ફંડિંગનો આરોપ, સુપ્રીમે જામીન ફગાવ્યા | …

G METRO NEWS by G METRO NEWS
May 13, 2025
in INDIA
0 0
0
દિલ્હીના બિઝનેસમેન પર 21 હજાર કરોડનું ડ્રગ્સ વેચીને તૈયબાને ફંડિંગનો આરોપ, સુપ્રીમે જામીન ફગાવ્યા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mundra Port Drugs Traffiking Case: સુપ્રીમ કોર્ટે મુન્દ્રા બંદર પર ડ્રગ્સની તસ્કરી મામલે ધરપકડ કરાયેલા એક બિઝનેસમેનની જામીન અરજી ફગાવી દીધી છે. મંગળવારે કોર્ટે તેની જામીન અરજી ફગાવી દેતા તેને 6 મહિના પછી જામીન માટે કોર્ટમાં જવાની મંજૂરી આપી છે. આ કેસ 21,000 કરોડ રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલો છે. આ કેસમાં દિલ્હીના એક બિઝનેસમેન હરપ્રીત તલવાર સિંહની ધરપકડ કરાઈ હતી, જેની અરજી કોર્ટે ફગાવી દીધી છે. જોકે જસ્ટિસ સૂર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે આરોપી હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીર તલવારને 6 મહિના પછી જામીન માટે કોર્ટમાં જવાની મંજૂરી આપી છે.

ખંડપીઠે હરપ્રીત તલવાર સામે આતંકવાદી ભંડોળના આરોપને પાયાવિહોણો ગણાવ્યો અને વિશેષ કોર્ટને કેસની સુનાવણી ઝડપી બનાવવા માટે મહિનામાં બે વાર કેસને સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો છે. 23 એપ્રિલ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે જામીન અરજી પર પોતાનો ચુકાદો રિઝર્વ રાખ્યો હતો.

લશ્કર-એ-તૈયબાને ફંડિંગ

આ પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ કહ્યું હતું કે વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ લશ્કર-એ-તૈયબાની આતંકવાદી ગતિવિધિમાં નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં કેટલીક ક્લબ ચલાવતા હરપ્રીત તલવારની એજન્સી દ્વારા ઓગસ્ટ 2022માં ધરપકડ કરવામાં આવી હતી.

મુન્દ્રા બંદર પર 21,000 કરોડ રૂપિયાની ડ્રગ્સની તસ્કરીને દેશની સૌથી મોટી ડ્રગ્સની તસ્કરી માનવામાં આવે છે. 12 સપ્ટેમ્બર 2021ના રોજ કેટલાક કન્ટેનર અફઘાનિસ્તાનથી ઈરાન થઈને મુન્દ્રા બંદર પર પહોંચ્યા હતા, જેમાં સેમી-પ્રોસેસ્ડ ટેલ્ક પથ્થરોથી ભરેલી બેગ હતી.

21,000 કરોડ રૂપિયાનું હેરોઈન

ગુપ્ત માહિતીના આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે 13 સપ્ટેમ્બર, 2021ના ​​રોજ કન્ટેઈનરની તપાસ કરતા તેમાંથી 21,000 કરોડ રૂપિયાની કિંમતનું 2988.21 કિલો હેરોઈન મળી આવ્યું હતું. તપાસ અધિકારીઓને પાછળથી જાણવા મળ્યું કે, આ છઠ્ઠો અને છેલ્લો કન્સાઈનમેન્ટ હતો જે અટકાવવામાં આવ્યો હતો. આ કેસના સંબંધમાં અફઘાન નાગરિકો સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…
INDIA

૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…

March 26, 2026
તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
Next Post
શેરબજારનો રૅકોર્ડ ઉછાળો ધોવાયો, સેન્સેક્સમાં 1300 પોઇન્ટનું ગાબડું, લાર્જકેપમાં મોટાપાયે પ્રોફિટ બુક…

શેરબજારનો રૅકોર્ડ ઉછાળો ધોવાયો, સેન્સેક્સમાં 1300 પોઇન્ટનું ગાબડું, લાર્જકેપમાં મોટાપાયે પ્રોફિટ બુક...

નિવૃત્તિ પછી કોઈ પણ પદ નહીં સંભાળું, CJI ખન્નાએ જણાવ્યો રિટાયરમેન્ટ પ્લાન | wont accept any post ret…

નિવૃત્તિ પછી કોઈ પણ પદ નહીં સંભાળું, CJI ખન્નાએ જણાવ્યો રિટાયરમેન્ટ પ્લાન | wont accept any post ret...

સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી | MCX Gold Price Rise 1300 rupe…

સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી | MCX Gold Price Rise 1300 rupe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

80 ફૂટ રોડ પર મકાનમાં તોડફોડ કરી શખ્સે દંપતીને ધમકી આપી | Man threatens couple after vandalizing hou…

80 ફૂટ રોડ પર મકાનમાં તોડફોડ કરી શખ્સે દંપતીને ધમકી આપી | Man threatens couple after vandalizing hou…

5 months ago
તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ન શકાય ઃ સુપ્રીમ | supreme court on cbi probe

તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ન શકાય ઃ સુપ્રીમ | supreme court on cbi probe

5 months ago
ઠાસરાના બ્લોક રિસર્ચ સેન્ટરમાં એક મહિનાથી પાણીનો ભરાવો | Block Research Center in Thasra has been fl…

ઠાસરાના બ્લોક રિસર્ચ સેન્ટરમાં એક મહિનાથી પાણીનો ભરાવો | Block Research Center in Thasra has been fl…

6 months ago
કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a Canadian wor…

કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a Canadian wor…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News