gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે 23 મિનિટ સુધી જામ કરી નાંખ્યું હતું પાકિસ્તાનનું મેડ ઈન ચાઈના એર ડિફેન્સ સિસ્ટમ, ઓપરેશન સિંદૂર…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2025
in INDIA
0 0
0
ભારતે 23 મિનિટ સુધી જામ કરી નાંખ્યું હતું પાકિસ્તાનનું મેડ ઈન ચાઈના એર ડિફેન્સ સિસ્ટમ, ઓપરેશન સિંદૂર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ભારતે 23 મિનિટ સુધી જામ કરી નાંખ્યું હતું પાકિસ્તાનનું મેડ ઈન ચાઈના એર ડિફેન્સ સિસ્ટમ, ઓપરેશન સિંદૂર પર સરકારનું સત્તાવાર નિવેદન 1 - image

Operation Sindoor: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં આતંકવાદ વિરૂદ્ધ રોષ ફેલાયો હતો. ભારતે પણ આતંકવાદીઓનો સફાયો કરવાનું પ્રણ લેતાં 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાન અને POKમાં એર સ્ટ્રાઈક કરી આતંકવાદીઓના 9 ઠેકાણાં નષ્ટ કરવામાં આવ્યા હતાં. 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો હતો.

23 મિનિટ સુધી જામ કરી હતી સિસ્ટમ

આ ઓપરેશનની ખાસિયત એ છે કે, ભારતીય વાયુસેનાએ માત્ર 23 મિનિટ સુધી પાકિસ્તાનની ચીન નિર્મિત એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી દીધી હતી. પાકિસ્તાનના નૂર ખાન અને રહીમ યાર ખાન જેવા ટોચના પાકિસ્તાની એરબેઝને ટાર્ગેટ કર્યા હતાં. લૉઈટરિંગ મ્યુનિશન અર્થાત આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કરી દુશ્મનના રડાર, મિસાઈલ સિસ્ટમ અને હાઈ-વેલ્યૂ ટાર્ગેટને ધ્વસ્ત કર્યા હતાં.

લૉઈટરિંગ મ્યુનિશનથી ટાર્ગેટ કર્યા

લૉઈટરિંગ મ્યુનિશન જેવી હથિયાર પ્રણાલીઓ જે અનમેન્ડ એરિયલ વ્હિકલ (UAV) મિસાઈલ છે. જે નિશ્ચિત ટાર્ગેટની આસપાસ ફરી તેની ખાતરી કર્યા બાદ હુમલો કરે છે. આ આત્મઘાતી ડ્રોનની મદદથી દુશ્મનના રડાર, મિસાઈલ સિસ્ટમ અને હાઈ વેલ્યૂ ટાર્ગેટને નષ્ટ કરવામાં આવ્યા છે.

આ પાંચ મુદ્દામાં સમજો આખું ઓપરેશન સિંદૂર

  • સરકારે ગઈકાલે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરથી ભારતીય પ્રણાલીઓ દ્વારા દુશ્મનના હથિયારોને નિષ્ફળ કર્યા હોવાના મજબૂત પુરાવા મળ્યા છે.
  • એક ચાઈનીઝ મૂળ પીએલ-15 હવાથી હવામાં હુમલો કરતી મિસાઈલના ટુકડાંઓ મળી આવ્યા છે. બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઈલના ટુકડાઓ સેનાએ એકઠા કર્યા છે. જે દુશ્મનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હોવાનો ઠોસ પુરાવો છે.
  • પાકિસ્તાની સેનાએ તૂર્કિયે મૂળનું યુવી ‘યિહા’ (યીહો) કામિકેજ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
  • પાકિસ્તાને અસીસગાર્ડ સોંગર ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. આ સિસ્ટમ રિયલ ટાઈમમાં વીડિયો પ્રસારિત કરી શકે છે. પાંચ કિમી સુધીના ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. જેના પરથી જણવા મળે છે કે, પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદની અત્યંત નજીકના વિસ્તારોમાંથી છોડવામાં આવ્યા હતાં.
  • અનેક પ્રકારના રૉકેટ, ક્વાડકોપ્ટર, અને કોમર્શિયલ ડ્રોન પણ જપ્ત કર્યા છે. આ ડ્રોનનો ઉપયોગ પાકિસ્તાન દ્વારા થઈ રહ્યો છે. વિદેશોમાંથી પ્રાપ્ત ઉન્નત હથિયારોની મદદથી પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હોવા છતાં ભારતીય વાયુ સેના અને ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમે તમામને નિષ્ફળ બનાવ્યા હતાં.

