gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2026
in GUJARAT
0 0
0
ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઝાંસી તા.16/10/26 (તખુભાઈ સાંડસુર દ્વારા) “માનસ ભારત સ્વસ્તિક યાત્રા” છઠ્ઠા દિવસે 15 ઓક્ટોબરના રોજ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં પહોંચી હતી. સાતમો દિવસ 16 મીએ ઐતિહાસિક નગરી ઝાંસી માટે રાખવામાં આવ્યો હતો..

પૂ.મોરારિબાપુએ ઓમકારેશ્વર શિવની આરાધના કરતાં કહ્યું કે પરમ અવસ્થાનું નામ જ પરમાત્મા છે.ઓમકારેશ્વર જ્યાં આદિ શંકરાચાર્યને ગુરુ ભગવત પાદ અને ગુરૂ ગોવિંદ પાદ મળ્યા હતાં.તે સ્વયં વેદાંતી હતા. શંકરાચાર્યજીએ ભજ ગોવિંદમ સ્ત્રોતની રચના કરી.ઓમકાર સ્વસ્તિકનો પર્યાય છે,તે નિરાકાર છે.આપણે ત્યાં નવનું મહત્વ ખૂબ છે. નવખંડ, નવરંગ વગેરે તેમાં નવનાદ પણ છે.જેમાં ઓમકાર તેનો પહેલો નાદ છે.શંખનાદ,વેણુનાદ, સિંહનાદ,મેઘનાદ,સમીરનાદ, સિંહનાદ, ડમરુંનાદ,વંશનાદ પણ છે.

સાતમા દિવસે વ્યાસપીઠ તા 16/10 ના રોજ મહારાણી લક્ષ્મીબાઈની ઐતિહાસિક નગરી ઝાંસીમાં આજે પહોંચી હતી.રાષ્ટ્ર મંગલ માટે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા બાપુએ કહ્યું હતું ઉર્જાનુ સંતુલન જરૂરી છે.પૃથ્વીનો ગુણ ગ્રહણ કરવાનો, વર્ષાના બીજ અંકુરિત કરવાનો પણ છે .તેથી ભૂમિ ઊર્જા છે આવી ઊર્જાને આપણા મસ્તિષ્કમાં ચડાવવાથી વધુ ઊર્જા મળે છે. આવી ભૂમિને દંડવત કરીએ છીએ. રાષ્ટ્રભક્તિથી રંજીત આ ભૂમિને વંદન કરીએ છીએ.આજનો દિવસમાં માં કાત્યાયનીનો પણ છે.ચરણ અને પદ સ્વસ્તિક છે અને ચાર મારગ પણ છે. દેવમારગ,ગુરૂ મારગ,સૂર્ય મારગ છે તે મિત્ર મારગ છે.આત્માનો ખોરાક બુદ્ધ પુરુષની વાણી છે.આપણું શરીર પંચ ભૌતિક છે.આજે કથાના ક્રમમાં કથા ભગવાન રામના જન્મની કથા તેના મહાત્મ્ય અને અયોધ્યા તથા રઘુકુળના ઉત્સવની કથા સંભળાવાય છે.

આવતીકાલે કથાયાત્રા તારીખ 17 ઓક્ટોબરના રોજ કૃષ્ણ જન્મભૂમિ મથુરા ખાતે પહોંચશે.પરમ પિતા પરમાત્મા ભગવાન કૃષ્ણને કથા અર્પણ કરવામાં આવશે.કથાનુ સમાપન 23 ઓક્ટોબરના રોજ કેદારનાથ ધામ ખાતે થશે.સમગ્ર કથાનું આયોજન અને સંચાલન મનોરથી પરિવાર શ્રી સનાતન ધર્મ સંસ્થાન દ્વારા થયેલું છે.જે ઉદયપુરની જાણીતી સેવા સંસ્થા છે. શ્રી મદનલાલ પાલીવાલજી અને શ્રી રૂપેશભાઈ વ્યાસજી સમગ્ર વ્યવસ્થા જોઈ રહ્યાં છે.પૂ.મોરારિબાપુ પણ ટ્રેનમાં યાત્રા કરી રહ્યાં છે તેથી ટ્રેનના સમયપાલન મુજબ કથા ગાન થાય છે.

કથામાં સાહિત્યકારો,વિદ્વાનો, સંતો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. ઓમકારેશ્વરમાં મધ્યપ્રદેશની સરકારે ઝાંસીમાં ઉત્તર પ્રદેશ સરકારે સુંદર વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…
GUJARAT

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

October 15, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ધોરણ-11નો વિદ્યાર્થી છેલ્લું પેપર હોવા છતાં કેનાલમાં જતાં લાપત્તા થયો,ભાઇએ શંકા વ્યક્ત કરી…

વડોદરામાં ધોરણ-11નો વિદ્યાર્થી છેલ્લું પેપર હોવા છતાં કેનાલમાં જતાં લાપત્તા થયો,ભાઇએ શંકા વ્યક્ત કરી…

1 year ago
ક્રુડની આગ, રૂપિયાના પતને રોકાણકારોની મૂડીનું ધોવાણ : સેન્સેક્સ 583 પોઈન્ટ ગબડીને 76913 | Crude oil …

ક્રુડની આગ, રૂપિયાના પતને રોકાણકારોની મૂડીનું ધોવાણ : સેન્સેક્સ 583 પોઈન્ટ ગબડીને 76913 | Crude oil …

6 months ago
નવાપુરા સરદાર માર્કેટ ખાતે રૂ.૩૭.૭૨ કરોડના ખર્ચેદ માળની નવી વહીવટી કચેરી બનશે | A new administrative…

નવાપુરા સરદાર માર્કેટ ખાતે રૂ.૩૭.૭૨ કરોડના ખર્ચેદ માળની નવી વહીવટી કચેરી બનશે | A new administrative…

8 months ago
કાલાવડ તાલુકાના પીપર ગામના 72 વર્ષના બુઝુર્ગનું પોતાના ઘેર એકાએક પટકાઈ પડતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત…

કાલાવડ તાલુકાના પીપર ગામના 72 વર્ષના બુઝુર્ગનું પોતાના ઘેર એકાએક પટકાઈ પડતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News