gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પુત્રીના નામે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે અખિલેશ યાદવ ભડક્યા, કહ્યું- 24 કલાક પછીયે તપાસ નહીં | controve…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2025
in INDIA
0 0
0
પુત્રીના નામે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે અખિલેશ યાદવ ભડક્યા, કહ્યું- 24 કલાક પછીયે તપાસ નહીં | controve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Akhilesh Yadav got Angry on Fake Facebook Page: યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાની પુત્રી અદિતિ યાદવના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનતા ભડક્યા છે. આ અંગેની જાણકારી તેમણે પોતે પોતાના X એકાઉન્ટમાં આપતાં કહ્યું હતું કે, ‘મારી દીકરી અદિતિ યાદવના નામે એક ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં વાંધાજનક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. જેની સાથે અમારે કોઈ લેવા-દેવા નથી. આ એક ષડયંત્ર છે.’   

અખિલેશ યાદવે વ્યક્ત કરી નારાજગી 

અખિલેશ યાદવ પોતાની પુત્રીના નામે બનાવેલા ફેક ફેસબુક પેજ અને વિવાદાસ્પદ પોસ્ટનાં કારણે ખૂબ જ ગુસ્સે છે. 24 કલાક પૂરા થયા બાદ, અખિલેશ યાદવે X પર એક પોસ્ટ મૂકીને પોતાની નારાજગી વ્યક્ત કરી. અખિલેશે કહ્યું છે કે, ’24 કલાક પૂરા થયા. આને અમારી એફઆઇઆર જ સમજવી. આ દરમિયાન મારી નજર એવી ઘણી પોસ્ટ મારા ધ્યાનમાં આવી જે વાંધાજનક છે.’

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે વધુમાં લખ્યું હતું કે, ‘કેટલાક અસામાજિક તત્ત્વો પણ અમારા પરિવાર અને પક્ષના નેતાઓ અને અમારી સાથે સંકળાયેલા લોકોના સમાન નામો અને ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરી રહ્યા છે અને ખૂબ જ નિંદનીય સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને કન્ટેન્ટ શેર કરી રહ્યા છે. આવા ફોટોગ્રાફ્સ અને વિચારો સાથે અમારે કોઈ લેવાદેવા નથી. આ બધું એક ષડયંત્ર છે, જેની પાછળ કાં તો કેટલાક દુષ્ટ લોકોનો રાજકીય કે આર્થિક હેતુ છે અથવા તે લોકોની અજ્ઞાનતા છે જેમને ખબર નથી કે કોઈ પોતાના હેતુઓને પૂર્ણ કરવા માટે તેમનો ઉપયોગ કરી રહ્યું છે.

આ પણ વાંચો: OPERATION KELLER | જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકી ઠાર

જો ભાજપ સરકારનો સાયબર સિક્યુરિટી સેલ ઇચ્છે તો આવા લોકોને 24 કલાકમાં નહીં પણ 24 મિનિટમાં પણ પકડી શકે છે, તે ફક્ત ઉપરથી આદેશની રાહ જોઈ રહ્યા છે.’

પુત્રીના નામે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે અખિલેશ યાદવ ભડક્યા, કહ્યું- 24 કલાક પછીયે તપાસ નહીં 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી છ વર્ષના તળિયે, એપ્રિલમાં ફુગાવો 3.16 ટકા | pril 2…

ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી છ વર્ષના તળિયે, એપ્રિલમાં ફુગાવો 3.16 ટકા | pril 2...

‘મોદી સરકારે સાવરકરનું સપનું પૂરું કરવાની તક ગુમાવી’ શિવસેના UBTના કેન્દ્ર પર પ્રહાર | Modi Govt Mis…

‘મોદી સરકારે સાવરકરનું સપનું પૂરું કરવાની તક ગુમાવી’ શિવસેના UBTના કેન્દ્ર પર પ્રહાર | Modi Govt Mis...

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ અંગે ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો, કહ્યું- ‘વાતચીતમાં વેપારનો ઉલ્લેખ કરાય…

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ અંગે ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો, કહ્યું- ‘વાતચીતમાં વેપારનો ઉલ્લેખ કરાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં અપહરણ, હનીટ્રેપ કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ | Jamna…

જામનગરમાં અપહરણ, હનીટ્રેપ કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ | Jamna…

1 month ago
કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરવા માંગણી, પાંજરાપોળ ફલાયઓવરબ્રિજની કામગીરી માત્ર ૦.૭૫ ટકા પુરી કરાઈ | Dema…

કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરવા માંગણી, પાંજરાપોળ ફલાયઓવરબ્રિજની કામગીરી માત્ર ૦.૭૫ ટકા પુરી કરાઈ | Dema…

1 year ago
વાણીના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજીનું પ્રથમ પૂજન શ્રી કૃષ્ણએ કર્યું હતું | Shri Krishna first worship…

વાણીના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજીનું પ્રથમ પૂજન શ્રી કૃષ્ણએ કર્યું હતું | Shri Krishna first worship…

5 months ago
વેરાવળ-બનારસ ટ્રેનને ઢસામાં સ્ટોપેજ આપવા રજૂઆત કરાઈ | A proposal was made to provide a stoppage at D…

વેરાવળ-બનારસ ટ્રેનને ઢસામાં સ્ટોપેજ આપવા રજૂઆત કરાઈ | A proposal was made to provide a stoppage at D…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News