gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં મોટો રાજકીય ઘટનાક્રમ, RCP સિંહની પાર્ટીનું PKની જનસુરાજમાં વિલયનું એલાન | former jdu leader…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2025
in INDIA
0 0
0
બિહારમાં મોટો રાજકીય ઘટનાક્રમ, RCP સિંહની પાર્ટીનું PKની જનસુરાજમાં વિલયનું એલાન | former jdu leader…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી નીતિશ કુમારના ક્યારેક અત્યંત અંગત ગણાતા આરસીપી સિંહે પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીમાં જોડાયા છે. કેન્દ્રીય પૂર્વ મંત્રી આરસીપી સિંહ (રામચંદ્ર પ્રસાદ સિંહ) એક દિગ્ગજ અનુભવી નેતા તરીકે છાપ ધરાવે છે. તેઓ જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. નીતિશ કુમારના બે વિરોધી મજબૂત નેતા એક થતાં જ બિહાર રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

આરસીપી સિંહ હવે પ્રશાંત કિશોર સાથે

ચૂંટણીના રણનીતિકારથી રાજનેતા બનેલા પ્રશાંત કિશોર આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કમારના ગામ કલ્યાણ બિગહા પહોંચ્યા છે. જ્યાં આરસીપી સિંહ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીમાં જોડાયા છે. તેમજ આરસીપી સિંહનો પક્ષ ‘આસા’નો પણ જન સુરાજમાં વિલય કર્યો છે. આરસીપી સિંહ હવે પ્રશાંત કિશોર સાથે નવી રાજકીય ઈનિંગની શરૂઆત કરશે. 

આ પણ વાંચોઃ ભારતે ઘૂસણખોરો સામે કાર્યવાહી કરતાં બાંગ્લાદેશે કહ્યું- અમે પણ ગેરકાયદે ભારતીયોને પાછા મોકલીશું

આરસીપી સિંહના અનુભવનો લાભ મળશેઃ પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે એક પ્રેસ કોન્ફરન્સમાં જ આ વિલય અંગે અગાઉ માહિતી આપી દીધી હીતી કે, આરસીપી સિહં અને પ્રશાંત કિશોર એક સાથે મળીને કામ કરશે. આરસીપી સિંહ પાસે જૂનો સામાજિક અનુભવ છે. તેઓ સરકારી અધિકારી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. રાજકીય સંગઠનનો બહોળા અનુભવનો લાભ જન સુરાજ પાર્ટીને મળશે.

જેડીયુ સાથે છેડો ફાડ્યો હતો આરસીપી સિંહે

આરસીપી સિંહ એક સમયે નીતિશ કુમારના અત્યંત અંગત વ્યક્તિઓ પૈકી એક હતાં. પરંતુ બંને વચ્ચે મતભેદો વધતાં આરસીપીએ જેડીયુ સાથે છેડો ફાડ્યો હતો. બાદમાં તેઓ ભાજપ સાથે જોડાયા હતા. પરંતુ ત્યાં પણ લાંબો સમય સુધી રહ્યા નહીં. અને ભાજપ સાથે ચેડો ફાડ્યા બાદ પોતાનો નવો પક્ષ AASA (આસા) બનાવ્યો. આરસીપી સિંહે આ વિલય અંગે જણાવ્યું છે કે, એક સપ્તાહ પહેલાં જ નક્કી કરી લીધુ હતું કે, 18 તારીખે આ કામ પૂર્ણ કરીશ. આજે રવિવારે ભગવાન સૂર્યનો દિવસ છે. આજે બંને પક્ષનો વિલય અત્યંત શુભ છે. 

બિહારમાં મોટો રાજકીય ઘટનાક્રમ, RCP સિંહની પાર્ટીનું PKની જનસુરાજમાં વિલયનું એલાન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાત સહિત દેશભરમાં આજે JEE એડવાન્સની પરીક્ષાઃ અઢી લાખ વિદ્યાર્થીઓ વચ્ચે થશે સ્પર્ધા | jee advanced…

ગુજરાત સહિત દેશભરમાં આજે JEE એડવાન્સની પરીક્ષાઃ અઢી લાખ વિદ્યાર્થીઓ વચ્ચે થશે સ્પર્ધા | jee advanced...

ભારત સરકારનો મોટો નિર્ણય, ડ્રોન-વિસ્ફોટક ખરીદવા 40000 કરોડ રૂપિયા મંજૂર કર્યા | DAC approves Rs 40 0…

ભારત સરકારનો મોટો નિર્ણય, ડ્રોન-વિસ્ફોટક ખરીદવા 40000 કરોડ રૂપિયા મંજૂર કર્યા | DAC approves Rs 40 0...

ઘીના ઠામમાં ઘી: માયાવતીએ ફરી ભત્રીજાને સોંપી મોટી જવાબદારી, ચીફ નેશનલ કોઓર્ડિનેટર બનાવ્યા | mayawati…

ઘીના ઠામમાં ઘી: માયાવતીએ ફરી ભત્રીજાને સોંપી મોટી જવાબદારી, ચીફ નેશનલ કોઓર્ડિનેટર બનાવ્યા | mayawati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીનાં ૩૮ પૈકી પાંચ સ્ટેશનોમાં હવાની ગુણવત્તા વધારે ખરાબ શ્રેણીમાં

દિલ્હીનાં ૩૮ પૈકી પાંચ સ્ટેશનોમાં હવાની ગુણવત્તા વધારે ખરાબ શ્રેણીમાં

9 months ago
ગારિયાધાર નગરપાલિકાના 6.62 કરોડના પુરાંતવાળા બજેટને મંજૂરી | Gariyadhar Municipality surplus budget …

ગારિયાધાર નગરપાલિકાના 6.62 કરોડના પુરાંતવાળા બજેટને મંજૂરી | Gariyadhar Municipality surplus budget …

1 year ago
રોડ સમિતિને રહી રહીને જ્ઞાન લાઘ્યું, પશ્ચિમ અમદાવાદમાં ૭૫ કરોડના સિમેન્ટના રોડ બનાવવા ઉપર રોક | The …

રોડ સમિતિને રહી રહીને જ્ઞાન લાઘ્યું, પશ્ચિમ અમદાવાદમાં ૭૫ કરોડના સિમેન્ટના રોડ બનાવવા ઉપર રોક | The …

12 months ago
બ્લેક ફ્રાઈડે : સેન્સેક્સ 1690 પોઈન્ટ ખાબકી 73583 | Black Friday: Sensex falls 1690 points to 73583

બ્લેક ફ્રાઈડે : સેન્સેક્સ 1690 પોઈન્ટ ખાબકી 73583 | Black Friday: Sensex falls 1690 points to 73583

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News