gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

G METRO NEWS by G METRO NEWS
October 14, 2026
in GUJARAT
0 0
0
રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન
0
VIEWS
Share on FacebookShare on Twitter

તા. 21 ઓક્ટોબરે અગિયારસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાશે; રાજભા ગઢવી સહિતના જાણીતા કલાકારો રાસની રમઝટ બોલાવશે

રાજપરા ગીર : વિસાવદર તાલુકાના રાજપરા ગીર ગામે ભગવતી આઈ કુળદેવી શ્રી રવરાય રવેચી માતાજીના સાનિધ્યમાં આગામી તા. 21 ઓક્ટોબર, બુધવારના રોજ અગિયારસ નિમિત્તે મહાયજ્ઞ અને ભવ્ય ડાંડિયા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક આસ્થા અને લોકસંસ્કૃતિના સંગમ સમાન આ ઉત્સવને લઈને ભક્તો અને રાસપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પ્રસંગે માતાજીના હવન સહિત વિવિધ ધાર્મિક વિધિઓ યોજાશે. ત્યારબાદ રાત્રિના સમયે ભવ્ય ડાંડિયા રાસોત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં ગુજરાતના જાણીતા લોકકલાકારો પોતાની કલા અને રજૂઆતથી રાસપ્રેમીઓને મંત્રમુગ્ધ કરશે.

રાસોત્સવમાં ગીરના લોકપ્રિય કલાકાર રાજભા ગઢવી, વાલાભા ગઢવી, દેવરાજ ગઢવી, સોનલબેન બારોટ, નીતાબેન રબારી અને ઘનશ્યામ ઝુલા સહિત ગુજરાતના જાણીતા તેમજ અન્ય કલાકારો રાસની રમઝટ બોલાવશે.

માતાજીના સાનિધ્યમાં યોજાનારા આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવને લઈને રાજપરા ગીર ગામમાં ભક્તિમય માહોલ સર્જાશે. આયોજકો દ્વારા માતાજીના તમામ ભક્તો, રાસપ્રેમીઓ અને ધર્મપ્રેમી જનતાને આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહી માતાજીનાં દર્શન, આશીર્વાદ અને ભવ્ય રાસોત્સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

Next Post
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,...

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા પછી 150થી વધુ લોકોની તબિયત લથડતાં દોડધામ, ફૂડ પોઈઝનિંગની આ…

12 months ago
વડોદરામાં કોંગ્રેસનું કમિટમેન્ટ : મહિલા, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી, બે ટાઇમ પાણી…

6 months ago
અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ | Sabarmati …

7 months ago
શેખપર પાસે ભોગાવો નદીમાં ડમ્પર સહિત ત્રણ શખ્સ ડુબતા એકનું મોત | One dies as three people including a…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News