gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સિંદૂર બાદ દુનિયા સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલવા 7 ટીમ તૈયાર, જુઓ કઈ ટીમ ક્યાં જશે | Govt forms …

G METRO NEWS by G METRO NEWS
May 18, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સિંદૂર બાદ દુનિયા સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલવા 7 ટીમ તૈયાર, જુઓ કઈ ટીમ ક્યાં જશે | Govt forms …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Seven Party Delegation List: પહલગામ આતંકી હુમલા અને ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત આતંકવાદ સામે પોતાનો ‘ઝીરો ટૉલરેન્સ’નો સંદેશ વૈશ્વિક પટલ પર મજબૂતીથી રાખવા માટે આ મહિનાના અંતમાંમ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને પ્રમુખ ભાગીદાર દેશોમાં મોકલશે. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ વહે આ સાતેય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિ કરનારા સાંસદો અને તેમાં સામેલ અન્ય લોકોની યાદીજાહેર કરી છે. જેમાં કયા સાંસદ કયા દેશમાં જશે તે વિશેની પણ માહિતી આપવામાં આવી છે.

કિરેન રિજિજૂએ સોશિયલ મીડિયા પર આપી માહિતી

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરી આ વિશે માહિતી આપી છે. તેણે લખ્યું કે, ‘આતંકવાદ સામે અમારા સામૂહિક સંકલ્પને દર્શાવતાસ ઓપરેશન સિંદૂર હેઠળ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ જલ્દી જ પ્રમુખ દેશોને મળશે.’ પોસ્ટની શરૂઆતમાં તેમણે લ્ખ્યું, ‘એક મિશન, એક સંદેશ, એક ભારત સાથે.’

 આ પણ વાંચોઃ ISROનું EOS-09 મિશન રહી ગયું અધૂરું, ટેક્નિકલ ખામીના કારણે ત્રીજો તબક્કો પાર ન કરી શક્યું રૉકેટ

બૈજયંત પાંડાના નેતૃત્વમાં સાત સાંસદો સાઉદી અરેબિયા જશે

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના પ્રથમ જૂથમાં સાત સાંસદોનો સમાવેશ થશે જે ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને અલ્જેરિયાનો પ્રવાસ કરશે. આ જૂથમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબે, ફાંગનોન કોન્યાક, રેખા શર્મા, AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી, સતનામ સિંહ સંધુ, ગુલામ નબી આઝાદનો સમાવેશ થાય છે. રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલા પણ તેમની સાથે રહેશે. 

ઓપરેશન સિંદૂર બાદ દુનિયા સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલવા 7 ટીમ તૈયાર, જુઓ કઈ ટીમ ક્યાં જશે 2 - image

બીજું ગ્રુપ યુકે, ફ્રાન્સ અને જર્મની જશે

ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સાંસદોનું બીજું ગ્રુપ યુકે, ફ્રાન્સ, જર્મની, યુરોપ, ઈટલી અને ડેનમાર્કની મુલાકાત લેશે. જેમાં ભાજપ સાંસદ ડી પુંડેશ્વરી, શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, સાંસદ ગુલામ અલી ખટાના, કોંગ્રેસ સાંસદ ડૉ. અમર સિંહ, ભાજપ સાંસદ સમિક ભટ્ટાચાર્ય, એમજે અકબર સામેલ હશે. તેમની સાથે રાજદૂત પંકજ સરન પણ રહેશે.

JDU સાંસદ સંજય ઝા ત્રીજા ગ્રુપનું નેતૃત્વ કરશે

સાંસદોનું ત્રીજું ગ્રુપ JDU સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, કોરિયા ગણરાજ્ય, જાપાન અને સિંગાપુરની મુલાકાત લેશે. જેમાં ભાજપના સાંસદ અપરાજિતા સારંગી, એઆઈટીસી સાંસદ યુસુફ પઠાણ, ભાજપ સાંસદ બ્રિજલાલ, સીપીઆઈ એમ સાંસદ ડૉ. જોન બ્રિટાસ, ભાજપ સાંસદ પ્રદાન બરુઆ, હેમાંગ જોશી અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદનો સમાવેશ થાય છે. રાજદૂત મોહન કુમાર આ જૂથમાં રહેશે.

ઓપરેશન સિંદૂર બાદ દુનિયા સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલવા 7 ટીમ તૈયાર, જુઓ કઈ ટીમ ક્યાં જશે 3 - image

ચોથું જૂથ યુએઈ અને કોંગો જશે

શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં સાંસદોનું ચોથું જૂથ યુએઈ, લાઇબેરિયા, કોંગો રિપબ્લિક, સિએરા લિયોનની મુલાકાત લેશે. આ જૂથમાં ભાજપ સાંસદ બંસુરી સ્વરાજ, IUML સાંસદ ઇટી મોહમ્મદ બશીર, ભાજપ સાંસદ અતુલ ગર્ગ, બીજેડી સાંસદ સસ્મિત પાત્રા, ભાજપ સાંસદ મનન મિશ્રા અને ભૂતપૂર્વ સાંસદ એસ.એસ અહલુવાલિયાનો સમાવેશ થાય છે. રાજદૂત સુજાન ચિનોય પણ આ જૂથમાં હશે. 