તમામ હુમલાઓને હવામાં જ નિષ્ફળ કરવામાં આવતાં ભારતને કોઈ મોટુ નુકસાન થયુ નથી. સરકારે જણાવ્યું હતું કે, આપણી સેનાની રણનીતિ, મોનિટરિંગ અને હથિયાર પ્રણાલીની તાકાતથી તમામ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. લોંગ રેન્જ ડ્રોનથી માંડી ગાઈડેડ મ્યુનિશન સુધી ભારતે સૈન્ય આત્મનિર્ભરતાની એક નવુ ઉત્કૃષ્ટ છાપ ઉભી કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal …
INDIA

કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal …

May 8, 2026
બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…
INDIA

બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…

May 8, 2026
શુભેન્દુ અધિકારી: પિતા પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભાઈઓ પણ દિગ્ગજ નેતા, છતા પણ અપરણિત છે બંગાળના નવા મુખ…
INDIA

શુભેન્દુ અધિકારી: પિતા પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભાઈઓ પણ દિગ્ગજ નેતા, છતા પણ અપરણિત છે બંગાળના નવા મુખ…

May 8, 2026
Next Post
કાશ્મીરમાં 48 કલાકમાં સેનાનું બીજું મોટું ઓપરેશન, જૈશના ૩ આતંકવાદી ઠાર | second major army operation…

કાશ્મીરમાં 48 કલાકમાં સેનાનું બીજું મોટું ઓપરેશન, જૈશના ૩ આતંકવાદી ઠાર | second major army operation...

ઇમરજન્સી દરવાજો ખુલ્યો નહીં અને 5ના મોત, લખનૌમાં બસમાં આગ લાગતા મોટી દુર્ઘટના | a bus caught fire on…

ઇમરજન્સી દરવાજો ખુલ્યો નહીં અને 5ના મોત, લખનૌમાં બસમાં આગ લાગતા મોટી દુર્ઘટના | a bus caught fire on...

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિનો વિરોધ, બિલની ડેડલાઇન તથા ‘પાવર’ મુદ્દે પૂછ્યા 14 સવાલ | pre…

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિનો વિરોધ, બિલની ડેડલાઇન તથા ‘પાવર’ મુદ્દે પૂછ્યા 14 સવાલ | pre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેન્ડીંગની છેલ્લી બેઠકમાં 123 કરોડના વિકાસ કામોને મંજૂરી | Development works worth Rs 123 crore ap…

સ્ટેન્ડીંગની છેલ્લી બેઠકમાં 123 કરોડના વિકાસ કામોને મંજૂરી | Development works worth Rs 123 crore ap…

2 months ago
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર ભાજપના વોર્ડ પ્રમાણેના હોદ્દેદારોની નિમણૂક કરા…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર ભાજપના વોર્ડ પ્રમાણેના હોદ્દેદારોની નિમણૂક કરા…

2 months ago
સુરેન્દ્રનગરમાં ભૂમફિયાઓ બેફામ બન્યાઃ સતત બીજા દિવસે ખનીજ અધિકારીઓને ધમકી આપી | Land mafias in Suren…

સુરેન્દ્રનગરમાં ભૂમફિયાઓ બેફામ બન્યાઃ સતત બીજા દિવસે ખનીજ અધિકારીઓને ધમકી આપી | Land mafias in Suren…

5 months ago
ગાડી વેચાણ લીધા પછી લોનના હપ્તા ભરપાઇ નહીં કરી છેતરપિંડી | Fraudulent non payment of loan installmen…

ગાડી વેચાણ લીધા પછી લોનના હપ્તા ભરપાઇ નહીં કરી છેતરપિંડી | Fraudulent non payment of loan installmen…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News