gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નારીશક્તિની રક્ષા: અત્યાર સુધીમાં ૭.૭૫ લાખ કિશોરીઓને HPV રસીનું અમૃતકવચ પૂરું પાડતું ગુજરાત સમગ્ર દે…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2026
in GUJARAT
0 0
0
નારીશક્તિની રક્ષા: અત્યાર સુધીમાં ૭.૭૫ લાખ કિશોરીઓને HPV રસીનું અમૃતકવચ પૂરું પાડતું ગુજરાત સમગ્ર દે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડાએ ગુજરાતની HPV રસીકરણ અભિયાનની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા: આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા

કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ અને સંસ્કૃતિનો પાયો તેની નારીશક્તિ પર રહેલો છે. જ્યારે વાત દીકરીઓના સ્વાસ્થ્યની હોય, ત્યારે લેવાયેલું એક સચોટ પગલું આવનારી પેઢીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી દે છે. ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે આવો જ એક અભૂતપૂર્વ ઇતિહાસ રચ્યો છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગર્ભાશયના મુખના કેન્સર -સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગ સામે દીકરીઓને આજીવન રક્ષણ આપવાના અભિયાનને ગુજરાતે એક ‘મહાયજ્ઞ’ની જેમ ઉપાડ્યું છે. અત્યાર સુધીમાં ૭.૭૫ લાખથી વધુ કિશોરીઓને HPV રસીનું સુરક્ષાકવચ પૂરું પાડીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ HPV રસીકરણ અભિયાન સમગ્ર દેશમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, દેશમાં અત્યાર સુધીમાં ૧ કરોડથી વધુ HPV રસીના ડોઝ આપીને ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં ફરી એકવાર ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતની આ અગ્રેસર કામગીરી અને પ્રથમ સ્થાન બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડા તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સત્તાવાર ‘X’ હેન્ડલ (@JPNadda, @MoHFW_INDIA) પરથી ગુજરાતને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતે સર્વાઇકલ કેન્સર જેવા અતિ ગંભીર રોગ સામે HPV રસીકરણ અભિયાન થકી દીકરીઓને આજીવન રક્ષણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત, રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનમાં ગુજરાતે મે મહિનામાં જ ૧૦૦ ટકા લક્ષ્યાંક હાંસલ કરીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

રાજ્ય સરકારની આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈને કેન્દ્ર સરકારે ૭ સપ્ટેમ્બરે ગુજરાત માટે વધુ ૨.૭૨ લાખ HPV રસીના ડોઝ ફાળવ્યા હતા. આ અભિયાનને વધુ વેગ આપવા માટે ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલા ‘સેવા પર્વ’  હેઠળ તા.૧૭થી ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન રસીકરણ ઝુંબેશનો પુનઃપ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ ઝુંબેશ અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મદિને માત્ર એક જ દિવસમાં ૭૧,૦૦૦થી વધુ દીકરીઓનું સફળ રસીકરણ કરીને ઐતિહાસિક સિદ્ધિ સાથે નવો વિક્રમ નોંધાયો હતો. માત્ર ૧૦ દિવસના આ ‘સેવા પર્વ’ દરમિયાન કુલ ૧.૪૭ લાખથી વધુ કિશોરીઓને સુરક્ષાકવચ પૂરું પાડીને સરકારે નિર્ધારિત લક્ષ્યાંક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. આ સાથે અત્યાર સુધીમાં ૧૪ વર્ષની વયમર્યાદા ધરાવતી અંદાજે ૭.૭૫ લાખ કિશોરીઓને HPV રસીકરણ હેઠળ આવરી લેવામાં આવી છે.

આ ઐતિહાસિક સિદ્ધિ અને રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવવા બદલ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય વિભાગની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ફિલ્ડ સ્તરથી લઈને જિલ્લા અને રાજ્ય કક્ષા સુધીના તબીબો, નર્સિંગ સ્ટાફ, આશા વર્કર્સ અને આરોગ્ય કર્મચારીઓની અથાગ મહેનત તથા સમર્પણના કારણે જ આ રસીકરણ અભિયાન સફળતાના નવા શિખરો સર કરી શક્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળના રેલકર્મીએ પ્રામાણિકતાનો પરિચય આપતાં અંદાજે ₹90,000ની કિંમતનું ખોવાયેલું સોનાનું આભૂષણ …
GUJARAT

ભાવનગર મંડળના રેલકર્મીએ પ્રામાણિકતાનો પરિચય આપતાં અંદાજે ₹90,000ની કિંમતનું ખોવાયેલું સોનાનું આભૂષણ …

November 21, 2026
સરથાણા ખાતે ભવ્ય તુલસી વિવાહ મહોત્સવમાં આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ૧૦,૦૦૦ થી વધુ લોકો…
GUJARAT

સરથાણા ખાતે ભવ્ય તુલસી વિવાહ મહોત્સવમાં આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ૧૦,૦૦૦ થી વધુ લોકો…

November 21, 2026
DOSS MUSIC HOSTS GRAND STAR-STUDDED LAUNCH OF “MISS UNIVERSE” IN MUMBAI!
GUJARAT

DOSS MUSIC HOSTS GRAND STAR-STUDDED LAUNCH OF “MISS UNIVERSE” IN MUMBAI!

November 21, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા અને કુબેર ભવનની ૨૪ સરકારી કચેરીઓ નવા સરનામે ખસેડાશે | 24 government offices will shifted from…

નર્મદા અને કુબેર ભવનની ૨૪ સરકારી કચેરીઓ નવા સરનામે ખસેડાશે | 24 government offices will shifted from…

1 year ago
ભારતના વડાપ્રધાનના સંભવિત જામનગરના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય, સર્કિટ હાઉસ સુધીના રૂટ પર દબા…

ભારતના વડાપ્રધાનના સંભવિત જામનગરના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય, સર્કિટ હાઉસ સુધીના રૂટ પર દબા…

7 months ago
હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…

હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…

8 months ago
I.N.D.I.A. ગઠબંધનમાં ડખા! ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનરજીના પક્ષે કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ | Bihar Defea…

I.N.D.I.A. ગઠબંધનમાં ડખા! ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનરજીના પક્ષે કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ | Bihar Defea…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News