માનવ પરિવાર ટ્રસ્ટ (પાલિતાણા) નિરાધાર તથા મનોદિવ્યાંગ ભાઈઓ અને બહેનો ને ભોજન પ્રસાદ સેવા આપવામાં આવી
આ સેવાકીય કાર્ય અંતર્ગત 1000 કરતા વધારે ભાઈઓ અને બહેનો ને ભાવપૂર્વક ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યો આ પવિત્ર સેવાકીય કાર્ય માનવ પરિવાર ટ્રસ્ટ (પાલિતાણા) ખાતે યોજાયું હતું. આ સંસ્થા છેલ્લા ૧૩ વર્ષ કરતા વધુ સમય થી મનોદિવ્યાંગ ભાઈઓ તથા બહેનો ની સેવા. સંભાળ અને જીવનમાં ખુશીઓ ફેલાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે.








