gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મમતા સરકારને ઝટકો, બંગાળમાં સરકારી કર્મચારીઓને 25% DA આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court Orde…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2025
in INDIA
0 0
0
મમતા સરકારને ઝટકો, બંગાળમાં સરકારી કર્મચારીઓને 25% DA આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court Orde…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal News : સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ઝટકો આપી રાજ્યના સરકારી કર્મચારીઓને 25 ટકા મોંઘવારી ભથ્થુ (DA) આપવા આદેશ કર્યો છે. ન્યાયાધીશ સંજય કરોલ અને સંદીપ મહેતાની બેંચે વચગાળાનો હુકમ જારી કર્યો છે અને બંગાળ સરકારને ત્રણ મહિનાની અંદર 25 ટકા મોંઘવારી ભથ્થુ આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી ઑગસ્ટમાં હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

અગાઉ હાઈકોર્ટે બંગાળ સરકારને આવો આદેશ આપ્યો હતો

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના કેટલાક સરકારી કર્મચારીઓએ આ મામલે કોલકાતા હાઇકોર્ટમાં અરજી કરી બાકી રકમ સહિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલું ડીએ આપવાની માંગ કરી છે. હાઈકોર્ટે મે-2022માં સુનાવણી હાથ ધરી બંગાળ સરકારને કેન્દ્રીય દર જેટલો ડીએ આપવાનો આદેશ કર્યો હતો.

આ પણ વાંચો : કાશ્મીરમાં બે મોટા ઓપરેશનમાં 6 આતંકવાદી ઠાર: ભારતીય સેનાનું સત્તાવાર નિવેદન

સરકારે હાઈકોર્ટનો આદેશ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

પશ્ચિમ બંગાળ સરકારે (West Bengal Government) નવેમ્બર-2022માં સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં અરજી કરી કોલકાતા હાઇકોર્ટના આદેશને પડકાર્યો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકારે કેટલીક વખત ડીએ વધારવાની જાહેરાત કરી હતી, પરંતુ જે સમયે ડીએ વધારવાની જાહેરાત કરાઈ, તે વખતે ડીએનો દર કેન્દ્રીય દરો સાથે મેળ ખાતો ન હતો. એટલું જ નહીં કેન્દ્રીય ડીએ અને રાજ્યના ડીએ વચ્ચે 37 ટકાનું અંતર પણ છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓને 55 ટકા ડીએની ચૂકવણી કરે છે.

2025માં ચાર ટકા ડીએ વધારાયું

પશ્ચિમ બંગાળમાં 2024માં 14 ટકા ડીએ હતું. ત્યારબાદ પહેલી એપ્રિલ-2025માં ડીએમાં ચાર ટકાનો વધારો કરાયા બાદ વર્તમાન સમયમાં સરકારના કર્મચરીઓને 18 ટકા ડીએ મળે છે, આ કારણે રાજ્યના કર્મચારીઓમાં અસંતોષ છે. એપ્રિલમાં વધારા બાદ રાજ્યના 10 લાખથી વધુ સરકારી કર્મચારીઓનું કુલ ડીએ 18 ટકાએ પહોંચ્યું છે.

આ પણ વાંચો : Covid 19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી માંડી સિંગાપોર સુધી કોરોનાના કેસ વધ્યાં

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …
INDIA

May 13, 2026
મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

Next Post
‘આટલી જ ચિંતા હોય તો પોતે કેમ કશું નથી કરતાં?’, રોહિંગ્યાઓને શરણ આપવાની માગ પર સુપ્રીમ કોર્ટની ફટકાર

યુપીમાં હાઈવે પર થયો પૈસાનો વરસાદ, રાહદારીઓ લૂંટવા ઉમટી પડ્યાં, કારણ જાણી ચોંકશો | loot with busines…

યુપીમાં હાઈવે પર થયો પૈસાનો વરસાદ, રાહદારીઓ લૂંટવા ઉમટી પડ્યાં, કારણ જાણી ચોંકશો | loot with busines...

માઉન્ટ એવરેસ્ટ પર ભારત અને ફિલિપાઇન્સના યુવકનું મોત, ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાતા હિલેરી સ્ટેપમાં લીધા અંતિમ શ્વાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા | Outrage over basic ame…

3 weeks ago
વડોદરામાં વર્ષ દરમિયાન ડ્રગ્સના 23 કેસ,2 કરોડની મતા અને ૪૨ પેડલર પકડાયા | 23 drug cases Rs 2 crore s…

6 months ago
સાત હજારમાં ટું વ્હીલરની લાલચમાં પંદર મહિલાએ રૃા. ૩૮,૦૦૦ ગુમાવ્યા | Engol me limu fefin ra poutano R…

8 months ago
સરકારની ઉદાસીનતા સામે આંગણવાડી બહેનોની જંગ: હાઈકોર્ટના આદેશ છતાં રૂ.24,800 વેતન નહીં! | Anganwadi Wo…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News