gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા સિટીના રોકસ્ટાર જીગરદાન ગઢવીના સૂરે ‘સાચી નવરાત્…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2026
in GUJARAT
0 0
0
સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા સિટીના રોકસ્ટાર જીગરદાન ગઢવીના સૂરે ‘સાચી નવરાત્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટર: અનુજ ઠાકર.

ગરબા સાથે ભક્તિ અને પરંપરા સાથે પ્રીમિયમ અનુભવનો અનોખો સંગમ એટલે “સાચી નવરાત્રી”

અમદાવાદ : નવરાત્રીના પાવન પર્વને વધુ ભવ્ય, આધ્યાત્મિક અને પ્રીમિયમ અનુભવ સાથે ઉજવવા માટે સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા ‘સાચી નવરાત્રી 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન 10 ઑક્ટોબરથી 19 ઑક્ટોબર 2026 દરમિયાન ન્યૂ સાયન્સ સિટી રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવશે.

‘સાચી નવરાત્રી 2026’ની સૌથી વિશેષ વાત એ છે કે જાણીતા ગુજરાતી ગાયક અને સિટીના રોકસ્ટાર જિગરદાન ગઢવી નવલી નવરાતના 10 દિવસ દરમિયાન માં અંબાના ગરબા ગાઈને શક્તિ અને ભક્તિના રંગમાં રંગાઈને ખેલૈયાઓને ગરબે ઝૂમાવશે, સાચી નવરાત્રિમાં જિગરદાન ગઢવીના સૂર દ્વારા ગરબા પ્રેમીઓને 10 દિવસ સુધી સંગીત અને ગરબાનો ખાસ અનુભવ મળશે.

દર્શન બનશે આધ્યાત્મિક આકર્ષણ ‘સાચી નવરાત્રી 2026’માં 51 શક્તિપીઠ દર્શન ખાસ આધ્યાત્મિક આકર્ષણ તરીકે રજૂ કરવામાં આવશે. નવરાત્રીના પાવન દિવસોમાં ભક્તિ અને શક્તિની અનુભૂતિ કરાવતો આ વિશેષ અનુભવ કાર્યક્રમને અન્ય ગરબા આયોજનો કરતાં અલગ બનાવશે.

સંપૂર્ણ AC ડોમમાં પ્રીમિયમ ગરબાનો અનુભવ ગરબા પ્રેમીઓ માટે અહીં ગુજરાતના સૌથી મોટા સંપૂર્ણ એર-કન્ડિશન્ડ (AC) ડોમ ગરબા અનુભવોમાંનો એક તૈયાર કરવામાં આવી રહ્યો છે. વિશાળ અને પ્રીમિયમ ફુલ્લી AC ગરબા ડોમ સાથે ગરબાની મજા આરામદાયક વાતાવરણમાં માણી શકાશે.

આ ઉપરાંત, મુલાકાતીઓ માટે અલગથી સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ફૂડ ડોમની પણ વ્યવસ્થા કરવામાં આવશે, જ્યાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ફૂડનો આનંદ લઈ શકાશે.

પ્રી-નવરાત્રીની ખાસ ઉજવણી નવરાત્રીના મુખ્ય દિવસો પહેલાં 10 ઑક્ટોબર 2026ના રોજ ખાસ પ્રી-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ‘સાચી નવરાત્રી 2026’ના ભવ્ય મહોત્સવનો પ્રારંભ થશે.

પાર્કિંગની વિશેષ સુવિધા મહેમાનોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિશાળ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. VIP મહેમાનો માટે વેલેટ પાર્કિંગની વ્યવસ્થા રહેશે, જ્યારે અન્ય ઉપસ્થિત લોકો માટે પ્રી-બુક કરી શકાય તેવા પાર્કિંગ સ્લોટ્સની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

‘સાચી નવરાત્રી 2026’નો ઉદ્દેશ માત્ર ગરબાનું આયોજન કરવાનો નથી, પરંતુ ગરબા, ભક્તિ, સંગીત, સ્વાદિષ્ટ ભોજન અને આરામદાયક પ્રીમિયમ સુવિધાઓને એક જ સ્થળે એકત્રિત કરીને એક યાદગાર નવરાત્રી અનુભવ આપવાનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

19 ફેબ્રુઆરી થી 2 માર્ચ 2027 સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

19 ફેબ્રુઆરી થી 2 માર્ચ 2027 સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

October 9, 2026
Fans Paint RR Nagar Red as ‘Dimple Queen’ Rachita Ram Thanks Fans for Showering Her with Love Across…
GUJARAT

Fans Paint RR Nagar Red as ‘Dimple Queen’ Rachita Ram Thanks Fans for Showering Her with Love Across…

October 8, 2026
पवन सिंह के समर्थन ने दिलाई पहचान, अब ‘राइज एंड फॉल 2’ में सोनम मलिक की वाइल्ड कार्ड एंट्री!
GUJARAT

पवन सिंह के समर्थन ने दिलाई पहचान, अब ‘राइज एंड फॉल 2’ में सोनम मलिक की वाइल्ड कार्ड एंट्री!

October 8, 2026
Next Post
19 ફેબ્રુઆરી થી 2 માર્ચ 2027 સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

19 ફેબ્રુઆરી થી 2 માર્ચ 2027 સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્ન પહેલા પાર્ટનર વિશે જાણો 7 મહત્ત્વની વાત, નહીં તો આખી જિંદગી સંબંધ નિભાવવો ભારે પડી શકે છે! | things you should know before marrying someone relationship tips

11 months ago
ગુજરાતમાં આવતીકાલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, જાણો ખેડૂતો માટે શું છે નવી વ્યવસ્થા? | g…

ગુજરાતમાં આવતીકાલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, જાણો ખેડૂતો માટે શું છે નવી વ્યવસ્થા? | g…

7 months ago
સુરત સતત બીજા દિવસે જળબંબાકાર, રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં, જાણો છેલ્લા 24 કલાકના આંકડા | surat heavy …

સુરત સતત બીજા દિવસે જળબંબાકાર, રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં, જાણો છેલ્લા 24 કલાકના આંકડા | surat heavy …

1 year ago
સાળીનો ફોટો સ્ટેટસમાં મુકનારને ઠપકો આપવા જતાં જામનગરના યુવાન પર છરી વડે હુમલો કરાયો | young man from…

સાળીનો ફોટો સ્ટેટસમાં મુકનારને ઠપકો આપવા જતાં જામનગરના યુવાન પર છરી વડે હુમલો કરાયો | young man from…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News