આ પણ વાંચોઃ રેસ્ટોરેન્ટને 1 રૂ.નો જીએસટી વસૂલવો ભારે પડયો, 8,000નો દંડ, 4 વર્ષે ચુકાદો આવ્યો

શશિ થરૂરના નેતૃત્વમાં સાંસદો અમેરિકા, પનામા, બ્રાઝિલની મુલાકાત લેશે

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં સાંસદોનું એક પ્રતિનિધિમંડળ અમેરિકા, પનામા, ગુયાના, બ્રાઝિલ અને કોલંબિયાની મુલાકાત લેશે. જેમાં એલજેપી સાંસદ શાંભવી, જેએમએમ સાંસદ ડૉ. સરફરાઝ અહેમદ, ટીડીપી સાંસદ જીએમ હરીશ બાલયોગી, ભાજપના સાંસદ શશાંક મણિ ત્રિપાઠી, ભુવનેશ્વર કલિતા, શિવસેના સાંસદ મિલિંદ દેવરા, ભાજેપી સાંસદ તેજસ્વી સૂર્યા સામેલ થશે. રાજદૂત તરનજીત સિંહ સંધુ પણ આ જૂથમાં રહેશે.

ઓપરેશન સિંદૂર બાદ દુનિયા સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલવા 7 ટીમ તૈયાર, જુઓ કઈ ટીમ ક્યાં જશે 4 - image

કનિમોઝી છઠ્ઠા જૂથનું નેતૃત્વ કરશે

ડીએમકે સાંસદ કે કનિમોઝીના નેતૃત્વમાં સાંસદોનું છઠ્ઠું ગ્રુપ સ્પેન, ગ્રીસ, સ્લોવેનિયા, લાતવિયા અને રશિયાની મુલાકાત લેશે. આ જૂથમાં સપા સાંસદ રાજીવ રાય, એનસી સાંસદ મિયાં અલ્તાફ અહેમદ, ભાજપ સાંસદ કેપ્ટન બ્રજેશ ચૌટા, આરજેડી સાંસદ પ્રેમચંદ ગુપ્તા, આપ સાંસદ અશોક કુમાર મિત્તલના નામ સામેલ છે. આ જૂથમાં રાજદૂત મનજીવ એસ પુરી અને જાવેદ અશરફનો સમાવેશ થશે.

ઓપરેશન સિંદૂર બાદ દુનિયા સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલવા 7 ટીમ તૈયાર, જુઓ કઈ ટીમ ક્યાં જશે 5 - image

ઇજિપ્ત અને કતરમાં જશે સાતમું ગ્રુપ

સાંસદોનું સાતમું જૂથ NCP (શરદ) સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં ઇજિપ્ત, કતર, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા જશે. આ જૂથમાં ભાજપ સાંસદ રાજીવ પ્રતાપ રૂડી, AAP સાંસદ વિક્રમજીત સિંહ, કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી, ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર, TDP સાંસદ લવુ શ્રીકૃષ્ણ દેવરાયાલુ, આનંદ શર્મા, વી મુરલીધરન સામેલ હશે. આ જૂથમાં રાજદૂત સૈયદ અકબરુદ્દીનનો પણ સમાવેશ કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
હૈદરાબાદમાં ઐતિહાસિક ચારમિનાર નજીક ઈમારતમાં ભીષણ આગ, 17ના મોતની આશંકા | hyderabad charminar gulzar h…

હૈદરાબાદમાં ઐતિહાસિક ચારમિનાર નજીક ઈમારતમાં ભીષણ આગ, 17ના મોતની આશંકા | hyderabad charminar gulzar h...

તાજમહલ હોય કે લાલ કિલ્લો… દેશભરમાં આજે તમામ સ્મારક-મ્યુઝિયમમાં ફ્રી એન્ટ્રી, જાણો કેમ | internatio…

તાજમહલ હોય કે લાલ કિલ્લો... દેશભરમાં આજે તમામ સ્મારક-મ્યુઝિયમમાં ફ્રી એન્ટ્રી, જાણો કેમ | internatio...

બિહારમાં મોટો રાજકીય ઘટનાક્રમ, RCP સિંહની પાર્ટીનું PKની જનસુરાજમાં વિલયનું એલાન | former jdu leader…

બિહારમાં મોટો રાજકીય ઘટનાક્રમ, RCP સિંહની પાર્ટીનું PKની જનસુરાજમાં વિલયનું એલાન | former jdu leader...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પત્નીનું ઢીમ ઢાળી દેવાના પ્લાન સાથે જ પતિ સાસરિયે આવ્યો હતો | The husband came to his in laws with a…

પત્નીનું ઢીમ ઢાળી દેવાના પ્લાન સાથે જ પતિ સાસરિયે આવ્યો હતો | The husband came to his in laws with a…

3 months ago
સસ્તા દામે મેડિકલ ડિવાઈઝ ભારતમાં ઠલવાતા સ્થાનિક ઉત્પાદક એકમે ઠપ્પ થવા માંડયા | local producers faces…

સસ્તા દામે મેડિકલ ડિવાઈઝ ભારતમાં ઠલવાતા સ્થાનિક ઉત્પાદક એકમે ઠપ્પ થવા માંડયા | local producers faces…

3 months ago
ભારતે બાંગ્લાદેશને અપાતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ કરી | India stops trans shipment facility to Ba…

ભારતે બાંગ્લાદેશને અપાતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ કરી | India stops trans shipment facility to Ba…

3 months ago
‘ભારત માતાની રક્ષા અને આપણા…’, ઓપરેશન સિંદૂર પર વિનેશ ફોગાટની ઈમોશનલ પોસ્ટ | Vinesh Phogat’s emoti…

‘ભારત માતાની રક્ષા અને આપણા…’, ઓપરેશન સિંદૂર પર વિનેશ ફોગાટની ઈમોશનલ પોસ્ટ | Vinesh Phogat’s emoti…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News